રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ છીણેલી કોબીજ, ગાજર, કોર્નફ્લોર, મેંદો મિક્સ કરી તેમાં મીઠું નાંખો
બરાબર મિક્સ કરી કણક બાધી લો.હવે હાથમાં તેલ લગાવી અને કણકમાથી નાના બોલ્સ બનાવી લો.બધાં બોલ્સ તૈયાર કરી રાખી દો - 2
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી મન્ચુરિયન તળી લો.બરાબર લાલ થાય ત્યાં સુધી તળી લો.એક ડીશ માં તળેલા મન્ચુરિયન કાઢીને રાખી દો
- 3
હવે કડાઈમાં તેલ કાઢીને માત્ર વઘાર માટે તેલ રાખી તેમાં સમારેલી લીલી ડુંગળી અને ટામેટાં વઘારો.તેને બરાબર ચડવા દો.ચડી જાય એટલે તેમાં રેડ ચીલી સોસ અને સોયા સોસ ઉમેરો.બરાબર ગ્રેવી ઉકાળો
- 4
ગ્રેવી ઉકળે એટલે એક બાઉલમાં કાઢી લો.હવે તેમાં મન્ચુરિયન નાખી દો.ઉપર કોથમીર ભભરાવી અને ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મંચુરિયન વીથ ગ્રેવી (Munchurian Gravy Recipe In Gujarati)
"ચાઇનીઝ" નામ સાંભળતાં જ મન માં ૧ અણગમા ની લાગણી થાય છે. આપણું ચાલે તો "ચાઇનીઝ મંચુરિયન" નું નામ પણ આપણે બદલી નાંખીયે. તો.... આજે મેં "ઇંન્ડીઅન મંચુરિયન " બનાવી પાડ્યું અને એ પણ ઇંન્ડીઅન સ્ટાઇલ મા. સ્વાદ મા તો ચીનકાઓ ને ક્યાંય પાછળ પાડી દીધા બોસ.... ગુજરાતી મે બોલે તો..... ટેસડો પડી ગયો બાપ્પુડી Ketki Dave -
ડ્રાય મન્ચુરિયન
#વિકમીલ૩#વિક૧#સ્પાઈસી/તીખીહેલો, ફ્રેન્ડ્સ આ મન્ચુરીયન વેજીટેબલ થી ભરપુર છે અને એકદમ સોફ્ટ પણ બન્યું છે તો આ રેસિપી હું તમારી સાથે શેર કરું છું Falguni Nagadiya -
વેજીટેબલ મન્ચુરિયન વીથ ગ્રેવી (Vegetable Manchurian Gravy Recipe In Gujarati)
# મન્ચુરિયન નાના બાળકો અને મોટા ને ભાવે છે.મેં આજી નો મોટો નથી વાપર્યો.તો પણ મન્ચુરિયન બોલ બહુજ સોફ્ટ થયા.શિયાળા માં શકભાજી ખાવા ની મજા આવે છે એટલે મેં બનાવ્યા અને તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
-
સેઝવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન
#એનિવર્સરી#મૈન કોર્સ#વીક 3હેલો ફ્રેન્ડ્સ મૈન કોર્સમાં સેજવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન બનાવ્યા છે .ટેસ્ટી અને સ્પાઈસી રેસીપી બનાવી છે અને મન્ચુરિયન એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બન્યું છે Falguni Nagadiya -
વેજ. ગ્રેવી મન્ચુરિયન (Veg.Gravy Manchurian Recipe In Gujarati)
#GA4#Week13ચાઈનીઝ આઈટમ માં મંચુરિયન નાના બાળકો અને મોટાઓને બધાને ખૂબ જ પ્રિય હોય છે. મન્ચુરિયન માં આજીનોમોટો કે સાજીના ફૂલ એડ કર્યા નથી. તો પણ એકદમ સોફ્ટ બન્યા છે. મંચુરિયન બનાવવામાં પણ બહુ જ ઓછો સમય લાગે છે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. શિયાળામાં લીલા અને તાજા શાકભાજી મળે છે તેથી બનાવવામાં પણ ખૂબ મજા આવે છે. Parul Patel -
વેજ મન્ચુરિયન ગ્રેવી (Veg Manchurian Gravy Recipe In Gujarati)
#WCR#cookpad_gujarati#cookpadindiaવેગ મન્ચુરિયન એ એક બહુ જ પ્રચલિત ઇન્ડો ચાઈનીઝ વ્યંજન માનું એક છે. જેમાં શાક ભાજી થી બનેલા અને તળેલા ડમ્પલિંગસ ને તીખી, ખાટી અને થોડી મીઠી એવી ગ્રેવી સાથે બનાવા માં આવે છે. ગ્રેવી મન્ચુરિયન ફ્રાઈડ રાઈસ, નુડલ્સ વગેરે સાથે સારા લાગે છે. એવું કહેવાય છે કે મન્ચુરિયન અને બીજી ઇન્ડો ચાઈનીઝ વાનગીઓ નો ઉદ્દભવ, કલકત્તા માં રહેતા ચાઈનીઝ સમાજ દ્વારા થયો હતો. અને તેમાં ચાઈનીઝ કુકિંગ સ્ટાઇલ અને ભારતીય સ્વાદ નો સંગમ થાય છે અને તેમાં શાકાહારી વિકલ્પ પણ વધુ મળે છે. Deepa Rupani -
વેજ. મન્ચુરિયન ગ્રેવી (Veg Manchurian gravy Recipe In Gujarati) Chinese recipe
#વિકમીલ૧ #સ્પાઇસી #માઇઇબુક#પોસ્ટ3● શિયાળા તેમજ ચોમાસામાં આ વાનગીનો ઉપયોગ સ્ટાર્ટર તેમજ ડિનરમાં વધારે થાય છે. તેમાં અલગ અલગ શાકભાજી પણ વપરાય છે, વળી તેમાં ચીલી સોસ તેમજ મરી પાઉડર વપરાતો હોવાથી તે વધુ સ્પાઇસી હોય છે. Kashmira Bhuva -
-
ચાઈનીઝ ઘૂઘરા
#તકનીક #સ્પાઈસકિચનઆપણે પાર્ટી માટે અવનવું બનાવવાનું વિચારીએ છીએ. તો આ ચાઈનીઝ ઘૂઘરા થોડા અલગ છે.બર્થડે પાર્ટી, કિટ્ટી પાર્ટી માં આ રેસિપી બનાવી શકાય છે.અને આમ પણ ચાઈનીઝ તો બાળકોનુ મનપસંદ. વર્ષા જોષી -
-
-
ડ્રાય મન્ચુરિયન (Dry Manchurian recipe in gujarati)
#મોમમેં આ વાનગી મારા બાળકો માટે બનાવી છે ખૂબ જ સારા પ્રમાણમાં વેજીટેબલ નાખ્યા હોવાથી બાળકો જો વેજીટેબલ નો ખાતા હોય તો આ રીતે તેને ખવડાવી શકાય છે આ મનચુરીયન મા બટર મિકસ કરવા થી અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી અને રેસ્ટોરન્ટ જેવા જ બન્યા છે તમે આમા વેજીટેબલ નું પ્રમાણ વધારે ઓછું તેમજ બીજા નવા વેજીટેબલ પણ એડ કરી શકો છોમારા બાળકોને મન્ચુરીયન બહુ ભાવે છે એટલા માટે મેં એક માતા તરીકે મારા બાળકને મધર ડે નિમિત્તે ગિફ્ટ સ્વરૂપે બનાવી અને ખવડાવ્યા તેઓ ખુબ ખુશ થયા parita ganatra -
-
-
-
ઢોકળાં-મન્ચુરિયન
#ફ્યુઝન#રાઈસ#ઈબુક૧#૧૨ ફ્રેન્ડ્સ ઢોકળાં મન્ચુરિયન ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે.ખબર પણ નથી પડતી કે આ ઢોકળાં માંથી બનાવેલા છે.તો એકવાર ચોક્કસ થી ટ્રાઇ કરજો. Yamuna H Javani -
વેજ ડ્રાય મન્ચુરિયન (Veg. Dry Munchurian Recipe In Gujarati)
#ઇબુક1# 21# રેસ્ટોરન્ટ#goldenapron3#Week 1[ BESAN ] Kotecha Megha A. -
મંચુરીયન (Munchurian Recipe In Gujarati)
મંચુરીયન નાના મોટા સૌને ભાવે છે. જ્યારે પહેલી વખત લોકડાઉન હતું ત્યારે ઘરે બનાવ્યા અને બધાને પસંદ આવ્યા. Mamta Pathak -
-
-
-
-
વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
#FD#FriendshipDay#DedicateToBesty#CookpadIndia#CookpadGujrati Komal Vasani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10522049
ટિપ્પણીઓ