રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી લસણ અને ટામેટાં ને એક બાઉલ મા લઇ તેમાં મીઠુ મરી બેસિલ ઓરેગાનો ચીઝ અને બટર નાખી સરખું મિક્સ કરી લેવું.
- 2
બ્રેડ લોફ નાં પીસ કરી તેના પર મિશ્રણ પાથરવું. ઓવન માં 15 મિનિટ બેક કરવું. ગરમ ગરમ પીરસવું.
Similar Recipes
-
-
-
પેસ્ટો બ્રુશેટા
આ એક ઇટાલિયન વાનગી છે. તેમાં ટામેટાં અને ચીઝ મુખ્ય સામગ્રી હોય છે. અહીંયા મે તેમાં બેસિલ નો પેસ્તો સોસ નાખી ને થોડું અલગ બનાવ્યું છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
કોર્ન બેસિલ પેસ્તો બ્રુશેટા
#સુપરશેફ3#Monsoon_specialસરસ મજાનો વરસાદ વરસતો હોય તો સૌથી પહેલા ભજીયા યાદ આવે ને પછી મકાઈ ભુટ્ટા... આમ તો વરસતા વરસાદ સાથે શેકેલા ભુટ્ટા ઉપર લાલ મરચાં અને મીઠા માં બોળેલી લીંબુ ની ફાડ ઘસીને ખાવાની મજા જ કાંઈક અલગ છે.. અહહા એક આનંદ ની અનુભૂતિ.. પણ આજકાલ છોકરાઓ ને કાંઈક નવું પણ જોઈતું હોય.. તો ચાલો બનાવીએ એક નવી વેરાયટી.. આ વાનગી મે ગાર્લિક બ્રેડ લોફ કટ કરીને બનાવી છે તમે બ્રેડ પર પણ બનાવી શકો છો. Pragna Mistry -
-
-
-
બ્રુશેટા (Bruschetta Recipe In Gujarati)
#ATW3#TheChefStory#italian#cookpad_guj#cookpadindiaબ્રૂશેતા એ ઇટાલિયન ભોજન નું એક મુખ્ય એન્ટીપાસતો (સ્ટાર્ટર) છે જે બ્રેડ પર વિવિધ ટોપીંગ્સ સાથે ગરમ અથવા ઠંડુ પીરસાય છે. આમ તો આ વ્યંજન માટે ફ્રેન્ચ લોફ અથવા બગેટ વપરાય છે પરંતુ તમે બીજી કોઈ બ્રેડ પણ વાપરી શકો છો. બહુ સરળ રીતે બનતી આ વાનગી માં ટોપીંગ્સ માં ઘણી વિવિધતા લાવી શકાય છે. મેં અહીં મારી પસંદ પ્રમાણે ના બ્રૂશેતા બનાવ્યા છે. Deepa Rupani -
બ્રુશેટા (Bruschetta Recipe In Gujarati)
#માઇઇબુક#સ્પાઇસી#વીક૧આ એક ઓથેંતિક રીતે બનાવેલ ઇટાલિયન ડિશ બ્રુશેટા છે. Kunti Naik -
-
પાઉંભાજી બ્રુશેટા
#લોકડાઉન#પોસ્ટ5પાઉં ભાજી ની ભાજી નો ટોપીપિંગ તરીકે ઉપયોગ કરી ને ખુબ જ ટેસ્ટી એવા બ્રુશેટા બનાવી શકાયઃ છે. ચટપટા આ બ્રુશેટા ખાવા મા ખુબ જ સરસ લાગે છે. Khyati Dhaval Chauhan -
-
-
ચીઝ કોર્ન બ્રુશેટા
#સ્ટાર્ટસઆપણે જ્યારે પણ બહાર ડીનર કરવા માટે જઈએ ત્યારે સુપ સાથે સ્ટાર્ટર ખાઈએ છીએ.હવે તો અલગ અલગ પ્રકારના સ્ટાર્ટર મળે છે.તો આજે મેં પણ સુપ સાથે સર્વ થાય એવું એક સ્ટાર્ટર લાવી છું જે નાના થી લઈ મોટા બધા ને પસંદ આવે છે.ચીઝ કોર્ન બ્રુશેટા. Bhumika Parmar -
-
-
-
-
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ(cheese garlic bread recipe in Gujarati)
#ફટાફટમાત્ર 4 મુખ્ય સામગ્રી જો ઉપ્લબ્ધ હોય તો ગાર્લિક બ્રેડ ખુબ ઝડપથી ઘરે જ બનાવી શકાય છે. આ ગાર્લિક બ્રેડ મે ગેસ ઉપર કરી છે. એકદમ ઇઝી, ક્વિક અને અત્યાર ની જનરેશન ને ફેવરિટ એવી ગાર્લિક બ્રેડ તમે પણ ચોકક્સ બનાવજો.. Jigna Vaghela -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10546809
ટિપ્પણીઓ