તવા પુલાવ (ટોમેટો પુલાવ)

#ટમેટા
તવા પુલાવ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.. આમાં જ પાવભાજી માં શાક વપરાય છે., એજ શાક વાપરવા માં આવે છે. અને ટામેટાનો વપરાશ આમાં વધુ કરવામાં આવે છે.. .અને આ વાનગી લોખંડ ના તવા પર બનાવવામાં આવે છે... અને દોસ્તો સાચ્ચે આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો આપણે મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ
તવા પુલાવ બનાવશું..
તવા પુલાવ (ટોમેટો પુલાવ)
#ટમેટા
તવા પુલાવ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.. આમાં જ પાવભાજી માં શાક વપરાય છે., એજ શાક વાપરવા માં આવે છે. અને ટામેટાનો વપરાશ આમાં વધુ કરવામાં આવે છે.. .અને આ વાનગી લોખંડ ના તવા પર બનાવવામાં આવે છે... અને દોસ્તો સાચ્ચે આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો આપણે મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ
તવા પુલાવ બનાવશું..
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા ફણસી, ગાજર, કેપ્સીકમ,લીલાં મરચાં, ટમેટા બધું સરખું સાફ કરી ધોઈ ને ઝીણું સમારી લેવું... વટાણા ધોઈ લેવા. આદુ વાટી લેવું.. (તમે કાંદા નો વપરાશ કરી શકો)
- 2
બાસમતી ચોખા ને સરખા સાફ કરી ધોઈ ને ૪૫ મિનિટ પલાળી દેવા.. અને પછી એક કઢાઈ માં જરાક બટર ગરમ કરી તેમાં જીરું,મરી લવિંગ,ચોખા,મીઠું નાંખી ૨ મિનિટ સાંતળો.. પછી પલાળવા માટે જે પાણી વાપર્યું હતું એ નાંખી ઢાંકીને ધીમા તાપે ચડવા દો..ચોખા ચડે એટલે ઢાંકી ને રેહવા દો..
- 3
લોખંડ ના તવા પર બટર ગરમ કરીને જીરું નાખી સાંતળો.., હવે ગાજર,ફણસી,નાખી ચડવા દો.. વટાણા,કેપ્સીકમ,ટામેટા, આદું મરચાં, મીઠું, હળદર, નાખી ઢાંકીને ચડવા દો... ચડવા આવે એટલે તેમાં લાલ મરચું, પાવ ભાજી મસાલો નાખી મિક્સ કરો..(ગેસ ફાસ્ટ જ રાખવો.)
- 4
હવે બાફેલા ભાત ને ઉમેરી સરખું મિક્સ કરીને ૨ મિનિટ સાંતળો.. લીલાં કોથમીર ભભરાવો.. અને ટામેટા ની સ્લાઈસ થી ગાર્નિશ કરી સર્વ કરો.. ઉપરથી ચીઝ ખમણી ને નાખવું.. બસ તૈયાર છે,સુપર ટેસ્ટી તવા પુલાવ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ મસાલા પાવ
#ટમેટા મસાલા પાવ નામ સાંભળતા જ મુંબઈ ની યાદ આવે..મસાલા પાવ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.. અને આ ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે..આમાં હેલ્ધી શાક નો ઉપયોગ કરવામાં આવે છે ..જેમ ક ટામેટા, કેપ્સીકમ,કાંદા વટાણા..અને પાવ ની સાથે બનાવવામાં આવે છે.. તો ચાલો દોસ્તો આપને મસાલા પાવ બનાવીએ... Pratiksha's kitchen. -
તવા પુલાવ
#ડિનરતવા પુલાવ મુંબઈ ની પ્રખ્યાત સ્ટ્રીટ વાનગી છે. જે બનાવવામાં ખુબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. ખુબ ઝડપથી બની જાય છે. Disha Prashant Chavda -
હરા ભરા પુલાવ (Hara bhara pulav recipe in Gujrati)
#ભાતદોસ્તો પુલાવ ઘણા પ્રકાર ના બનતા હોય છે.. આજે આપણે હરિયાળી પુલાવ બનાવશું..જેને ગ્રીન પુલાવ કે હરિયાલી પુલાવ પણ કેહવાય છે.. આ પુલાવ માં બધા લીલાં રંગ ના શાક નો વપરાશ થાય છે..અને તે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે..અને આ પુલાવ લીલાં શાક ના હોવાથી હેલ્ધી પણ હોય છે.. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોય લેશું.. Pratiksha's kitchen. -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
તવા પુલાવ બધા જ બનાવતા હોય છે તવા પુલાવ મુંબઈ સટી્ટ ફુડ ફેમસ છેવરસાદના મોસમમાં જ ભાજી પાવ અને તવા પુલાવ ખાવાની મઝા આવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13#MRC chef Nidhi Bole -
તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)
#GA4 #Week19 તવા પુલાવ એ મુંબઇ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. પાવભાજી સાથે તવા પુલાવ નું કોમ્બિનેશન જોવા મળે છે. પાવભાજી ના તવા માં જ બનવા માં આવે છે જેથી આ પુલાવ ને તવા પુલાવ કહેવામાં આવે છે Bhavini Kotak -
દાલ તડકા વીથ વેજ પુલાવ
#Theincredibles#પ્રેઝન્ટેશનમાસ્ટર શેફ ચેલેન્જ વીક ૩ દાલ તડકા અને વેજ પુલાવ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે... દોસ્તો ચાલો રેસિપી જોઈ લઈએ .. Pratiksha's kitchen. -
તવા પુલાવ (Tawa Pulav Recipe In Gujrati)
#ભાતતવા પુલાવ e બોમ્બાયા સ્ટ્રીટ ફૂડ નું એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. લગભગ બધા નું પ્રિય છે. પાવ ભાજી ના મસાલા થી બનતા આ પુલાવ માં થોડો ભાજી નો હલકો સ્વાદ આવતો હોવાથી બધા નો માનીતો છે. Kunti Naik -
તવા પુલાવ
#તવા # શિયાળામાં બધા જ શાક ભાજી મળી શકે છે પુલાવ અલગ-અલગ પ્રકારના હોય છે ખાસ તવા પુલાવ બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સાથે ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે mamtabhatt829@gmail.com Bhatt -
વેજ ખીમા મસાલા (Veg. Kheema Masala recipe in Gujarati)
#ડીનરસામાન્ય રીતે ખીમા મસાલા નોનવેજ થી બનતું હોય છે..પણ આજે આપણે આ રેસિપી વેજ થી બનાવશું.. તમે કોઈ પણ શાક વાપરી શકો છો.. આ લોકડાઉન ના સમય માં ઘરમાં જ શાક હોય એ વાપરીને આજે આ રેસિપી બનાવશું.. Pratiksha's kitchen. -
તુવેર પુલાવ (Whole Toor daal Pulav Recipe in Gujarati)
#ભાતદોસ્તો કઠોળ અને શાક ના કોમ્બિનેશન થી પણ સરસ વાનગી બને છે.. આજે આપણે આખા તુવેર અને વેજીટેબલ માંથી તુવેર પુલાવ બનાવશું..જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. અને પોષ્ટિક વાનગી પણ હોય છે.. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
તવા પુલાવ
#EB#Week13#Cookpad India#Cookpadgujarati તવા પુલાવ એ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ બહુ ખવાય છે.તે ટેસ્ટ માં સ્પાઇસિ હોય ચેટમાં બધા વેજીટેબલ્સ નો ઉપયોગ કર્યો છે જ્યારે ડીનર માં કશુ લાઈટ ફૂડ ખાવું હોય તો પુલાવ બેસ્ટ ઓપસન છે.મેં. ડીનર માં તવા પુલાવ બનાવ્યો ટેસ્ટ તો શુ વાત કરું આહહહ.......... Alpa Pandya -
વેજ કોલ્હાપુરી
#ડીનરદોસ્તો આપણે જ્યારે પણ રેસ્ટોરન્ટ માં જવાનું થાય ત્યારે કંઈ તીખું તમતમતું ખાવાનું મન થાય તો આપને વેજ કોલ્હાપુરી ની સબ્જી મંગાવવાનું પસંદ કરતા હોય છે..અને આ વાનગી મહારાષ્ટ્ર માં ખુબજ પ્રખ્યાત છે.. અને ખરેખર વેજ કોલ્હાપુરી ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે..આ લોકડાઉન ના સમય માં ઘર માં જ પણ શાક હોય વાપરી આપણે આ વાનગી બનાવીશું. તો દોસ્તો ચાલો આપણે વેજ કોલ્હાપુરી બનાવશું.... Pratiksha's kitchen. -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2 તવા પુલાવ મુંબઈ નું સ્ટ્રીટ ફૂડ છે આપણે પણ પાવભાજી ખાવા જઈએ ત્યારે તવા પુલાવ નો ઓર્ડર આપે છે મેં પણ તવા પુલાવ બનાવ્યો છે આશા છે તમને બધાને ગમશે Arti Desai -
તવા પુલાવ
#EB#Week13#cookpadindia#cookpadgujaratiતવા પુલાવ એટલે બાસમતી રાઈસ સાથે વિટામિન્સ મિનરલ્સ થી ભરપૂર વેજીસના કોમ્બિનેશન થી બનેલ બાદશાહી મીશ્રણ...આજે Dinner માં મેં તવા પુલાવ સાથે પાઉં ભાજી બનાવ્યા. ખરેખર ટેસ્ટી બન્યા. Ranjan Kacha -
ખીચડી ઓમલેટ (Khichdi Omelette Recipe in Gujarati)
#ભાતદોસ્તો ભાત માંથી ઘણી બધી વાનગી બનતી હોય છે.. આજે આપણે વધેલી ખીચડી માં અમુક સામગ્રી ઉમેરી સરસ વાનગી બનાવશું... તો દોસ્તો ચાલો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
વેજ હાંડી બિરયાની
#Theincredibles#તકનીકબાફવુંમાસ્ટર શેફ ચેલેન્જવીક ૨વેજ હાંડી બિરયાની ભારત ની પરંપરાગત વાનગી છે... આમાં ઘણા હેલ્ધી શાક અને ચોખા નો વપરાશ થાય છે.. અને ટ્રેડીશનલી રીતે. આ માટી ની હાંડી માં બનાવવામાં આવે છે.. અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. દોસ્તો મૈં આજે આ વાનગી માં માસ્ટર શેફ ચેલેન્જ ની તકનીક બાફવુ નો ઉપયોગ કર્યો છે..અને ટ્રેડીશનલ રીત માટી ની હાંડી માં વેજ બિરયાની બનાવી છે. .. તો ચાલો દોસ્તો વેજ હાંડી બિરયાની બનાવશું.. Pratiksha's kitchen. -
મૈંદા ના ઢોકળાં
#મૈંદાદોસ્તો આપને ઢોકળાં તો ઘણી વાર ખાધા હશે.. પણ આજે આપણે મેંદા ના ઢોકળાં બનાવશું.. અને એ પણ ખુબજ ટેસ્ટી લાગે છે.. તમે પણ જરુર ટ્રાય કરજો.. Pratiksha's kitchen. -
💪સુપર હેલ્ધી સુવા ભાજી, પાલક, મગ દાળ, ફણસી💪
#લીલીપીળીસુવા ભાજી નો ભારતીય ઔષધો બનાવવામાં વપરાશ થાય છે.. આ ભાજી માં ઘણા પોષક તત્વો હોય છે.. આ ભાજી સ્વાસ્થ્યવર્ધક હોય છે.સુવા ભાજી માં કૅલ્શિયમ, વિટામિન એ, વિટામિન સી,ફોલિક એસિડ,fibre, પોટેશિયમ, મેગ્નેશિયમ,જેવા ઘણા પોષક તત્વો હોય છે.. જે આપના શરીર માટે ખુબજ લાભદાયક છે. આ ભાજી થી હાડકા ની તકલીફ માં રાહત, પેટ ની તકલીફમાં રાહત, સુગર લેવલ ઓછું કરે,મેટાબોલિઝ્મ રેટ વધારે., અનિંદ્રા ની તકલીફ માં રાહત આપે, કેન્સર થી બચાવે, કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ કરે, લો કેલેરી હોવાથી હૃદય માટે પણ ઘણી સારી હોય છે...દોસ્તો આ ભાજીના ઘણા ફાયદા છે..આજે આપણે સુવા ભાજીને મગ દાળ ,પાલક અને ફણસી સાથે બનાવશું..તો આ વાનગી હજી હેલ્ધી બની જશે...તો ચાલો દોસ્તો સુવા ભાજી સાથે મગ દાળ અને ફણસી બનાવીએ... Pratiksha's kitchen. -
મિક્સ ભજીયા અને સ્પેશિયલ ચાય
#ટીટાઈમઆજે દોસ્તો ટી ટાઈમ માં આપણે લોકપ્રિય મિક્સ ભજીયા અને સ્પેશિયલ ચા બનાવશું. Pratiksha's kitchen. -
ચીઝ તવા પુલાવ (Cheese Tava Pulao Recipe In Gujarati)
#ATW1#TheChefStory#Streetfood Recipe સ્ટ્રીટ ફૂડ તરીકે ફેમસ ચીઝ તવા પુલાવ પાઉં ભાજી મસાલા નો ઉપયોગ કરી બનાવવા માં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
મુંબઈ ના ફેમસ તવા પુલાવ (Mumbai Famous Tava Pulao Recipe In Gujarati)
તવા પુલાવ એ ભારત નુ ફેમસ સ્ટ્રીટ વાનગી છે.તવા પુલાવ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. આજે મે મુંબઈ ના ફેમશ તવા પુલાવ બનાવીયા છે. જેમાં સૂકા લાલ મરચા ની ચટણી ,મિક્ષ શાક,અને હળદર મીઠું નાખીને બનાવેલ ભાત નો ઉપયોગ કરવામાં આવે છે અને આ તવા પુલાવ ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે.તવા પુલાવ ને ડુંગળી, મરચાં ની ચટણી, પાપડ, લીંબુ, સાથે સર્વ ક્યા છે.#cookpad#AM2 Archana Parmar -
તવા પુલાવ (Tawa Pulav recipe in Gujarati)
#EB#week13#cookpadindia#cookpad_gujતવા પુલાવ એ ખૂબ જ પ્રખ્યાત એવું મુંબઇ નું સ્ટ્રીટ ફૂડ છે જે સામાન્ય રીતે ભાજી પાવ સાથે પીરસાય છે. ખૂબ મોટા તવા પર બનતું હોવા થી તેનું નામ તવા પુલાવ પડ્યું છે. તીખા તમતમતા અને સ્વાદિષ્ટ પુલાવ એ તેની ચાહના પૂરા દેશ માં ફેલાવી છે. આપણે કોઈ પણ સ્ટ્રીટ ફૂડ જોઈન્ટ પર ભાજી પાવ અને પુલાવ મળી જ રહે છે.બહુ ઝડપથી બની જતો આ પુલાવ એક મીની મિલ ની ગરજ સારે છે. વધુ સ્વાદ ઉમેરવા આપણે તેમાં ચીઝ પણ ઉમેરી શકીએ છીએ. Deepa Rupani -
ટોમેટો લચ્છાં પરાઠા
#ટમેટાદોસ્તો પરાઠા તો ઘણા પ્રકાર ના બને છે...પણ લચ્છા પરાઠા ની તો વાત જ અલગ છે.. આ પરાઠા માં ઘણા બધા લેયર હોય છે... અને લચ્છા પરાઠા મેંદા માંથી બનતા હોય છે..પણ આજે આપણે ઘઉંના લોટમાંથી ટામેટાંના લચ્છા પરાઠા બનાવશું.. આ પરાઠા તમે લીલાં કોથમીર પુદીના ની ચટણી કે દહીં સાથે ખાય શકો છો.... તો ચાલો દોસ્તો ટમેટા લચ્ચા પરાઠા બનાવીએ.. Pratiksha's kitchen. -
😋ચીઝ પાલક મગફળી છોલે કેળાં, પાવભાજી કોકટેલ ધમાકા. યુનિક રેેસિપી.😋
#Theincredibles#મિસ્ટ્રીબોક્સમાસ્ટર શેફ ચેલેન્જ વીક:૧ દોસ્તો પાવભાજી ની એક યુનિક રેસિપી બનાવી છે.. અને આમાં હું ચીઝ ,પાલક, મગફળી, છોલે ચણા અને કેળાનો ઉપયોગ કરીશ.. જે મિસ્ટ્રીબોક્સ ની ચેલેન્જ માંથી યુનિક કોકટેલ વાનગી બનાવી છે.. ...પાવભાજી માં હેલ્ધી શાક સાથે, છોલે ચણા અને પાલક નો ઉપયોગ કરી પાવ ભાજીની ભાજી ને હજી હેલ્ધી બનાવીશું.તો ચાલો દોસ્તો પાવભાજી કોકટેલ ધમાકા બનાવીએ.... Pratiksha's kitchen. -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2તવા પુલાવ એ મુંબઈ ની સ્પેશ્યલ સ્ટ્રીટ ફૂડ છે. આમ તો લગભગ એ પાવ ભાજી સાથે સર્વ કરવા માં આવે છે. અને તેને તવા પર ભાજી ની ગ્રેવી અને મસાલા સાથે બનાવવામાં આવે છે. પણ જ્યારે કઈ ચટપટું તીખું અને કઈક ભારે ખાવા નું મન થાય ત્યારે ભાજી વગર આ જલ્દી થી બની જાય છે. મારા ઘરે તો આ થોડા થોડા દિવસે બનતો જ હોય છે. Komal Doshi -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
પાઉં ભાજી ના સ્ટોલ ઉપર મળતો, બધા મોટા- નાના ને ભાવતો તવા પુલાવ . મુંબઈ, ઉદ઼્ભવ સ્થાન છે ભાજીપાઉં નું , જેને હવે ભારત ભર માં તવા પુલાવ ને પણ એટલો જ ફેમસ કરી દીધો છે.#EB#Week13 Bina Samir Telivala -
બટર તવા પુલાવ (Butter Tava Pulao Recipe in Gujarati)
#GA4#week19#post2#pulao#બટર_તવા_પુલાવ ( Butter Tava Pulao Recipe in Gujarati )#Mumbai_Streetstyle_Pulao મસાલેદાર અને સમૃદ્ધ સ્વાદો નો મિશ્રણ છે આ પુલાવ જે બનાવવા માં ઝડપી અને સરળ છે. તવા પુલાવ ખાવા ની એક અલગ મજા છે બીજા બધા પુલાવ કરતા આનો ટેસ્ટ અલગ જ હોય છે કારણ કે આમાં બટર નો સમાવેશ કરવામાં આવે છે. જેથી પુલાવ નો દેખાવ તો રિચ લાગે છે પરંતુ સ્વાદ માં પણ એકદમ રિચ ટેસ્ટ લાગે છે. આજે મેં મુંબઈ માં લારી પર મળતાં બટર તવા પુલાવ બનાવ્યો છે. જે એકદમ સ્ટ્રીટ સ્ટાઈલ માં જ બન્યો હતો. તો ચાલો આપણે બનાવીશું તવા પુલાવ . Daxa Parmar -
તવા પુલાવ(tava pulav recipe in Gujarati)
#સુપરશેફ4 #cookpadindia મિત્રો આપડે બધા ને પુલાવ બહુજ પ્રિય છે પણ આજ મે તવા પર બનતો મુંબઈ નો પ્રખ્યાત તવા પુલાવ બનાવ્યો છે જે તવા પર પાવ ભાજી બને છે એજ તવા પર ત્યાં પુલાવ બનાવમાં આવે જે સ્વાદ માં ખુબજ મજેદાર લાગે છે Dhara Taank -
બેંગન તવા ફ્રાય સાથે ચોખા નો રોટલો
#ડીનરદોસ્તો આ લો ના સમય માં આપણે બહાર જય શકતા નથી.. તો ઘરમાં જ કંય પણ શાક હોય એમાંથી સ્વાદિષ્ટ રેસીપી બનાવાની કોશિશ કરશું.. બેંગન એટલે રીંગણ... બેંગન માંથી ઘણી વાનગી બનતી હોય છે..આજે આપણે બેંગન તવા ફ્રાય બનાવશું..જે ઝટપટ બની પણ જાય છે..અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
સુપર હેલ્ધી સુરણ સિમલા મરચાં
#લીલીપીળી સુરણ ને હિંદી માં જીમીકંદ પણ કેહવામા આવે છે.. સુરણ ને એક જડીબુટ્ટી માનવામાં આવે છે . જેમાં ઘણા પોષકતત્વો રહેલા છે.. સુરણ માં વિટામિન બી૬, ઓમેગા ૩, એન્ટી ઓક્સિડન્ટ, વિટામિન સી, પોટેશિયમ, કોપર, આયરન, ફાઈબર, હોય છે..સુરણમાં બીટા કેવેટીન હોય છે જે કેન્સર માટે લાભદાયક છે. યાદશક્તિ વધારે છે. શ્વાસ અને ચામડી ની તકલીફ માં રાહત આપે,કફ અને અસ્થમા માટે લાભદાયક,પાચનક્રિયા મજબૂત કરે.બવાસીર માં રાહત, લિવર (યકૃત) ની તકલીફ માં રાહત, વજન ઘટાડવા માટે ઉપયોગી, છે.. શરીર ને સ્વસ્થ અને નિરોગી રાખવામાં મદદરૂપ હોય છે.. ટુંકમાં સુરણ એટલે માનવ શરીર માટે જડીબુટ્ટી નું કામ કરે છે.. તો દોસ્તો આજે આપણે આ સુપર હેલ્ધી સૂરણ અને શિમલા મરચાનું શાક બનાવશું... Pratiksha's kitchen.
More Recipes
ટિપ્પણીઓ