ટી ટાઈમ નાસતો (નમકીન જીરા બીસ્કીટ

Bhoomi Morzariya
Bhoomi Morzariya @cook_18469285

#AV

ટી ટાઈમ નાસતો (નમકીન જીરા બીસ્કીટ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#AV

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગા્મ- બટર
  2. ૨ ચમચી- ખાંડ
  3. ૧/૪ ચમચી- મીઠું
  4. ૧ ચમચી- જીંરુ
  5. ૩૦૦ ગા્મ- મેંદો
  6. ૧/૪ ચમચી- બેકિંગ સોડા
  7. ૧/૨ ચમચી- બેકિંગ પાઉડર
  8. 3ચમચી- દુઘ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં બટર ને ખાંડ ને ૫ મીનીટ ખૂબ હલાવો.

  2. 2

    પછી તેમા મેંદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, મીઠું, જીંરુ નાખી ૫ મીનીટ હલાવો.

  3. 3

    પછી તેમાં દુઘ નાખી લોટ બાંધી પાટલા પર વણી કટરથી મનગમતા આકાર આપી ઓવનમાં ૧૫૦ પર ૧૫ મીનીટ બેક કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhoomi Morzariya
Bhoomi Morzariya @cook_18469285
પર

ટિપ્પણીઓ

Similar Recipes