એગલેસ વેનીલા કેક (Eggless Vanilla Cake Recipe in Gujarati)

Saloni Tanna Padia
Saloni Tanna Padia @salonipadia92
Rajkot

એગલેસ વેનીલા કેક (Eggless Vanilla Cake Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૬૦મિનિટ
  1. અને ૧/૪ કપ મેંદો
  2. ૨૦૦ ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક
  3. ૧૦૦ ગ્રામ બટર
  4. ૨ ટેબલસ્પૂનદળેલી ખાંડ
  5. ૧ ટી સ્પૂનબેકિંગ પાઉડર
  6. ૧ ટી સ્પૂનબેકિંગ સોડા
  7. ૧/૨ કપદૂધ
  8. ૧ ટી સ્પૂનવેનિલા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

૬૦મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે કુકર ને પ્રી હીટ કરવા મૂકી દેસુ...હવે બધા ડ્રાય ઇન્ગ્રેદિયેંત્સ મેં એક બાઉલમાં ચારી ને લઈ લેશું... ત્યારબાદ બીજા બાઉલમાં બટર અને દળેલી ખાંડ લઈશું...

  2. 2

    હવે ત્યારબાદ તેને ઈલેક્ટ્રીક બિટર વડે બીટ કરી લેશો સ્મૂધ થઈ જાય ત્યાં સુધી જ બીટ કરવાનું છે... ત્યારબાદ તેમાં રેડી કરેલા ડ્રાય ઇન્ગ્રેદિયેંત્સ એડ કરી દેશો... ત્યારબાદ જરૂર મુજબ તેમાં દૂધ એડ કરશો..

  3. 3

    હવે તે બેટર ને એલ્યુમિનિયમ ગ્રીસ કરેલું ટીન માં ટ્રાન્સફર કરશો... બેટર રેડી થાય એ પહેલા ટીન ને રેડી કરીને રાખવાનું રહેશે.. પછી કૂકરમાં સ્લો ફ્લમે પર ૪૦ -૪૫ મિનિટ થવા દેવાની છે..ત્યાર બાદ ટૂથપીક થી ચેક કરી લેસુ...રેડી છે એગલેસ વેનીલા કેક.. કેક ને ડાયરેક્ટ દિમૌલ્દ નથી કરવાની તેને થોડીવાર ઠંડી થવા દેવી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saloni Tanna Padia
Saloni Tanna Padia @salonipadia92
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes