સિનેમન રોલ(cinnamon roll in Gujarati)

સિનેમન રોલ(cinnamon roll in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં મેંદો..બેકિંગ પાઉડર બેકિંગ સોડા લો...તેમાં મીઠું..પાઉડર ખાંડ એડ કરો. હવે બટર નાખી મિક્સ કરો..બરાબર લોટ ને મસળો.બીજી બાજુ કપ માં દૂધ અને વિનેગર નાખી ૧૦ મિનિટ rehva દો. હવે ૧૦ મિનિટ પછી દૂધ નાખી બરાબર મિક્સ કરી ખુબ મસળો..અને ૧૦ મિનિટ ઢાંકીને rehva દો
- 2
હવે ફિલિંગ માટે બટર તેમાં ખાંડ અને તજ પાઉડર એડ કરો..અને બરાબર મિશ્રણ ને ચમચી થી દબાવી ને મિક્સ કરો..બીજી બાજુ એક કઢાઈ જેમાં મીઠું નાખી સ્ટેન્ડ મૂકી ઢાંકીને ૧૦ મિનિટ માટે પ્રિહિટ કરી.લો...હવે પેલા લોટ ને લય ને પાછું બરાબર મસળી લો.હવે નીચે દસ્તિંગ માટે મેંદો છાતો..તેના પર મોટો રોટલો વની લો....તેના પર રેડી કરેલું મિશ્રણ લગાવી દો...હવે બુક ફોલ્ડ ની જેમ કરી લો....હવે પાછું વેલણ થી થોડું વની લો...હવે માપ થી સરખા કટ કરી ૬ પીસ પાડો
- 3
હવે એક પછી એક પીસ લય તેને વચે થી half cut kari lo... અને ચોટલો વડે એમ ટ્વીસ્ટ કરી લો.ને બેવ છેડા જોડી દો...હવે એક એલ્યુમિનિયમ ફૉઇલ વાળી પ્લેટ લો...તેના પર એલ્યુમિનિયમ ફોયલ મૂકો તેના પર mold મુકી તેમાં પેલા ટ્વીસ્ટ રોલ્લ મૂકી દેવા..૧૫ મિનિટ બેક થવા દેવું...થાય જાય પછી ઉપર બટર લગાડવું...ready che cinemon રોલ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સિનેમન રોલ(cinnamon roll recipe in gujarati)
#NoOvenNoBakingશેફ નેહામેમ ની રેસિપી ફોલો કરીને મેં પણ સિનેમન રોલ બનાવ્યા.મારા ઘરે બધાં ને ખુબ જ ભાવ્યા.મેં અહિં બ્રાઉન ખાંડ ની જગ્યા એ ખાંડ અને કોકો પાઉડર નો યુઝ કર્યો છે. Avani Parmar -
નો યિસ્ટ સિનેમન રોલ્સ(cinnamon rolls recipe in gujarati)
#noovenbakingશે ફ નેહા ની રેસિપી થી ઈન્સપાયર થઈ ને આ ડિશ બનાવી છે. Disha Prashant Chavda -
સીનેમન રોલ(cinnamon roll recipe in gujarati)
#NoOvenBakingમેં શેફ નેહા ની રેસિપી ટ્રાય કરી અને બધાને ખૂબ જ ભાવી. Nayna Nayak -
સિનેમન રોલ્સ(cinnamon rolls recipe in Gujarati)
#NoOvenBaking સેફ નેહા ની બીજી સિરીઝ ની રેસીપી જોઈને મે પણ સિનેમન રોલ્સ બનાવ્યા. બહુ જ સરસ બન્યા છે. Mitu Makwana (Falguni) -
સિનેમન રોલ્સ(Cinnamon Rolls Recipe In Gujarati)
#NoOvenBaking#CookpadIndiaશેફ નેહા શાહ ની રેસીપી ફોલ્લો કરીને આ રોલ બનાવ્યાં છે. Komal Khatwani -
ચોકલેટ સીનેમલ રોલ (chocolate cinnamon roll recipe in gujarati)
#NoOvenBaking આજે મેં safe નેહા મેમ ની આ રેસિપી જોઈને સિનેમલ રોલ બનાવવાની ટ્રાય કરી છે. Kiran Solanki -
-
સિનેમન રોલ(cinnamon roll recipe in gujarati)
#noOvenBaking નેહા જી ની રેસિપી જોઈને મેં પણ રોલ બનાવીયા થેન્કયુ નેહાજી અમને આવી સરસ સિનેમન રોલની રેસિપી શેર કરવા બદલ 😍😍 Bhavisha Manvar -
નો યીસ્ટ સીનેમન રોલ (No Yeast Cinnamon Roll in Gujarati)
#NoOvenBaking#Recipe2આ સીનેમન રોલ માસ્ટરશેફ નેહા ની રેસિપી રિક્રીએટ કરી બનાવ્યા છે. કાલે રક્ષાબંધન ના દિવસે બનાવ્યા હતા... એટલે એનું ગાર્નિશીંગ રાખડી ના રૂપ માં કર્યું છે. ખૂબ જ ટેસ્ટી બન્યા. Sachi Sanket Naik -
સિનેમન રોલ્સ(Cinnamon rolls recipe in Gujarati)
#NoOvenBakingશેફ નેહા શાહને અનુસરીને આ રોલ્સ બનાવ્યા છે, જે ઓવન વગર, યીસ્ટ વગર બનાવ્યા છે. Harsha Israni -
સીનેમન રોલ (cinnemon roll recipe in gujarati)
#NoOvenBaking #CinnemonRollસેફ નેહા બેન ની method થી આ રેસિપી બનાવી છે. ખૂબ સ્વાદિષ્ટ બની. Thank you Neha ben. Nita Mavani -
આલ્મોન્ડ સિનેમોન રોલ (Almond Cinnamon Roll Recipe In Gujarati)
#NoOvenNoYeast#CinnamonRoll#week2મે આજે સેફ નેહા જી ની રેસિપી ને ફોલો કરી ને સીનેમોન રોલ ને આલમોન્ડ નો ટચ આપી રિક્રીયેટ કરી છે.મોટે ભાગે આ ડિશ નો સમાવેશ એક હાઇ ટી મેનુ માં કરવા માં આવે છે. Kunti Naik -
સિનેમન રોલ
#NoOvenBakingઆજે આ રેસીપી શેર કરવાનો લાસ્ટ ડે હતો તો મે પણ બનાવી જ દીધા સેફ નેહા મેડમ ની રેસીપી થી સિનેમન રોલ. મે અહીં બ્રાઉન ખાંડ ની જગ્યાએ આપણી રેગ્યુલર ખાંડ અને કોકો પાઉડર યુઝ કર્યો છે. Vandana Darji -
સીનેમન રોલ(Cinnamon rolls recipe in Gujarati)
#Noovenbaking #week2 શેઠ નેહા શાહ ની રેસીપી ફોલો કરીને મેં પણ સીનેમન રોલ બનાવ્યા. Kinjal Shah -
સિનેમન રોલ્સ (Cinnamon Rolls Recipe In Gujarati)
#NoOvenBakingશેફ નેહા ની રેસીપી ને રિકરીએટ કરી.. આભાર શેફ નેહા આટલી સરસ રેસિપિ શીખવવા માટે.. Kshama Himesh Upadhyay -
-
નો યીસ્ટ સીનેમન રોલ(cinnamon roll recipe in gujarati)
#NoOvenBakingWeek2શેફ નેહા શાહની રેસીપી ને અનુસરીને મેં આ રેસિપી બનાવેલ છે Khushi Trivedi -
સિન્નમોન રોલ (Cinnamon rolls recipe in gujarati)
#noovenbaking# નેહા શેફે બનાવેલી રેસીપી મા થોડો ફેરફાર Kalyani Komal -
સિનેમોનકપ રોલ વિથ આઈસક્રીમ(cinnamon roll with icecream recipe in gujarati)
#noovenbakingશેફ નેહા ની આ રેસીપી ફોલ્લૉ કરી ને એક નવો ટેસ્ટ આપ્યો છે. સિનેમોન રોલ એ ટી ટાઈમે લેવાતો એક સ્નેક છે જે મેં અહીં એક નવી રીતે સ્વાદ આપ્યો છે. જે અહીં ડિનર બાદ કપરોલ આઈસક્રીમ જોડે પણ લઇ શક્ય છે. Kinjalkeyurshah -
કટકી મેંગો છુંદા સીનેમન રોલ્સ (mango jam cinnamon rolls recipe in Gujarati)
#noovenbaking# નો ovenમાસ્ટર સેફ નેહા ના માધ્યમ દ્વારા બનાવેલ સીનેમન રોલ્સ માં થોડુ ચેન્જ કરી મે બનાવવા ટ્રાય કરી અને ખુબ જ સરસ બન્યા Thank you નેહાજી આટલી સરસ રેસીપી શેર કરવા માટે Prafulla Ramoliya -
સિનેમન રોલ્સ(નો ઓવેન નો યીસ્ટ)(cinnamon rolls recipe in gujarati)
#Noovenbakingઆજે મેં શેફ નેહા ની રેસિપિ બનાવી બહુ સરસ રેસિપી છે અને ઇઝી પણ Dipal Parmar -
ચોકલેટ કેક (Chocolate cake recipe in Gujarati)
#NoOvenBakingનેહા મેમ ની રેસીપી શીખવાડ્યા મુજબ કેક બનાવી છે Hiral A Panchal -
સીનમન રોલ્સ (નો ઓવન-નો યીસ્ટ) Cinnamon Rolls recipe in Gujarati)
#NoovenNobakingમૂળ સ્વીડન અને ડેનમાર્ક ના સીનમન રોલ્સ નામથી જ ખ્યાલ આવે કે તજ ના સ્વાદ અને સોડમ થી ભરપૂર હશે. આ તજ ની સોડમ અને સ્વાદ વાળા રોલ્સ ની ચાહના એટલી બધી છે કે 4 ઓક્ટોબર ને આંતરરાષ્ટ્રીય સીનમન રોલ્સ દિવસ તરીકે ઉજવાય છે.સામાન્ય રીતે આ રોલ્સ યીસ્ટ, ઈંડા ના ઉપયોગ સાથે ઓવન માં બેક કરી ને બને છે પરંતુ શેફ નેહા એ ઓવન અને યીસ્ટ તથા ઈંડા વિના ની બહુ જ સરળ અને સરસ રીતે બનતી રેસિપિ શેર કરી છે. વળી પરંપરાગત રોલ્સ ને બદલે બહુજ સુંદર નોટ્સ નો આકાર આપ્યો છે. તેમની રેસિપી પ્રમાણે મેં પણ બનાવ્યા છે. Deepa Rupani -
સિન્નામોન રોલ્સ (Cinnamon Rolls recipe in gujarati)
#NoOvenBaking#recipe2#સિન્નામોનરોલ્સસિન્નામોન રોલ્સ નો ઉદભવ ઉત્તર યુરોપ ના સ્વીડન શહેર માં થયો હતો.શેફ નેહા ની સિન્નામોન રોલ્સ ની રેસીપી મેં અહીં થોડા ફેરફાર સાથે રીક્રિએટ કરી છે. મેં ફિલિંગ માં બ્રોઉન ખાંડ અને તજ પાઉડર ની અંદર બદામ પિસ્તા નો ભૂકો ઉમેર્યો છે. મારા ઘર માં બધા ને ખુબ ભાવ્યા. મારા દીકરા ની પ્રતિક્રિયા એવી હતી કે આ બજાર જેવા દેખાય છે!કુકપેડ દ્વારા શેફ નેહા પાસે થી નો ઓવન નો યીસ્ટ ની આ બીજી રેસીપી શીખવા મળી તે બાદલ આપ નો ખૂબ ખૂબ આભાર! Vaibhavi Boghawala -
-
સિનમોન રોલ (No yeast cinnamon roll recipe in gujarati)
#noovenbakingશેફ નેહા ની બીજી રેસિપી પ્રમાણે મેં બનાવ્યા સીનેમન રોલ. એકદમ સરળ અને ખુબ ટેસ્ટી રેસિપી માટે થૅન્ક યુ સો મચ નેહાજી. Neeta Gandhi -
નો ઓવન નો યીસ્ટ સિનેમન રોલ્સ(No oven no yeast cinnamon rolls recipe in gujarati)
સિનેમન રોલ્સ આમ તો યીસ્ટ નો વપરાશ કરીને બનાવામાં આવે છે, પરંતુ અહીં યીસ્ટ વગર બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર નો યુઝ કરીને બનાવ્યા છે. આ રોલ્સ બ્રેકફાસ્ટ કે ડેઝર્ટ માં સર્વ કરી શકાય છે. તમે એને ઠંડા કે ગરમ કોઈ પણ રીતે સર્વ કરી શકો છો. આ રોલ્સ ઓવન વગર ગેસ પર બનાવ્યા છે. અને જોડે ક્રીમ ચીઝ ગ્લેઝ બનાવ્યું છે, જેની જોડે ખાવા થી બહુ જ સરસ લાગે છે.#NoOvenBaking #નોઓવનબેકિંગ Nidhi Desai -
સીનેમન રોલ(Cinnamon rolls recipe in Gujarati)
#NoOven#noyeast#recepi2માસ્ટર શેફ નેહા મેમ ની રેસીપી ફોલો કરીને મેં પણ સીનેમન રોલ બનાવ્યા. ખાંડ સાથે તજનો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે અને બનાવવામાં પણ એકદમ સહેલા છે. અમે મેંદાનો લોટ યુઝ નથી કરતા તેથી મેં અહીં ઘઉંનો લોટ લીધેલો છે. Hetal Vithlani -
સિનોમન રોલ્સ (No yeast no oven cinnamon rolls recipe in gujarati)
મેં અહીં safe neha ni રેસીપી નો યિ સ્ટ નો ઓવન cinnmon રોલ બનાવ્યા છે.ખૂબ સરળ અને આસન રીતે આપણે આ બનાવી શકીએ છીએ. મારી પાસે ઓવન નથી તો સેફ નેહા ના કારણે આટલી સરસ વાનગી પણ બનાવી શક્યા.બસ થોડો ફેરફાર કર્યો છે વિનેગર ની જગ્યાએ દહીંનો ઉપયોગ કર્યો છે અને રોલને હાર્ટ shapeઆપ્યોછે#noovenbaking#noyeastnooven#cinnamonrolls#cookpadindia#cookpadgujrati# Bansi Chotaliya Chavda -
નો યીસ્ટ સીનેમન રોલ (No yeast cinnamon rolls recipe in Gujarati)
#NoOvenBaking Week2 શેફ નેહા જી ની બીજી રેસીપી ને અનુસરીને મેં આ રેસિપી બનાવી મસ્ત બની છે Kajal Rajpara
More Recipes
ટિપ્પણીઓ (4)