કોનઁ કેપ્સીકમ સબ્જી

Dipali
Dipali @cook_18409662

#AV

કોનઁ કેપ્સીકમ સબ્જી

#AV

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ નંગ બાફેલા મકાઈ
  2. ૨ નંગ કેપ્સીકમ
  3. ૨ નંગ ડુંગળી
  4. ૨ નંગ ટમેટા
  5. ૨ નંગ લીલા મરચા
  6. ૧ ટી સ્પૂન ધાણાજીરૂ
  7. ૧/૨ ટી સ્પૂન હળદર
  8. ૨ ટી સ્પૂન મરરચા પાઉડર
  9. ૧/૨ ટી સ્પૂન કીચન કિંગ મસાલા
  10. મીઠું સ્વાદ મુજબ
  11. ૨ ટેબલ સ્પૂન તેલ
  12. ચીઝ અથવા પનીર સજાવટ માટે
  13. ૨ ટેબલ સ્પૂન મલાઈ
  14. પગલાં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બાફેલી મકાઈ ના દાણા કાઢી લો. ત્યારબાદ કેપ્સીકમ સમારી લો. ડુંગળી ટમેટા અને મરચા ની ગ્રેવી કરી લો.

  2. 2

    એક પેન માં તેલ મુકો. ત્યારબાદ તેમાં ગ્રેવી ઉમેરો. ગ્રેવી માં બધા જ મસાલા ઉમેરો.

  3. 3

    ત્યારબાદ તેમાં કોનઁ અને કેપ્સીકમ ઉમેરો. છેલ્લે તેમાં ૨ ચમચી મલાઈ ઉમેરો.

  4. 4

    હવે પનીર અથવા ચીઝ થી સજાવી પરોઠા કે તવા રોટી સાથે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipali
Dipali @cook_18409662
પર

ટિપ્પણીઓ

Similar Recipes