ચોકલેટ ડોનટ

Dharmista Anand
Dharmista Anand @Dharmista
Ahmedabad

#Tasteofgujarat
#પ્રેઝન્ટેશન
ચોકલેટ ડોનટ બાળકો ના પ્રિય છે.બર્થડે પાર્ટી કે બાળકોની પાર્ટી માં બાળકો માટે ઘરે જ બનાવી શકાય છે.

ચોકલેટ ડોનટ

#Tasteofgujarat
#પ્રેઝન્ટેશન
ચોકલેટ ડોનટ બાળકો ના પ્રિય છે.બર્થડે પાર્ટી કે બાળકોની પાર્ટી માં બાળકો માટે ઘરે જ બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 💐ડોનટ બનાવવા માટે
  2. 2 કપમેંદો
  3. 1/2 કપદળેલી ખાંડ
  4. 2ટે સ્પૂન બટર અથવા ઘી
  5. 1/2 ટી સ્પૂનબેકિંગ પાવડર
  6. 1/4 ટી સ્પૂનબેકિંગ સોડા
  7. તળવા માટે તેલ
  8. કોટિંગ માટે
  9. 1/2 કપડાર્ક ચોકલેટ
  10. 1/2 કપવ્હાઇટ ચોકલેટ
  11. ડેકોરેશન માટે સિલ્વર બોલ્સ
  12. ચોકલેટ વર્મીસેલી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    💐રીત: એક બાઉલ માં મેંદો ખાંડ,બેકિંગ પાવડર,બેકિંગ સોડા અને બટર લઈ પાણી કે દૂધ વડે લોટ બાંધો. લોટ ને 20 મીનિટ રેસ્ટ આપો.પછી તેની જાડી પુરી વણી લો.પૂરીને નાની વાડકી થી ગોળ કટ કરી લો. હવે પુરી ની વચ્ચે નાના ઢાંકણ ની મદદ થી હોલ કરી લો.

  2. 2

    બધાજ ડોનાટ કટ કરી તળી લો.

  3. 3

    હવે ડાર્ક ચોકલેટ અને વ્હાઇટ ચોકલેટ ને મેલ્ટ કરી લો.અને ડોનટ ને તેમાં ડીપ કરીલો

  4. 4

    પ્લાસ્ટિક ની બેગ માંથી કોન બનાવી વહાઈટ અને ડાર્ક ચોકલેટ ભરી ડોનટ પાર ડેકોરેશન કરો અને ચોકલેટ વર્મીસેલી અને સિલ્વર બોલ્સ થી સજાવો.તો રેડી છે ચોકલેય ડોનટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dharmista Anand
Dharmista Anand @Dharmista
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes