રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક અને બટાટા ને બારીક સમારી લેવા.ત્યારબાદ તેને પાણી થી૩-૪ વખત ધોઈ લેવા.પછી રેગ્યુલર શાક ની જેમ કુકરમાં વઘારી લેવું
- 2
હવે ગ્રેવી ની બધી સામગ્રી ને સમારી ને ક્રશ કરી લેવી
- 3
હવે ફરી થી એક પેન માં તેલ મૂકી તેમાં હીંગ, હડદર,નાખી ત્યારબાદ તૈયાર કરેલી ગ્રેવી એડ કરવી.ત્યારબાદ ઉપર જણાવેલ મસાલા એડ કરવા.પછી જ્યાં સુધી તેલ છુટું ના પડે ત્યાં સુધી ધીમી આંચ પર ચડવા દો.હવે તેના પર ધાણા ભાજી પાલક ના પાન અને મરચી થી ગાર્નિશ કરીને સર્વ કરો.તો ફ્રેન્ડસ આ રીતે શાક બનાવશો તો જેને ભાજી ના ભાવતી હોય તેને પણ ભાવશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આલુ-પાલક અને પરોઠા
#માઈલંચસ્વાદિષ્ટ એને લોકપ્રિય પંજાબી વાનગી છે.ઞટપટ અને ઓછી સામગ્રી માંથી બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
-
-
-
-
-
મેથીપાલકનું શાક, ગાજર છીણ, જીરા દહીં, પાપડ, રોટલી, સિંગદાણા રાઈસ
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
-
મકાઈ પનીર કેપ્સિકમ સબ્જી
Weekend આજે મેં આ સબ્જી રોટી સાથે બનાવી બધા ને ભાવે છે.અટયરે મકાઈ ની સીઝન છે એટલે ખાવાની ખૂબ મઝા આવે છે. Alpa Pandya -
-
આલુ ચી પાતલ ભાજી (અળવી ના પાન)
#MAR#cooksnap theme of the week#ચણા ની દાળ#cookpadindia#cookpadgujaratiમહારાષ્ટ્ર ની બહુજ ફેમસ વાનગી છે.અળવી ના પાન મહારાષ્ટ્ર અને ગુજરાત માં બહુ જ ખવાય છે. અમારા ઘરે પણ પાતલ ભાજી બનતી જ હોય છે તો રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
-
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
#BR#green bhaji#cookpadgujarati#cookpadindia#spinach શિયાળો આવે એટલે લીલી શાકભાજી ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે Alpa Pandya -
ઊંધિયું, રોટલી, રોટલા, મસાલા ટામેટા અને મસાલા છાસ, ખીચીના પાપડ,
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
-
-
-
-
-
-
સરગવો (drumstick) અને પાલક (spinach) સૂપ
#cooksnap challenge#D#Drumstick#Season#Spinach (પાલક)સ્વાસ્થ્ય ની દૃષ્ટિ એ ખૂબ જ સારો સૂપ છે અને ટેસ્ટ નાના મોટા સૌ ને ભાવે છે. Alpa Pandya -
-
-
પંચરત્ન સ્પાઈસી સંક્રાંતિ સ્પેશિયલ ખીચડો
#ઇબુક૧#પોસ્ટ૧૦#સંક્રાંતિએક પૌરાણિક માન્યતા મુજબ સંક્રાંતિ નાં દિવસે ખીચડો ખાવા થી આખું વરસ શરીર નિરોગી રહે છે. સાત ધાન નો પણ સમાવેશ કરેલ છે આ ખીચડા માં. dharma Kanani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10520200
ટિપ્પણીઓ