આલુ પનીર ટીકી

Vibhuti Vaghela Barad
Vibhuti Vaghela Barad @cook_18404119

#AV

શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામપનીર
  2. 250 ગ્રામબટેટા
  3. 50 ગ્રામટોસ નો ભૂકો
  4. 1નંગ ડુંગળી
  5. 1 ચમચીગરમ મસાલો
  6. 1 ચમચીલાલ મરચુ
  7. 1 ચમચીધાણા જીરું પાવડર
  8. 1 ચમચીઆમચૂર પાવડર
  9. મીઠું પ્રમાણસર
  10. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા એક બાઉલમાં બાફેલા બટાકા, છીણેલુ પનીર, છીણી સુધારેલી ડુંગળી અને ટોસ નો ભૂકો નાખૉ

  2. 2

    ત્યાર બાદ તેમાં લાલ મરચુ, આમચૂર પાવડર, મીઠું, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો ઉમેરી બરાબર મીક્સ કરી લો

  3. 3

    ત્યાર પછી તે મીક્સચર માંથી થોડો મસાલો લઇ આ રીતે ટીકી બનાવો

  4. 4

    ત્યાર બાદ એક તવી પર તેલ ગરમ કરી લો પછી બધી ટીકી શેલો ફ્રાય કરી લો અથવા તમે તેને ડીપ ફ્રાય પણ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vibhuti Vaghela Barad
Vibhuti Vaghela Barad @cook_18404119
પર

ટિપ્પણીઓ

Similar Recipes