રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને છાલ ઉતારીને સરખા ધોઈ લો પછી કૂકરમાં મીઠું નાખીને બાફી લો ત્યારબાદ ઠંડા થાય એટલે સરખી રીતે મસળી લો અથવા તો ખમણી માં ખમણી લો પછી તેમાં તપખીર નાખો
- 2
હવે તેમાં મીઠું મરચાની ભૂકી ધાણા-જીરુ પાવડર ગરમ મસાલો બધું નાખીને બરાબર મિક્ષ કરી લો
- 3
મિક્સ થઇ જાય પછી તેની ટીકી વાળી લો પછી ગેસ ચાલુ કરી લોઢી ગરમ કરવા મૂકો મીડીયમ આંચ પર બંને સાઇડ તેલ નાખીને શેકી લો
- 4
બંને સાઇડ બરોબર બ્રાઉન કલરની થઈ જાય પછી સર્વિંગ પ્લેટમાં કાઢી લો
- 5
હવે ટીકી ઉપર ટમેટા અને ડુંગળીના સમારેલા પીસ નાખો ત્યારબાદ તેની ઉપર લીલી ચટણી ટમેટા સોસ નાખો
- 6
હવે ટીકી ઉપર દાડમના દાણા સીંગદાણા અને સેવ ભભરાવો તો તૈયાર છે આલુ ચાટ ટીકી..
- 7
માં ઉપર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
હલ્દીરામ રાજ કચોરી
#મોમ આજના લોક ડાઉન ના સમયમાં બાળકોને બાર જવાનું બહુ મન થાય છે ત્યારે જો ઘરમાં આપણે અત્યારના સમયમાં આ રીતે રવેશમાં અથવા અગાસીમાં પિકનિક સ્ટાઈલ છોકરાઓ ને પીરસી એ તો કંઈક અલગ થઈ અને એને પણ મજા પડી જાય હું મારી દીકરીઓ માટે આવું જ કંઈક નવું કરું છું જેથી તે કંટાળી ન જાય તમે પણ આઈડિયા અપનાવજો Kajal Panchmatiya -
-
-
-
-
-
-
-
-
રોટી ચાટ
#રોટીસજો ઠંડી રોટલી ને આ રીતે સર્વ કરવામાં આવે તો બધા જ હસતા હસતા ખાઈ લે છે અને બાળકો તો ખૂબ જ ખુશ થાય છે Kajal Panchmatiya -
-
-
-
-
-
-
-
-
છોલે આલુ ટીકી ચાટ(Chole Aloo Tikki Chaat Recipe In Gujarati)
#છોલે આલુ ટીકી ચાટને સીઝલરફોમમા પીરસી છે. આ ચાટ વરસતા વરસાદમાં ખાવાની મજા પડે છે ઠંડુ વાતાવરણ, ખાવામાં ગરમાગરમ ચાટ,તીખી તમતમતી, ખાટી મીઠી ,લસણની સુગંધ વાળી, મસાલેદાર સુગંધથીજ ખાવાનું મન થાય છે. યુ.પી મા ઠેરઠેર ખાવા ,જોવા મળે છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
વઘારેલી રોટલી
#રોટીસઘણીવાર આપણે રોટલી વધે છે ત્યારે આપણે વિચારીએ છીએ કે આનું શું કરવું આપણે ત્યારે જોવો નાસ્તો બનાવે તો બાળકો વડીલો બધાને ખૂબ જ ભાવે છે Kajal Panchmatiya -
આલુ પૌવા ટીકી
ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ બને છેગરમીની સિઝનમાં આ વાનગી બહુ ઝડપથી બની જાય છે અને ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12434133
ટિપ્પણીઓ