પનીર ટીક્કા ચીઝબ્રસ્ટ ઢોકળાન્ઝા:

#જૈન આજે મે આપણા ગુજરાતી ઢોકળા ને થોડા ફ્યુઝન સાથે સવઁ કર્યા છે નો ઓનીયન નો ગાલિઁક... પંજાબી અને ઈટાલિયન ટચ આપ્યો છે
પનીર ટીક્કા ચીઝબ્રસ્ટ ઢોકળાન્ઝા:
#જૈન આજે મે આપણા ગુજરાતી ઢોકળા ને થોડા ફ્યુઝન સાથે સવઁ કર્યા છે નો ઓનીયન નો ગાલિઁક... પંજાબી અને ઈટાલિયન ટચ આપ્યો છે
રાંધવાની સૂચનાઓ
- 1
મખ્ખની સોસ:સૌપ્રથમ ટામેટા અને લાલ મરચાં ને ગરમ પાણી માં બાફી લેવા અને ક્રસ કરી ને પ્યુરી બનાવી લેવી.હવે પેન માં માખણ લઇને તેમાં જીરું, આદુ ની પેસ્ટ, બધા મસાલા એડ કરી ને મિક્સ કરવા પછી તેમાં ટામેટા ની પયુરી ઉમેરો અને તુલસી-ફુદીના ના પાન ઉમેરો અને સોસ ને 5 મિનિટ સુધી ઉકાળો પછી મલાઈ ઉમેરો
- 2
નાન્ઝા સ્ટફીગ માટે:મકાઇ, કેપ્સીકમ, ચીઝ એ બધા ઈનગ્રીડીયન્ટ ને એક બાઉલમાં મિક્સ કરો
- 3
પનીર ટીક્કા માટે:એક બાઉલમાં દહી લઈ બધા મસાલા એડ કરો અને મિક્સ કરો ત્યાર પછી તેમાં પનીર અને કેપ્સીકમ ના નાના ટુકડા ઉમેરો અને 15 મિનિટ મેરીનેટ કરવા મૂકો પછી ટૂથ પીક માં એક પનીર એક કેપ્સીકમ એમ નાખી ને તવા પર તેલ મૂકી તેને ગ્રીલ કરો
- 4
હવે ઢોકળા ના ખીરા માંથી એક નાની ડીશ ઢોકળા ની બનાવો અને તેને પેન પર તેલ મૂકી તેમાં ઢોકળા મૂકો
- 5
પછી તેનાં પર મખ્ખની સોસ લગાવો સટફીગ મૂકો અને તૈયાર કરેલા પનીર ટીક્કા ઉમેરો
- 6
પછી તેનાં પર ચીઝ ભભરાવવુ અને ધીમા તાપે ઢાંકણ મૂકી ને રહેવા દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ટીક્કા ચીઝ બ્રસ્ટ નાન્ઝા(નાન+પીઝા)
#ફ્યુઝનવીક#kitchenqueenઈન્ડિયન નાન અને ઈટાલિયન પીઝા નું બેસ્ટ ફ્યુઝન છે.ચીઝ સ્ટફડ નાન અને પનીર ટીક્કા નું ટોપીગ. Sangita Shailesh Hirpara -
પાલક મુગલાઇ પનીર સ્ટફડ પરાઠા
#indiaઆ એક વેસ્ટ બેગોઁલ ની ટ્રેડીશનલ વાનગી છે જે થોડા ટવીસ્ટીંગ સાથે બનાવી છે Sangita Shailesh Hirpara -
-
પનીર ચિઝી સ્ટફિંગ ટોમેટો
#ફ્યુઝન#ઇબૂક૧#૧૪આપણે ગુજરાતી ગઓ સરસ માજા ના ગુજરાતી ટોમેટો પૌવા ભરી ને કરે આપને આજે ગુજરાતી મસાલો ને પંજાબી લોકો નું પનીર ને ચીઝ નો ઉપયોગ કરી ને સરસ રીતે ગુજરાતી અને પંજાબી નું મિક્સ ફ્યુઝન કરી ને આ ચિઝી ટોમોટો બનાવિએ છીએ. જેને ઇબૂક માં પણ સમાવેશ કરીશ Namrataba Parmar -
પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
પનીર ને દહીં, મસાલા સાથે મેરીનેટ કરી પછી થોડા તેલમાં તળીને પનીર ટીક્કા બને છે. જે એમ જ સ્ટાર્ટર તરીકે પણ બહુ જ યમી લાગે છે. આ પનીર ટીક્કા ની ગ્રેવીમાં પંજાબી સબ્જી પણ બને છે. જે અહીં બનાવી છે. સ્વાદમાં પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બની છે. તમે પણ ટ્રાય કરજો.....👍#trend3#week3#paneertikkamasala Palak Sheth -
અફઘાની પનીર ટીક્કા
#goldenapron3#week-13#ડીનર#પનીર#ખૂબ જ ટેસ્ટી , ખૂબ જ ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઝડપથી બની જતી ડીશ. Dimpal Patel -
-
-
પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#AM3ઉનાળામાં સામાન્ય રીતે જમવાનું મન જ નથી થતું હોતું. ફકત ઠંડા પાણી અને કોલ્ડી્કસ જ ભાવે યા તો સાથે કોઈ સ્વીટ હોય તો જમવાનું ભાવે. પણ આજે હું અહીં એક પનીર નુ મસાલેદાર ચટપટુ શાક બનાવી રહી છું જેને રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકાય છે બીજી એકપણ વસ્તુ ના હોય તો પણ ચાલે.સામાન્ય રીતે હું પનીર ટીક્કામા પનીર,કેપ્સીકમ,ડુંગળી કાચા નાખી ને ગે્વી માં કૂક કરુ છુ પણ આજે મેં પનીર,કેપ્સીકમ,ડુંગળી ને મેરીનેટ કરીને ગે્વી માં એડ કયાૅ છે. જેના લીધે પનીર ફીક્કું નથી લાગતું અને આ રીતે બનાવી તો શાક એકદમ ફલ્વેરફૂલ લાગે છે. Chhatbarshweta -
પનીર ટીક્કા વિથ મખની ગ્રેવી
આ રેસીપી માં પનીર ટીક્કા બનાવ્યું છે અને તેને નારિયેળ ના દૂધ અને માવા ની મખની ગ્રેવી માં નાખી સ્મોકિં ફ્લેવર આપવા માટે કોલસા અને ઘી થી સ્મોકિંગ કરી સર્વ કર્યું છે Urvashi Belani -
દાલ મખ્ખની
#કૂકર #india દાલ મખ્ખની એ પંજાબી ટ્રેડીશનલ વાનગી છે જે આજે મે થોડા ટવીસ્ટીંગ સાથે કૂકર માં બનાવી છે Sangita Shailesh Hirpara -
પનીર પાપડ મેથી નું શાક
#પનીર#પોસ્ટ_2પનીર નો ઉપયોગ આપણે પંજાબી શાક કે કરી બનાવવા કરતા હોઈએ છે.આજે મે પાપડ અને મેથી સાથે પનીર નો ઉપયોગ કરી જૈન શાક બનાવ્યું છે.અલગ જ ટાઈપ નું ફરી ફરી બનાવવાનું મન થાય તેવું શાક બને છે. Jagruti Jhobalia -
સ્પાઈસી કસાટા (spicy casata recipe in gujarati)
#રોટીસલાંબી સફર ના સાથી....થેપલા અને બટાકાની સુકી ભાજી....થેપલા અને બટાકાની સુકી ભાજી ને થોડો વિદેશી ટચ આપીને મેં ફ્યુઝન ટાકોઝ તૈયાર કર્યા છે... Payal Mehta -
ગોલ્ડન પોકેટ પરાઠા (Golden Pocket Paratha Recipe In Gujarati)
#GA4# week1#Parathaઆ પરાઠા ના સ્ટફીંગ માં મે દેશી ટચ આપી અથાણાં સાભાર મસાલો વાપરી ને બનાવી જોયુ, જે સ્વાદ માં સરસ લાગે છે. Dhara Naik -
વડા કચોરી સ્ટાઈલ મે
#Tasteofgujarat#ફયુઝનવીકગુજરાતી વડા મા થોડું ફયુઝન કરી ને રાજસ્થાની કચોરી સ્ટાઈલ મા સવઁ કરેલા છે Prerita Shah -
પનીર મટર --- ગુજરાતી - પંજાબી મીક્સ પ્લેટર
#SPહમણાં કેરી ની સીઝન પુરબહારમાં ખીલી છે તો આજે રવિવાર ના રજા ના દિવસે મેં વિચાર્યું કંઈક નવું કોમ્બો પ્લેટર બનાવું. તો મેં ગુજરાતી વાનગી માં કેરી નો રસ , ફજેતો અને પંજાબી વાનગી માં મટર પનીર શાક , પંજાબી બુંદી રાયતા, અને ત્રિકોણ પરાઠા બનાવ્યા. મારા હસબન્ડ ને ગુજરાતી -પંજાબી કોમ્બો પ્લેટર બહુજ ગમ્યું અને મન ભરીને એની લિજજત માણી. Bina Samir Telivala -
દમ-આલુ
#જૈન#ફરાળી આપડે ગુજરાતી ઓ ગમે તે રીતે વાનગી ને ચટપટી બનાવી જ લઈએ છીએ .તેમાં ડુંગળી -લસણ નો ઉપયોગ ન હોય તો પણ ચટપટું જોયે તે જોઈએ 😂. કેમ બરાબર ને... તો આજે હું નો ઓનીયન નો ગારલીક એવી દમ-આલુ ની રેસિપિ લઈ ને આવી છું. Yamuna H Javani -
હેલ્ધી પાલક - પનીર ફ્લેવર્ડ સેવ ખમણી
#ઇબુક૧#૧૬#ફ્યુઝનફ્રેન્ડ્સ, ગુજરાતી ઓની પસંદ એવી સેવ ખમણી ને મેં અહીં પંજાબી ટેસ્ટ આપ્યો છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
ઓનિયન તવા પનીર
"ઓનિયન તવા પનીર " એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે.આ વાનગી બહું મસ્ત લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ઓનિયન તવા પનીર " ને પંજાબી સ્ટાઈલ માં પીરસો અને પરોઠા સાથે ખાવા નો આનંદ લો.⚘#પનીર Urvashi Mehta -
ઢોકળા-એ-સાલસા
#ફ્યુઝન#Fun&Foodઢોકળા એ ગુજરાતી નુ ખુબ પ્રખ્યાત ફરસાણ છે.એને મે મેક્સિકન ટ્વિસ્ટ આપ્યો છે.આ મારી ઇન્ડિયન મેક્સિકન ફ્યુઝન ડીશ છે. Kripa Shah -
-
કળથી પનીર કરી
#પનીરકળથી ના લાભ થી આપણે સૌ માહિતગાર છીએ તો સાથે સાથે પનીર શાકાહારી માટે નો પ્રોટીન મેળવવા નો મહત્વ નો અને મુખ્ય સ્ત્રોત છે. આજે આ બંને સ્વાસ્થ્યપ્રદ ઘટકો ને ભેળવી ને એક સ્વાદિષ્ટ કરી બનાવી છે. Deepa Rupani -
પનીર ટીક્કા ફ્રાય
#Tasteofgujarat#તકનીકઆજે મેં રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ટીક્કા ફ્રાય બનાવ્યા છે.આ સીઝન માં તીખું તળેલું અને ટેસ્ટી ખાવાનું મન થાય છે.અને બહારનું ખાવાથી હેલ્થ બગડે છે તો આ રીતે આપણે ઘરે જ હોટલ જેવું બનાવી ને આપીએ તો ફેમિલી મેમ્બર પણ ખુશ અને હેલ્થ પણ જળવાય. Dharmista Anand -
પનીર ભૂરજી નાનીઝા
#મૈંદાનાન પર પનીર ભુરજી અને ચીઝ મૂકી ને નાનિઝા તૈયાર કર્યા છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
આલુ પનીર પરાઠા
#પનીર પનીર નો બટેટા સાથે ઉપયોગ કરી નેજે પરાઠા બને છે તે ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે Varsha Karia I M Crazy About Cooking -
ઢોકળા બ્રુશેટા (Dhokla Bruschetta Recipe In Gujarati)
#PS#post2#cookpadindia#cookpad_gujબ્રુશેટા એ મૂળ ઇટાલિયન વ્યંજન છે જેમાં બ્રેડ સાથે ટામેટાં, ડુંગળી, સિમલા મરચાં, ચીઝ વગેરે સાથે પીરસાય છે.આજે મેં આપણા ગુજરાતી ઢોકળા ની સાથે બ્રુશેટા નો સંગમ કરી એક ફ્યુઝન વ્યંજન બનાવ્યું છે જે એક સ્વાદિષ્ટ સ્ટાર્ટર અને સ્નેક બની શકે છે.વડી સ્વાસ્થ્યપ્રદ તો ખરું જ. Deepa Rupani -
-
પાસ્તા
#goldenapron3#week2#ઇબુક૧#વાનગી૧૯ ગોલ્ડન એપ્રોન વિક 2 માટે મે અહીં પઝલ માંથી પાસ્તા અને ચીઝ નો ઉપયોગ કર્યો છે. અહીંયા મે મારા સન માટે પાસ્તા બનાવેલ છે એટલે મસાલા માપ માં યુઝ કર્યા છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે યુઝ કરી શકો છો. Mitu Makwana (Falguni) -
ઘઉં ના લોટ ની તવા નાન, પનીર બટર મસાલા, મસાલા છાશ (Punjabi Thali Recipe In Gujarati)
પંજાબી ડિશ નું નામ પડતાં જ મારા ફેમિલી માં બધા રેડી હોય છે ખાવા માટે.પણ મને પંજાબી રોટી,નાન,કે પછી કુલચા માં મેંદો યુઝ કરવો ઓછો ગમે છે.માટે આજે મે ઘઉં ના લોટ ના નાન બનાવ્યા છે.અને સબ્જી માં પણ થોડા ચેંજીસ કર્યા છે Nidhi Sanghvi
More Recipes
ટિપ્પણીઓ