આલુ ટીકી
#નોર્થ ઈસ્ટર્ન રેસીપી
#week7
#goldenapron2
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ બટેટાને બાફી લેવાં આ પછી તેનો છૂંદો કરી લેવાનો પછી તેની અંદર આદુ-મરચાની પેસ્ટ સ્વાદ અનુસાર મીઠું હળદર મરચાંની ભૂકી અને દોષનો ભૂકો નાખી તે તેને ગોળ વાળી લેવી
- 2
પછી તેને લોડી માં તેલ લગાવી અને બ્રાઉન કલર ની થઈ જાય ત્યાં સુધી શેકવાની છે આપણી આલુ ટીકી તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11245358
ટિપ્પણીઓ