કચ્છી દાબેલી

Palak Arora
Palak Arora @cook_19153605

#AC

કચ્છી દાબેલી

#AC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
6 વ્યક્તિ માટે
  1. 1કિલ્લો બટેટા
  2. 1વાટકી તિકખી સિંગ
  3. 1વાટકી મોરી ચના દળ
  4. 1વાટકી જીણી સમારેલી ડુંગળી
  5. 2 ચમચીલાલ મરચું
  6. સ્વાદાનુસાર મીઠું
  7. 2 મોટી ચમચીલસણ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી લો

  2. 2

    બટાકા માં પીળી ચના દાળ નાંખી તે પછી તિકખી સિંગ,ડુંગળી,લાલ મરચું, મીઠું સ્વાદ અનુસાર, લસણ ની ચટણી તેમાં ઉમેરવી

  3. 3

    મસાલો તૈયાર છે

  4. 4

    સૌ પ્રથમ પાવ માં ઉપર મુજબ બટેટા નો મસાલો ભરવું પછી શેકી લેવી પાવ ત્યાર પછી ગરમ ગરમ પીરસવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Palak Arora
Palak Arora @cook_19153605
પર

ટિપ્પણીઓ

Similar Recipes