રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા બાફી ને ફોલી લેવા પછી મેકસ કરો પછી તેમા ખાંડ લાલ મરચું પાવડરનું લિબું નોરસ ગરમ મસાલો દાબેલી મસાલો કોથમીર આદુ મરચા ની પેસ્ટ બધુ નાખી મીક્સ કરોઅને થાળી સેટ કરો પછી તેની ઉપર મસાલા સિગ દાંડમ ના દાણા અને કોથમીર છાંટો
- 2
હવે પાંવ ને વચે થી કટ કરી એક બાજુ લીલી ચટણી
બીજી બાજુ લસણ ની ચટણી લગાવો મસાલો ભરી ઉપર થી સેવ ભરી લોઢી મા બટર અથવા તેલ લગાવી સેકો પછી લીલી ચટણી અને આબલિ ની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1#Week1#chappanbhog challange recipeCookped Gujarati Vaishaliben Rathod -
દાબેલી (Dabeli recipe in Gujarati) (Jain)
#KRC#કચ્છી#DABELI#SNACKS#TEMPING#KACHAKELA#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ચીઝ દાબેલી (જૈન) (Cheese Dabeli Recipe In Gujarati)
મિત્રો સૌ ને ભાવે એવી અને બહાર જેવી જ દાબેલી જો ઘરે બની જાય તો એ ખાવાની મજા જ કંઈ અલગ છે.તો ચાલો ઘરે જ બનાવી લઈએ.Apeksha Shah(Jain Recipes)
-
-
-
-
કચ્છી દાબેલી
#RB2#Week2કચ્છી દાબેલી મારા સનની મનપસંદ ડીશ છે. તો હું આ રેસિપી મારા સન ઓમ ને ડેડીકેટ કરીશ. Hetal Poonjani -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#SF#cookpadgujrati#cookpadindiaભારતની ખાદ્યસંસ્કૃતિને વ્યાખ્યાયિત કરવામાં street food નો મહત્વનો ફાળો રહેલો છે.આપણે જાણીએ જ છીએ કે દરેક જગ્યાએ અવનવી શૈલીમાં street food ઉપલબ્ધ હોય જ છે અને દરેક નો સ્વાદ પણ એકદમ અલગ જ હોય છે. આવા દરેક સ્વાદની વિશિષ્ટતાઓ નો કોઈ અંત જ નથી . આવી જ એક મોઢામાં પાણી લાવી દે તેવી આઇટમ છે દાબેલી...દાબેલી એક લોકપ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડ છે વાસ્તવમાં તે ગુજરાતના કચ્છમાંથી ઉદ્ભવેલી પ્રાદેશિક વાનગી છે જેને ડબલ રોટી તરીકે પણ ઓળખવામાં છે આ વાનગી ઓછી મહેનતે અને આરોગ્યપ્રદ રીતે ઘરમાં પણ આસાનીથી તૈયાર કરી શકાય છે તો આવો જાણીએ દાબેલી બનાવવાની રીત. Riddhi Dholakia -
-
દાબેલી (Dabeli recipe in Gujarati)
#સ્નેક્સ#પોસ્ટ1#આલુ#પોસ્ટ4દાબેલી,કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ જેણે પોતાની ચાહના કચ્છ ની બહાર પણ ફેલાવી છે. તીખી તમતમતી દાબેલી નાના મોટા સૌને પસંદ છે. Deepa Rupani -
-
-
-
-
-
દાબેલી
#સ્ટફડદાબેલી એક સ્ટ્રીટ ફૂડ છે અને ફાસ્ટ ફૂડ પણ. ઘરે બહાર જેવી જ દાબેલી બની શકે છે મારા ઘરે હું એવી દાબેલી બનવું છું કે મારા ઘરના લોકો ક્યારેય બહાર ની દાબેલી નથી ખાતા સ્વાદિષ્ટ અને મજેદાર. Varsha Karia I M Crazy About Cooking -
દાબેલી
માય રેસીપી ઈબુક 📒📕📗#RB15વીક 1કચ્છી / રાજસ્થાની રેસીપી 🤩🙌#KRCદાબેલી નું નામ પડતા જ મને તો કચ્છ દેખાવા માંડેકેમ કે ત્યાં જેવી દાબેલી દુનિયામાં ક્યાંય પણ ના મળેત્યાંનો સ્વાદ જ અલગ,,,,અને ખૂબી એ છે કેકચ્છના કોઈપણ ગામમાં તમે ક્યાંય પણ દાબેલી ખાવ,લારી હોય કે રેસ્ટોરેન્ટ,,,,સ્વાદ એકસરખો જ આવે,અને આ ખૂબીને કારણે જ કચ્છી દાબેલી દુનિયામાં પ્રસિદ્ધ બની છે. Juliben Dave -
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#CB1 દાબેલી ફાસ્ટ ફૂડ ગણાય છે. આપણું દેશી ફાસ્ટ ફૂડ.દાબેલી નો ઉદ્દભવ કચ્છ માં થયો હતો ..ગુજરાત અને તેના આજુબાજુ ના રાજ્યો માં સૌથી સરળતાથી ઉપલબ્ધ આ વાનગી હવે ઘરે ઘરે બનતી થઈ ગઈ છે... Nidhi Vyas -
-
-
-
લીલવાની દાબેલી (Lilva Dabeli Recipe In Gujarati)
#CTમોટાભાગે દાબેલી બટાકા ના માવામાંથી બનવા માં આવે છે ..આ દાબેલી માં અલગ ટ્વીસ્ટ છે.જે કપડવંજ શહેર distric ખેડા ની જાણીતી વાનગી છે.. શિયાળા માં તો લોકો ત્યાં special દાબેલી ખાવા માટે આવે છે. Nidhi Vyas -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12256862
ટિપ્પણીઓ