રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બાફેલા મેશ કરેલા બટાકા લઇ તેમાં ઉપર જણાવેલા બધા જ ઈનગ્રીડિયન્ટસ ઉમેરી ખાટ્ટોમીઠો મસાલો તૈયાર કરવો. ઉપર થી સીંગદાણા, કાજુ, દાડમ નાં દાણા થી ગાર્નિશિંગ કરી ઉપયોગ માં લેવું.
- 2
હવે દાબેલી બ્રેડમાં વચ્ચે કટ કરી લસણની ચટણી, તૈયાર કરેલ મસાલો ભરી સીંગદાણા,સેવ, દાડમ નાં દાણા, ડુંગળી ભરી સેકી લેવી.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#CB1 જેમ કહેવાય છે કે કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા તેમ અમારી કચ્છી દાબેલી નહીં ખાઈ તો કુછ નહીં ખાયા. દાબેલી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે. જેમાં બાફેલા બટેટાના મસાલાને પાંઉને કાપીને તેના બે ફાડીયાની વચ્ચે મૂકીને બનાવાય છે. સ્વાદ માટે તેમાં આંબલી, ખજૂર, લાલ મરચું, લસણ, વગેરેની ચટણી અને શેકેલા મસાલેદાર શિંગદાણા પણ ઉમેરાય છે.દાબેલીને કચ્છી દાબેલી, કચ્છી ડબલરોટી પણ કહે છે. જેમ મુંબઈગરા વડાપાંઉ ખાય, વિદેશી બર્ગર ખાય તેમ કચ્છીઓ દાબેલી ખાય. કેટલીક વાનગીઓ માટે એ પ્રદેશમાં જ જવું પડે. કચ્છી દાબેલી આમ તો હવે જ્યાં-જ્યાં ગુજરાતી વસે છે ત્યાં મળે છે, પણ કચ્છમાં જઈને દાબેલી ખાઓ તો લાગે કે આ દાબેલીનો સ્વાદ કંઈક જુદો જ છે. કચ્છમાં માંડવી ભુજ અંજાર ગાંધીધામ મા માંડવી તેમજ બિન હરીફ ની દાબેલી ખુબ જ વખણાય છે તેમજ અંજારમાં ભીખા ભાઈ ની દાબેલી ખુબ જ વખણાય છે દાબેલી લેવા જઈએ એટલે ઘણી ભીડ હોવાથી કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે. મેં કચ્છી દાબેલી બનાવી છે તે ખૂબ જ ટેસ્ટી બની છે.બજારમાં મળે તેવોજ કચ્છી સ્વાદ.તમે પણ ચોક્કસ ટ્રાય કરજો જરૂર પસંદ આવશે. Ankita Tank Parmar -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છ ની પ્રખ્યાત દાબેલી 😋 ભાનુશાલી નો દાબેલી નો મસાલો 👌 અમારા ઘરમાં બધાને દાબેલી બહુ જ ભાવે.આજે Dinner મા દાબેલી બનાવી. Sonal Modha -
-
-
-
કચ્છી કડક (Kutchi Kadak Recipe In Gujarati)
#KRCકચ્છી કડક એ કચ્છ નું સ્ટ્રીટ ફૂડ છે. આ રેસિપી ને કચ્છી મિસળ તરીકે પણ ઓળખવામાં આવે છે. Mudra Smeet Mankad -
કચ્છી દાબેલી
#હેલ્ધી#હેલ્ધી ફાસ્ટ ફૂડ#કચ્છી સીરિઝકચ્છ નું નામ પડે ને દાબેલી યાદ આવે.. તો ચાલો થઇ જાય.. Daxita Shah -
પાવભાજી ફલેવરડ્ દાબેલી ઈન મફીન્સ🥧
#જૈન#ફરાળીફ્રેન્ડસ, જનરલી આપણે દાબેલી મસાલો બન માં જ ફીલ કરતાં હોય પણ મેં અહીં દાબેલી મસાલો ફરાળી લોટ માંથી બનાવેલ મફીન્સ માં ફીલ કરી એક નવી ચટપટી વાનગી બનાવી છે. આમ પણ બાળકો માં મફીન્સ હૉટ ફેવરીટ છે. થોડું ટ્વીસ્ટ કરી ને સ્પાઈસી મફીન્સ બનાવી આપી એ તો ચોકકસ બઘાં ને અને બાળકો ને પણ ભાવશે . ફ્રેન્ડસ રેસીપી નીચે મુજબ છે. asharamparia -
કચ્છી દાબેલી
#સ્ટ્રીટ કચ્છ ની પ્રખ્યાત દાબેલી.. આજે બધા ગુજરાત ના શહેરમાં અને નાના મોટા ગામડામાં પણ દાબેલી મળે છે. અને કચ્છ ની દાબેલી એટલી જાણીતી છે કે બધી જ લારીઓ પર કચ્છી દાબેલી જ લખેલું હોઈ છે.તો ચાલો આજે કોન્ટેસ્ટ નો છેલ્લો દિવસ છે તો કચ્છી દાબેલી બનાવીએ. Krishna Kholiya -
-
-
-
-
-
-
-
બર્ગર પાઉં દાબેલી (Burger Paav Dabeli Recipe In Gujarati)
#CB1#D Latter Recipeદાબેલી કે કચ્છી દાબેલી કે કચ્છી ડબલરોટી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે. જેમાં બાફેલા બટેટાના મસાલાને પાંઉને કાપીને તેના બે ફાડીયાની વચ્ચે મૂકીને બનાવાય છે. સ્વાદ માટે તેમાં આંબલી, ખજૂર, લાલ મરચું, લસણ, વગેરેની ચટણી અને શેકેલા મસાલેદાર શિંગદાણા પણ ઉમેરાય છે. Ashlesha Vora -
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpad#Streetfoodભારત વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરા નો દેશ છે. દરેક પ્રદેશની પોતાની બોલી અને રહેણીકરણી અલગ અલગ હોય છે. તેવી જ રીતે દરેક પ્રદેશનો ખોરાક પણ અલગ અલગ હોય છે. દરેક પ્રદેશોના એવા ઘણા સ્ટ્રીટ ફૂડ પણ છે જે ખૂબ જ પ્રખ્યાત છે. આ સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરવા માટે દેશ-વિદેશથી પણ ઘણા લોકો આવે છે.દાબેલી કે કચ્છી દાબેલી કે કચ્છી ડબલરોટી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં આવેલું માંડવી શહેરમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે. જેમાં પાઉંને વચ્ચેથી કટ કરી ખજૂર આમલીની ચટણી લસણની ચટણી મૂકીને બટેટાનું મસાલો બનાવીને તેનું સ્ટફિંગ ભરવામાં આવે છે તેના પર મસાલા શીંગ, ડુંગળી, સેવ મૂકવામાં આવે છે. Ankita Tank Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11354466
ટિપ્પણીઓ