રાંધવાની સૂચનાઓ
- 1
સામગ્રી.
- 2
પેન મા તેલ લેવુ.(બટર પણ નાખી શકાય).તેલ ગરમ થય ગયા બાદ એમા લીલા મરચા પેસ્ટ, આદુ પેસ્ટ નાખી શાતરો.
- 3
ત્યાર બાદ હળદર,લાલ મરચુ, ઘાણાજીરુ, દાબેલી મસાલો,હીંગ,મીઠુ નાખો.મીક્ષ કરો.બેટર ને થોડી વાર ગરમ થવા દેવ.
- 4
હવે બાફેલા બટાકા નખો.મીક્ષ કરો. બેટર ને થોડી વાર ગરમ થવા દેવ. એક ડીશ મા કાઢી લેવુ.
- 5
હવે ગારનીશ કરવા માટે સેવ,કોપરુ,કોથમીર, ટુટીફુટી નાખો.
- 6
દાબેલી નો માવા ને ઠડો થવા માટે સાઇડ પર રાખો.હવે સીંગદાણા ને તૈયાર કરી લયે.૨ ચમચી દાબેલી મસાલો નાખવો,૧ ચમચી તેલ નાખવુ(મસાલો મીક્ષ થાય એ માટે)
- 7
મીક્ષ કરી લેવુ.હવે તૈયાર છે દાબેલી નો માવો. ચટણી બનાવા માટે લીલા મરચા પેસ્ટ, લીબુ, ફુદીના, કોથમીર નાખી ગ્રાઇન્ડર મા મીક્ષ કરો.
- 8
સોપ્રથમ બ્રેડ ઉપર લીલી ચટણી લગાવો,ત્યાર ખજુર-આમલી ની ચટણી લગાવો.અને હવે એમા બટાકા નો સાજો ભરો ૨ ચમચી.
- 9
તયાર બાદ સીંગદાણા-ડુંગળી ૧ ચમચી ભરો.ફરી થી ૧ ચમચી એમા બટાકા નો સાજો ભરો.
- 10
હવે તવા પર ૨ ચમચી બટર નાખો.દાબેલી મુકો.ગરમ થવા દેવો.હવે ઉધી કરી દેવ.ગરમ થવા દેવ.
- 11
તૈયાર છે ગરમાગરમ કચ્છી દાબેલી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
કચ્છી દાબેલી
#સ્ટ્રીટ કચ્છ ની પ્રખ્યાત દાબેલી.. આજે બધા ગુજરાત ના શહેરમાં અને નાના મોટા ગામડામાં પણ દાબેલી મળે છે. અને કચ્છ ની દાબેલી એટલી જાણીતી છે કે બધી જ લારીઓ પર કચ્છી દાબેલી જ લખેલું હોઈ છે.તો ચાલો આજે કોન્ટેસ્ટ નો છેલ્લો દિવસ છે તો કચ્છી દાબેલી બનાવીએ. Krishna Kholiya -
-
-
-
-
-
-
-
-
કચ્છી દાબેલી
#હેલ્ધી#હેલ્ધી ફાસ્ટ ફૂડ#કચ્છી સીરિઝકચ્છ નું નામ પડે ને દાબેલી યાદ આવે.. તો ચાલો થઇ જાય.. Daxita Shah -
-
*કચ્છી દાબેલી*
#જોડીબહું જ ટેસ્ટી અનેબધાની પસંદ દાબેલી મારા ઘેરપણ બહુંં બનતી વાનગી,તમે પણટાૃય કરો. Rajni Sanghavi -
-
-
-
-
-
-
કચ્છી દાબેલી
#RB2#Week2કચ્છી દાબેલી મારા સનની મનપસંદ ડીશ છે. તો હું આ રેસિપી મારા સન ઓમ ને ડેડીકેટ કરીશ. Hetal Poonjani -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)