રાજમા અને ચાવલ

#ફેવરેટ
આ એક ખૂબ જ હેલ્થી વાનગી છે એમા પાે્ટીન વધારે હાેય છે. નાના માેટા દરેકને ભાવે એવી વાનગી છે.
રાજમા અને ચાવલ
#ફેવરેટ
આ એક ખૂબ જ હેલ્થી વાનગી છે એમા પાે્ટીન વધારે હાેય છે. નાના માેટા દરેકને ભાવે એવી વાનગી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચાવલ બનાવવા:
એક કૂકર લઈ એમા ઘી મૂકી જીરૂ નાે વઘાર કરી ચાવલ ઉમેરી લાે અને ઉપર થી લીંબુ નાે રસ ઉમેરી જરૂર મુજબ પાણી રેડી ૨ વીસલ કરી લાે. - 2
રાજમા બનાવવા:
રાજમાને આખી રાત પલાળી લાે અને એક કૂકર મા થાેડું મીઠું ઉમેરી ૫-૬ વીસલ કરી બાફી લાે. - 3
હવે એક પેનમાં તેલ મૂકી કાંદા ની પેસ્ટ ઉમેરી થાેડીવાર થવા દાે પછી લસણ ઉમેરી બરાબર સાંતળી લાે અને પછી ટામેટા ઉમેરી થાેડીવાર થવા દાે.
- 4
હવે એમા બધા મસાલા ઉમેરી લાે અને થાેડું તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દાે.
- 5
હવે એમા રાજમા ઉમેરી મીક્ષ કરી જરૂર મુજબ પાણી ઉમેરી ઉપર થી કસુરી મેથી નાંખી મીક્ષ કરી થાેડીવાર થવા દાે. તાે તૈયાર છે રાજમા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજમા ચાવલ અને પરાઠા
#ડીનરલોકડાઉન માટે શાકભાજી વિનાની બીજી એક ડીશ રાજમા ચાવલ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે. Sachi Sanket Naik -
મકાઇ દમ મસાલા
#indiaમકાઇ દમ મસાલા એ એક સરળ અને બહુ જ સ્વાદિષ્ટ વાનગી છે. બધા ને ભાવે એવી વાનગી છે તાે એકવાર જરૂર થી ઘરે બનાવાે. Ami Adhar Desai -
રાજમા ચાવલ
#RB1#WEEK1 રાજમા ચાવલ નામ સાંભળતા જ મો માં પાણી આવી જાય એવું છે.આ ડીશ દરેક ની પ્રિય ડીશ માંથી એક હશે જ... અમારા ઘર માં પણ દરેક ને આ પસંદ છે... પણ ખાસ કરી ને મારા હસબન્ડ ને ખૂબ જ પસંદ છે આ રાજમા ચાવલ ...અમારા ઘર માં વીક માં એક વાર તો આ ડીશ અચૂક બને જ.. તો આજ હું મારા પતિદેવ ની પસંદ ની વાનગી તમારી સાથે શેર કરું છું....🤗🤗🤗🤗 Kajal Mankad Gandhi -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
કોઇ પણ જમણ તમને સંપૂર્ણ સંતુષ્ટ ન કરી શકે એટલું ધરાઇ જવાય એવો સંતોષ તમને આ રાજમા કરી અને ભાતના જમણમાં મળશે. રાજમા પૌષ્ટિક અને ગુણકારી તો છે પણ તેને જ્યારે ટામેટાં અને મસાલા સાથે રાંધવામાં આવે ત્યારે તે ખુબ જ સ્વાદિષ્ટ બને છે. આ કરી પંજાબ તરફના લોકોની મનપસંદ વાનગી છે અને નાના મોટા સહુને પ્રિય પણ એટલી જ છે. પંજાબી લોકોની પરંપરાગત રોજબરોજ ખાવામાં આવતી વાનગીઓ માંની એક છે, અલગ અલગ રીતે તેને બનાવવામાં આવે છે, પણ જીરા રાઈસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#rainbowchallenge#week3#redrecipes#RC3#cookpadgujarati#cookpadindia#rajma#rajmachawal Mamta Pandya -
-
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#Fam#cookpad_guj#cookpadindia#Proteinrichfood#healthyfoodસામાન્યપણે વાત કરીએ તો રાજમા ચાવલ આ જોડી નું નામ તમે ઘણી વખત સાંભળ્યું હશે, કારણકે લોકોને રાજમા સાથે ભાત ખાવા ખૂબ પસંદ હોય છે. અને આ ખાવાના ફાયદા પણ એવા છે, કારણ કે અમારા પૌષ્ટિક તત્વોને કારણે શરીર તંદુરસ્ત રહે છે. કહેવાય છે કે રાજમાં એ પ્રોટીન ની ખાણ છે. સોયાબીન કરતાં પણ વધારે પ્રોટીન હોય છે, જેટલા રાજમાં સ્વાદમાં સારા છે એટલા જ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ તેના ફાયદાઓ છે. આ સિવાય બીજા તત્વોની વાત કરીએ તો રાજમામાં મેગ્નેશિયમ, આયન વગેરે પણ હોય છે. આનું સેવન કરવાથી શરીરમાં ઉર્જા બની રહે છે સાથે સાથે શરીરના મેટાબોલિઝમ અને ઉર્જા વધારવા નો મુખ્ય સ્ત્રોત આયન હોય છે. આનાથી પુરા શરીરમાં ઓક્સિજનનું સર્ક્યુલેશન વધી જાય છે જેથી વ્યક્તિ ફ્રેશ તેમજ ઉર્જાવાન મહેસૂસ કરે છે.રાજમાને ઇંગ્લિશમાં કિડની બીન્સ ના નામથી જાણવામાં આવે છે. મેક્સિકન ફુડમાં પણ કિડની બીન્સ નો ઉપયોગ ભરપૂર થાય છે આભાર Mitixa Modi -
ખીચડી અને ગુજરાતી કઢી
#હેલ્થીખીચડી કઢી ગુજરાતીઓ ને ખૂબ જ પિ્ય હાેય છે. માંદા હાેય ત્યારે પણ ખીચડી ખાવાની સલાહ આપે છે એક હેલ્થી અને પચવામાં હલકી છે. Bhavna Desai -
રાજમા. (Rajma Recipe in Gujarati)
#ATW3#TheChefStory રાજમા એક ભારત ની ખૂબ પ્રખ્યાત વાનગી છે. પંજાબી સ્વાદ થી ભરપુર સ્વાદિષ્ટ ડિશ છે. Bhavna Desai -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
લંચ કે ડિનર માટે નો પરફેક્ટ કોમ્બો. દરેક ને પસંદ આવે તેવી વાનગી. Disha Prashant Chavda -
પનીર ભુરજી
#સુપરશેફ1પનીર ભુરજી બધાને ભાવે એવી વાનગી છે. અને એકદમ સરળથી બની જતી વાનગી છે. અમારા ઘરમાં બધા ને ભાવતી વાનગી છે. Ami Adhar Desai -
-
-
શાહી ગાેબી અંડા ખીમાે
#flamequeens#અંતિમઆ વાનગી મેં માસ્ટરશેફ સિદ્ધાર્થ સરની અવધિ મલાઈ ગોબી રેસીપીમા ફયુ્ઝન કરી ને બનાવી છે. કાજુ,દહીં અને ફુદીનાની પેસ્ટ લઇ વાનગી બનાવી છે. અંડા હાેવાથી દૂધ નાે ઉપયાેગમાં નથી લીધું. ગાેબી સાથે અંડાના ખીમાનાે ઉપયાેગ કયાેઁ છે. પણ ખીમામાં ગેવી ફયુઝન છે. ખૂબ જ સરસ બને છે. Ami Adhar Desai -
ગુજરાતી દાલ
#ગુજરાતીગુજરાતી દાલ થાેડી ખાટી મીઠી હાેય છે. દરેક ગુજરાતી ની ખાવા ની થાલી ખાટી મીઠી દાલ વગર અધુરી છે. ગુજરાતી લગ્નપ્સંગ મા ખાસ હાેય જ છે. તાે આજે અહીં આપણે લગ્નપ્સંગમા હાેય એવી જ બનાવતા શીખી લેશુ. Ami Adhar Desai -
-
વેજ ચીઝ કબાબ (Veg cheese kabab recipe in Gujarati)
#આલુબટાકા જ એક એવું કંદમૂળ છે જે સવ કોઈ ને ભાવે છે નાના હોય કે મોટા તો આવી જ એક બટાકા ને લઈ ને મે એક વાનગી બનાવી છે જેનું નામ છે કબાબ અને એ પણ સેન્ડવીચ ગ્રિલ માં. Aneri H.Desai -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#cookpadindia આપણે વાનગી ની જોડી ની વાત કરીએ તો રાજમા ચાવલ એ ખૂબ પ્રચલિત જોડી છે.રાજમા સાથે ભાત ખાવાનું બધા ને ખૂબ જ પસંદ આવે છે.રાજમા બહુજ પૌષ્ટિક અને પ્રોટીન થી ભરપૂર છે.રાજમાનો ઉપયોગ વધારે ઉત્તર ભારત માં થાય છે અને મેક્સિકન ફૂડ પણ રાજમા વગર બનતું જ નથી.હું પણ બનાવતી હોઉં છું અમારા ઘરે બધા ને બહુજ પ્રિય છે. Alpa Pandya -
-
રાજમા ચાવલ(Rajma Chaval Recipe In Gujarati)
#SQ આ રેસીપી ખૂબ સિમ્પલ અને સરળ છે મને Mrunal ji ની રેસીપી પસંદ આવી...હું Mrunal Thakkar ને follow કરું છું મેં તેમની જેવી રેસીપી બનાવવાની કોશિષ કરી છે.... Sudha Banjara Vasani -
-
ટેંગી ટોમેટો રાઈસ
#ચોખાટામેટા ની પયૂરી નાખી બનાવેલા આ રાઈસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે . અને તેમાં બધા શાકભાજી નાખ્યા હોવાથી વધારે હેલ્થી પણ છે. બાળકો ને લંચબોક્ષ મા પણ આપી શકાય છે. Bhumika Parmar -
રાજમા - ચાવલ(Rajma chawal Recipe In Gujarati)
#નોર્થઆજ ની મારી વાનગી છે જમ્મુ કાશ્મીરમાં મળતા રાજમા ચાવલ ની જે ત્યાં ની એક લોક પ્રિય વાનગી છે. ભાગ્યે જ કોઈ પર્યટક એવા હશે જે ને આ વાનગી નો સ્વાદ ત્યાં ના માણીયો હોય. અમે આ વાનગી ત્યાં ના એક ઢાબા પર માણી હતી. Rupal Gandhi -
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe in Gujarati)
#GA4#week21#post1#kidneybeans#રાજમા_ચાવલ ( Rajma Chawal Recipe in Gujarati )#punjabistyle રાજમા આ નામ તમે ઘણી વખત સાંભળ્યું હશે, અને રાજમાં ખાતા પણ હશે, રાજમાં ને ઇંગ્લિશમાં kidney beans ના નામથી જાણવામાં આવે છે. રાજમાં નો ઉપયોગ અમુક વિસ્તારમાં બહોળા પ્રમાણમાં થાય છે, જેમ કે ઉત્તર ભારતમાં પંજાબ માં પણ રાજમાને ખૂબ પસંદ કરવામાં આવે છે. અને મેક્સિકન ફુડમાં પણ કિડની બીન્સ નો ઉપયોગ ભરપૂર થાય છે.રાજમાનું સેવન અનેક રીત ગુણકારી છે. રાજમામાં ડાયટરી ફાયબર, સ્ટાર્ચ, ફેનોલિક એસિડ્સ હોય છે. સાથે જ તેમાંથી સારી માત્રામાં આયર્ન, મેગનીઝ, ફોલેટ, ફોસ્ફરસ, પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ મળી રહે છે. સામાન્યપણે વાત કરીએ તો રાજમા ચાવલ આ જોડી નું નામ તમે ઘણી વખત સાંભળ્યું હશે, કારણકે લોકોને રાજમા સાથે ભાત ખાવા ખૂબ પસંદ હોય છે. અને આ ખાવાના ફાયદા પણ એવા છે, કારણ કે અમારા પૌષ્ટિક તત્વોને કારણે શરીર તંદુરસ્ત રહે છે. કહેવાય છે કે રાજમાં એ પ્રોટીન ની ખાણ છે. સોયાબીન કરતાં પણ વધારે પ્રોટીન હોય છે, જેટલા રાજમાં સ્વાદમાં સારા છે એટલા જ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ તેના ફાયદાઓ છે. આ સિવાય બીજા તત્વોની વાત કરીએ તો રાજમામાં મેગ્નેશિયમ, આયન વગેરે પણ હોય છે. આનું સેવન કરવાથી શરીરમાં ઉર્જા બની રહે છે . Daxa Parmar -
રાજમા કોફતા કરી વીથ લચ્છા પરાઠા
#ડીનરઆ લોકડાઉન માટે ખપપૂરતા સામાન માટે આ એક બેસ્ટ રેસીપી છે.જેમાં કોઈ વધુ શાકભાજી ની જરૂર પડતી નથી કોઈ બીજા સામાન ની ઘર માં રહેલા સામાન સાથે જ તમે બનાવી શકો છો. અને આ રીત થી બનાવશો રેસ્ટોરન્ટ જેવું જ બનશે. Sachi Sanket Naik -
દૂધી ચણા ની દાળ નું શાક (dhudhi chana dal nu Shak Recipe in Gujarati)
#FAM દૂધી નું નામ સાંભળતા જ નાના બાળકો હોઈ કે મોટા બધા ના મોઢા બગડે છે.. દૂધી નું શાક ભાવતું નથી અને દૂધી ખાતા ન હોઈ એવા લોકો માટે આ શાક.. અમારા ફેમિલી માં બધા ને આ શાક ખૂબ જ ભાવે છે.. જરૂર થી બનાવજો આ શાક Aanal Avashiya Chhaya -
રાજમા અને સ્ટીમ રાઈસ
#જોડી#જૂનસ્ટાર રાજમા અને રાઈસ એક એવી ડિશ છે જે નાનાથી લઈ મોટા બધાને ભાવે છે Jalpa Soni -
મેક્સિકન સેન્ડવીચ (Mexican Sandwich Recipe in Gujarati)
નાના થી લઇ મોટા બધા ને ભાવે એવી આ રેસીપી છે એક વાર જરૂર થી બનાવજો. મે આ રેસિપી National sandwich day નિમિત્તે બનાવી હતી .#NSD Hetal lathiya -
રીંગણ નું ભરતું
#indiaભરતું એ એક કાઠિયાવાડી વાનગી છે. એને ઓડાે પણ કહેવામા આવે છે. શિયાળામાં વધારે ખાવામાં આવે છે, લીલા લસણનાે વધુ ઉપયાેગ હાેય છે. Ami Adhar Desai
More Recipes
ટિપ્પણીઓ