મકાઇ દમ મસાલા

#india
મકાઇ દમ મસાલા એ એક સરળ અને બહુ જ સ્વાદિષ્ટ વાનગી છે. બધા ને ભાવે એવી વાનગી છે તાે એકવાર જરૂર થી ઘરે બનાવાે.
મકાઇ દમ મસાલા
#india
મકાઇ દમ મસાલા એ એક સરળ અને બહુ જ સ્વાદિષ્ટ વાનગી છે. બધા ને ભાવે એવી વાનગી છે તાે એકવાર જરૂર થી ઘરે બનાવાે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા તેલ,બટર ગરમ થાય પછી એમા જીરૂ ઉમેરાે ત્યારબાદ એમા કાંદા ઉમેરી થાેડા નરમ અને ગુલાબી રંગના કરાે.
- 2
પછી એમા આદું લસણ, લીલા મરચા ઉમેરી લાે, કેપસીકમ પણ ઉમેરીલાે, બધું 2-3 મીનીટ થવા દાે.
- 3
હવે ટામેટા કાજુની પેસ્ટ ઉમેરી એને પણ થાેડીવાર ધવા દાે. ત્યારબાદ મીઠું, લાલમરચુ, ધાણા જીરુ, હરદળ ઉમેરી બરાબર મીક્ષ ૨-૩ મીનીટ થવા દાે.
- 4
હવે મકાઇના દાણા ઉમેરી લાે અને મીક્ષ કરી પાણી ઉમેરી લેવું.૫ મીનીટ થવા દાે.
- 5
ત્યારબાદ પનીર ને પણ ઉમેરી લઇ બરાબર મીક્ષ કરી ગરમ મસાલા, કસુરી મેથી અને લીંબુનાે રસ પણ ઉમેરી લાે.
- 6
હવે બરાબર મીક્ષ કરી બધું ૨-૩ થવાદાે અને પછી ગેસ બંધ કરી ગરમ ગરમ પરાઠા સાથે પીરસાે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ભુરજી
#સુપરશેફ1પનીર ભુરજી બધાને ભાવે એવી વાનગી છે. અને એકદમ સરળથી બની જતી વાનગી છે. અમારા ઘરમાં બધા ને ભાવતી વાનગી છે. Ami Adhar Desai -
વેજિટેબલ ઉત્તપમ(Vegetable Uttpam Recipe In Gujarati)
આ ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે.જે બધા ને ભાવે છે. #GA4 #week1 Dhara Jani -
તંદુરી પાલક ચીઝ માેમાેસ
#flamequeens#મિસ્ટ્રીબોક્સમાેમાેસ તાે આપણે ખાતા જ હાેય છે પણ અહિ તંદુર છે અને પાલકમાં છે જે એક નવી જ વાનગી છે. એકવાર જરૂર થી ઘરે બનાવી ખાવાની વાનગી છે. પાલક અને ચીઝમાં મા માેમાેસ ને ઇન્ડિયન સ્વાદ આપ્યાે છે. Ami Adhar Desai -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#AM3આ એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે. દમ આલુ અલગ અલગ રીતે બનાવી શકાય છે પણ અહિ મેં પંજાબી ગે્વી કરીને બનાવ્યું છે. આ સબજીને અહિ ફૂલકા રોટી સાથે પીરસ્યું છે. Ami Adhar Desai -
દમ આલુ બિરયાની
#કૂકર#india#ચોખાબિરયાની મા ચાેખા એ મહત્વનું છે, એકદમ છુંટા થયા હાેવા જાેઇએ નહી તાે બધુ લચકાે થઇ જાય. બિરયાની મસાલાે અને ચાેખાને લેયરમા મૂકવામા આવે છે. દમ આલુ બિરયાની એ બિરયાનીનું ફયુ્ઝન છે. Ami Adhar Desai -
કાેન (મકાઈ) કિ્સ્પી મસાલા
#indiaબહુ સરળ અને થાેડા જ સમય મા બની જતી વાનગી છે. બાળકાે ને કંઇક નવું બનાવી આપવા માટે બેસ્ટ વાનગી છે. સ્ટાટર મા પણ લઇ શકાય એવી છે. નાના-માેટા બધા ને પસંદ આવશે. Ami Adhar Desai -
પંજાબી સબ્જી દમ માક્કી
# નોર્થ (આ દમ મકકી ની સબ્જી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સબ્જી તમે સવારના લંચમાં કે રાત્રિના ડિનર માં બનાવી શકો છો આ સબ્જી ખાધા પછી તમે હોટલ ની સબ્જી ભૂલી જશે.) Vaidarbhi Umesh Parekh -
વેજિટેબલ મસાલા ભાત(masala bhaat recipe in gujarati (
નાના બાળકો થી લઈ મોટા સુધી બધા ને ભાવે એવી વાનગી. Nirali F Patel -
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#WDઅમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. ટેસ્ટ માં પણ સરસ લાગે છે Arpita Shah -
દમ લસુની પાલક પનીર ભુરજી (Dum Lasuni Palak Paneer Bhurji Recipe
#MaggiMagicInMinutes#Collab મેગી એ શબ્દ સૌના માટે અજાણ્યું નથી મેગી માંથી મેં મેગી મસાલા એ મેજીક વાપરીને એક યુનિક સબ્જી બનાવી છે જે પાલક પનીર તેમજ બીજા સુકા મસાલા કાંદા ટામેટાં કેપ્સિકમ અને મેગી મસાલા મેજીક નો ઉપયોગ કર્યો છે આ મારી innovatie વાનગી છે આ રેસિપિ ખૂબ જ ટેસ્ટી અને યુનિક બની હતી ફ્રેન્ડ તમે પણ ઘરે આ સબ્જી બનાવજો Thanku meggi 🙏🏻 Arti Desai -
પનીર શાહી દમ બિરયાની (Paneer shahi dum biryani recipe in gujrati
આ બિરયાની એકદમ અલગ અને ટેસ્ટ માં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.#ભાત Charmi Shah -
કોર્ન કેપ્સિકમ સબ્જી (Corn Capsicum Sabji Recipe In Gujarati)
#AM3મારી ઘરે બધા ને બહુ ભાવે છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujarati દમ આલુ એ એવી રેસિપી છે જેનું નામ સાંભળી ને જ મારા ફેમિલી માં બધા નાં મોં માં પાણી આવી જાય! Payal Bhatt -
રીંગણ નું ભરતું
#indiaભરતું એ એક કાઠિયાવાડી વાનગી છે. એને ઓડાે પણ કહેવામા આવે છે. શિયાળામાં વધારે ખાવામાં આવે છે, લીલા લસણનાે વધુ ઉપયાેગ હાેય છે. Ami Adhar Desai -
રાજમા અને ચાવલ
#ફેવરેટઆ એક ખૂબ જ હેલ્થી વાનગી છે એમા પાે્ટીન વધારે હાેય છે. નાના માેટા દરેકને ભાવે એવી વાનગી છે. Ami Adhar Desai -
મકાઇ પૌવા (Corn pauva recipe in gujarati)
#ફટાફટબટાકા પૌવા તો આપણે ખાતા જોઈએ છે પણ મેં મકાઇ પૌવા બનાવ્યા છે એ પણ કરકરી સેવ સાથે સર્વ કર્યા છે. ખુબ જ સરસ લાગશે એકવાર જરૂરથી ટ્રાય કરજો. કંઈક નવું અને ફટાફટ બની જાય એવી રેસીપી. Shreya Jaimin Desai -
#બુરેતાે બાઉલ
અત્યાર ના સમય મા બહુ જ લાેક પિ્ય વાનગી છે. અને મેક્ષીકન હાેટલમા મલી પન રહે છે. આ ડીશમા રાઇશ, રાજમા, સાેર કી્મ થી બનતું હાેય છે. ચાલાે તાે હવે રેસીપી જાઉં લીએ.#નાેનઇન્ડિયન Ami Adhar Desai -
પનીર ટિક્કા મસાલા
#પનીર પનીર ટિક્કા મસાલા એ એવી સબ્જી છે કે જે સ્વાદિષ્ટ અને સરળ, પંજાબી સ્ટાઇલ થી બનાવો તો ખુબજ સરસ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)
#AM1 #કઢી આ વાનગી દેશી સ્ટાઈલ થી બને છે. શિયાળાની પોસ્તિક વાનગી માંથી એક એવી છે.રોટલા ને ભાત સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે Suchita Kamdar -
ચાયનીઝ સ્પ્રિંગ ઢોસા#GA4 #Week3 (Chinese Spring Dosa Recipe In Gujarati)
#GA4#Week3#dosa #chineseમિત્રો ઢોંસા એક એવી વાનગી છે ને ઘરે દરેક ને ભાવશે.મારા ઘરે તો બધા ને ખૂબ ભાવે છે.અને મને તો બહુજ ભાવે છે. મારી રેસીપી તમને ગમે તો તમારા ઘરે જરૂર થી બનાવજો. Archana Shah -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB# Week 11 વિકેન્ડ હોય એટલે બાળકો ની ફરમાઈશ પંજાબી શાક કે પછી ચાઈનીઝ બંને માથી એક મળે એટલે ખુશ તો આજે મેં એવી જ પંજાબી ડીશ બનાવી એટલે ઘર ના બધા ખૂબ જ ખુશ થયા Hiral Panchal -
મસાલા સેવ ખમણી (masala sev khamani recipe in gujarati language)
#goldenapron3#week25#SATVIK#માઇઇબુક#પોસ્ટ9મસાલા સેવ ખમણી એ ખૂબજ સ્વાદિષ્ટ અને નાના મોટા બધા ને ભાવે એવી વાનગી છે Dhara Kiran Joshi -
મસાલા ચીઝી ઢોંસા
#GA4#Week3#dosaમિત્રો ઢોંસા એક એવી વાનગી છે ને ઘરે દરેક ને ભાવશે.મારા ઘરે તો બધા ને ખૂબ ભાવે છે.અને મને તો બહુજ ભાવે છે. મારી રેસીપી તમને ગમે તો તમારા ઘરે જરૂર થી બનાવજો. megha sheth -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ એક પંજાબી વાનગી છે.આ નાના મોટા બધા ને ભાવે છે.મારા ઘર માં બધાને પંજાબી વાનગી બહુ જ ભાવે છે.એટલે હું અવારનવાર પંજાબી વાનગી બનાવું છું. Hetal Panchal -
-
દમ બિરયાની(dum biryani recipe in gujarati)
આ એક હૈદરાબાદ ની સ્પેશ્યલ બિરયાની છે જેને દમ આપી બનાવવામાં આવે છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છેઆશા રાખું કે તમને બધાને રેસીપી ગમશે આ બિરયાની ચોમાસાની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે છે Arti Desai -
-
-
સ્ટફ પનીર મસાલા (Stuffed Paneer Masala Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimashlaડીનર મા લેવાય એવી ટેસ્ટી ખડા મસાલા અને કીચન કિગ મસાલા નો ઉપયોગ કરી મેં આ રેસિપી બનાવી મેથડ થોડી અલગ છે પણ ખાવા મા એકદમ બહાર જેવી છે આશા છે તમને જરૂર ગમશે Hiral Panchal -
પનીર બટર મસાલા
# સુપર સેફ 1# માઇઇબુક# પોસ્ટ 7હલો ફ્રેન્ડ આપણે હંમેશા હોટલમાં રેસ્ટોરન્ટમાં કે કોઈ પ્રસંગમાં પનીર બટર મસાલા સબ્જી ખાતા હોઈએ છીએ. ત્યારે આપણને લાગે છે કે આવું આપણા ઘરે બનતું નથી. પરંતુ આ રેસિપી થી એકવાર જરૂર ટ્રાય કરશો તો હોટલ કે રેસ્ટોરંટમાંથી મંગાવાની જરૂર પડશે નહીં આ રેસિપી થી એકદમ સ્વાદિષ્ટ પનીર બટર મસાલા તૈયાર થશે જે આપ ઘરમાં બર્થ-ડે પાર્ટી કે એવી કોઈપણ નાના-મોટા પ્રસંગમાં ઘરે જાતે જ બનાવીને બધા ને જમાડી શકશો. Divya Dobariya
More Recipes
ટિપ્પણીઓ