મેક્સિકન સેન્ડવીચ (Mexican Sandwich Recipe in Gujarati)

નાના થી લઇ મોટા બધા ને ભાવે એવી આ રેસીપી છે એક વાર જરૂર થી બનાવજો. મે આ રેસિપી National sandwich day નિમિત્તે બનાવી હતી .
#NSD
મેક્સિકન સેન્ડવીચ (Mexican Sandwich Recipe in Gujarati)
નાના થી લઇ મોટા બધા ને ભાવે એવી આ રેસીપી છે એક વાર જરૂર થી બનાવજો. મે આ રેસિપી National sandwich day નિમિત્તે બનાવી હતી .
#NSD
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં હિંગ નાખી આદુ લસણ ની પેસ્ટ ઉમેરો ત્યાર બાદ એમાં ગાજર ત્યાર બાદ કેપ્સીકમ ઉમેરો ને બરાબર મિક્સ કરી લો
- 2
ત્યાર બાદ એમાં ડુંગળી અને કોબી,બાફેલા બટાકા નાખો ત્યાર બાદ મીઠું નાખો.થોડાક ચડી જાય એટલે એમાં ટોમેટો સોસ અને સેઝવાન સોસ ને લાલ મરચું પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો છેલ્લે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખો મસાલો તૈયાર છે
- 3
બ્રેડ ની સ્લાઈસ લો તેના પર તૈયાર કરેલ મસાલો પાથરો અને એની પર કાકડી,ટામેટાં, ડુંગળી ની સ્લાઈસ પાથરો એની પર થોડોક ચાટ મસાલો નાખો ત્યાર બાદ ચીઝ નાખી ઉપર થોડાક ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખો અને બીજી સ્લાઈસ માં સોસ લગાવી ટોસ્ટર માં થોડુક બટર મૂકી શેકી લો તૈયાર છે મેક્સિકન સેન્ડવીચ 🥪
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSDNational sandwich Day સેન્ડવીચ નાના મોટા સૌ ને પ્રિય ...આજે મેં ત્રણ જાત ની સેન્ડવીચ બનાવી છે ..૧)વેજિટેબલ સેન્ડવીચ૨)રાજકોટ ની પ્રખ્યાત બાલાજી ની સેન્ડવીચ૩) ચીઝ ચોકલેટ સેન્ડવીચ Aanal Avashiya Chhaya -
વેઝી ચીઝ સેન્ડવીચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
#NSD આ Sandwich મારા મારા બાળકોને ખૂબ જ ભાવે છે.. Dhara Jani -
પીઝારિયા સેન્ડવીચ (Pizzaria sandwich recipe in Gujarati)
બહુ જ જલ્દીથી બની જતી ને મોટા-નાના બધાને ભાવે તેવી છે. ચીઝ સાથે ગ્રીલ્ડ કરવાથી અને મેયોનીઝ અને પીઝા સોસ ઉમેરેલું હોવાથી બહુ જ ટેસ્ટી ને યમી લાગે છે.#GA4#week3#sandwich Palak Sheth -
-
ચીઝી છોલે પીઝા
નાના બાળકો થી લઈને મોટા ને પણ પીઝા ના નામ થી મોઢા માં પાણી આવી જાય છે, પણ બહાર મળતુ જંકફૂડ રોજ ખાવું હીતાવહ નથી માટે આજે અહીં હેલ્દી પીઝા ની રેસિપી લઈને આવી છું . તો એક વાર જરૂર થી બનાવજો........#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Neha Suthar -
સેઝવાન ફ્લેવર્ડ વેજ મેગી સેન્ડવીચ
#ફ્યુઝન#ઇબુક૧#૧૩ફ્રેન્ડ્સ, મેગી નાના- મોટા સૌ ને ભાવતી વાનગી છે. જેમાં મેં થોડા વેજીટેબલ એડ કરી ને સેન્ડવીચ બનાવી એક ફયુઝન રેસિપી તૈયાર કરી છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સેન્ડવીચ (Sandwich recipe in gujarati)
#NSDઆજે "national sandwich day" નિમીતે આપણા ગ્રુપ ના બધા સભ્યો માટે મારા તરફથી સેન્ડવીચ પ્લેટર. Unnati Desai -
મેક્સિકન રોટલો
#cookingcompany#ફ્યુઝનવીક આ રેસીપી એવી છે કે નાના મોટા સૌ ને ભાવે ઘણા બાજરા નો રોટલો નો ખાઈ પણ આ ગુજરાતી અને મેક્સિકન બંને મિક્સ કરી બનાવી છે. Namrata Kamdar -
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી ઉપર થી ચીઝ yummy 😋મારે ઘરે મહેમાન આવ્યા છે તો છોકરાઓને સેન્ડવીચ ખાવી હતી તો મેં બનાવી આપી . Sonal Modha -
નાયલોન પૌંવા નો ચેવડો (Pauva Chevdo Recipe in Gujarati)
#કૂકબુકઓછા તેલ મા બનતો આ ચેવડો ખટમિઠ્ઠો નાના-મોટા બધા ને ભાવે તેવો બને છે તો આ દિવાળી પર જરૂર થી બનાવજો😊 Rupal Shah -
-
વેજ ચીઝ સેન્ડવીચ (Veg Cheese Sandwich Recipe In Gujarati)
#NSD સેન્ડવીચ ઘણી રીતે બનાવવામાં આવે છે.તે નાના મોટા દરેક વ્યક્તિને ભણાવતી હૉય છે.સેન્ડવીચ કાચી અને સેકેલી બંને રીતે બનાવાય છે મે આજે વેજીટેબલ સેન્ડવીચ બનાવી છે.તે તમને જરૂર ગમશે. Aarti Dattani -
આઈસ્ક્રીમ સેન્ડવીચ (Icecream Sandwich Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : આઈસ્ક્રીમ સેન્ડવીચઆ સેન્ડવીચ નાના મોટા બધા ને ભાવે એવી છે. ગરમી ની સિઝન માં ઠંડી ઠંડી આઈસ્ક્રીમ સેન્ડવીચ ખાવાની મજા આવે.તો આજે મેં આઈસ્ક્રીમ સેન્ડવીચ બનાવી. Sonal Modha -
વેજીટેબલ ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Vegetable Cheese Grilled Sandwich Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD : વેજીટેબલ ચીઝ Grilled સેન્ડવીચસેન્ડવીચ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. અને વડી ચીઝ સેન્ડવીચ yummy 😋 Sonal Modha -
-
પીઝા ઢોસા
#સાઉથ#ઇબુક#day20ઢોસા નું બીજુ એક નવુ રૂપ પીઝા ઢોસા ખૂબ જ ટેસ્ટી અને ઝડપ થી તૈયાર થઈ જાય અને નાના મોટા સૌને ભાવશે તો જરૂર બનાવજો Sachi Sanket Naik -
મેક્સિકન ગ્રીલ સેન્ડવીચ (Mexican Grilled Sandwich Recipe in Gujarati)
સેન્ડવીચ નામ થીજ બધા ની અલગ અલગ લીસ્ટ બનવા લાગે, આજે નાના મોટા બધા ને ભાવતી મેક્સિકન ગ્રિલ સેન્ડવીચ બનાવી છે.#GA4#Week26 Brinda Padia -
ચીઝ મેયો ગ્રિલ સેન્ડવીચ (Cheese Meyo Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ આપડા નાના મોટા બધા ને ભાવે. Jagruti Chauhan -
વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Grill Sandwich Recipe In Gujarati)
આ મારી 8મી રેસિપી છેઆ રેસિપી જરૂર ટ્રાય કરજો છોકરાઓ ને ભાવતી disha bhatt -
તવા મૂંગલેટ ક્લબ સેન્ડવીચ (Tawa Moonglet Club Sandwich Recipe In Gujarati)
#MBR1#Week1#CWT#cookpadindia#cookpadgujarati#lunchboxઆજે નેશનલ સેન્ડવીચ ડે પર મેં ખાસ મૂંગલેટ સેન્ડવીચ બનાવી છે , જે સરળતા થી બની જાય છે અને નાના મોટા બધા ને ભાવે એવી ટેસ્ટી પણ બને છે . Keshma Raichura -
થીન ક્રસ્ટ પેન પીઝા
પેન પીઝા જે સ્વાદમાં ખૂબ જ સરસ બને છે. એક વાર જરૂર થી બનાવજો.#ડિનર Binita Pancholi -
વેજ ચીઝ તવા પીઝા
#એનિવર્સરી#સ્ટાર્ટરઆ એક દેશી પીઝા છે જે ખાસ કરી મે બધા ના ઘર માં બનતા હોય છે મારા ઘરે તો આ પીઝા બધા ને બહુ ભાવે છે. શું તમે પણ બનાવે છો આ પીઝા??? Sachi Sanket Naik -
-
પીન વિલ સેન્ડવીચ(Pin wheel Sandwich Recipe inGujarati)
#NSD નેશનલ સેન્ડવીચ ડે નિમિત્તે વેજ સેન્ડવીચ બનાવેલી છે Ramaben Joshi -
-
સેન્ડવીચ(Sandwich Recipe in Gujarati)
#GA4#week17#Cheeseપીઝા સેન્ડવીચ નાના મોટા ની ફેવરેટ રેસીપી છે,મકાઇ,કેપ્સીકમ, ડુંગળી,ચીઝ,માયોનીઝ ના મીશ્રણ થી બનાવાય છે. Tejal Hitesh Gandhi -
વેજિટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
મારી ફેવરીટ અને ઉનાળા માં જલ્દી બને અને બધા ને ભાવે Smruti Shah -
મેક્સિકન બરીતો બાઉલ (Mexican Burrito Bowl Recipe In Gujarati)
#એનિવર્સરી#મૈનકોર્સઆ એક મેક્સિકન ડીશ છે.વન પોટ મીલ તરીકે ઓળખાય છે કારણ કે આ ડીશ માં ભાત શાક સલાડ બધું જ આવી જાય છે.સાથે સાર ક્રીમ તૈયાર કરવામાં આવે છે. Bhumika Parmar -
ચપાટી સેન્ડવીચ(Chapati Sandwich Recipe in Gujarati)
#GA4#week3#sandwichઆ ડીશ વધેલી રોટલી માટે બેસ્ટ છે. પહેલી વખત મે વધેલી રોટલી ની કરી હતી ત્યાબાદ બધા ને બોવ ભાવિ એટલે હવે જ્યારે સેન્ડવિચ કરવી હોય ત્યારે વધુ રોટલી કરીએ Hiral Shah -
More Recipes
ટિપ્પણીઓ