પોટેટો લોલીપોપ

Roopa Thaker
Roopa Thaker @cook_16518138
Anand - Gujarat

નાના મોટા બધાને ભાવે એવી બટેટા વાનગી

પોટેટો લોલીપોપ

નાના મોટા બધાને ભાવે એવી બટેટા વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. ૩ ડુંગળી
  2. ૧/૨ કીલો બટેટા બાફેલા
  3. ૨ ચમચી સમારેલી કોથમીર
  4. ૧ ચમચી ગરમ મસાલો
  5. ૧/૨ ચમચી લાલ મરચું
  6. ટુકડા૨ લીલા મરચાં ના
  7. તળવા માટે તેલ
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. ૧/૨ વાટકી બ્રેડક્રમ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૈ પ્રથમ બાફેલા બટેટા નો છુંદો કરી તેમા ઝીણી સમારેલી ડુંગળી,લીલા ધાણા, ગરમ મસાલો, લીલા મરચાં નાના ટુકડા, લાલ મરચું, ૩-૪ ચમચી બ્રેડક્રમ અને મીઠુ મિક્સ કરવુ

  2. 2

    પછી ગોળ લાડવા જેવો શેપ આપવો અને બ્રેડક્રમ મા રગદોડવા અને ધીમે તાપે તેલ મા તળવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Roopa Thaker
Roopa Thaker @cook_16518138
પર
Anand - Gujarat

ટિપ્પણીઓ

Similar Recipes