રાજમા અને સ્ટીમ રાઈસ

Jalpa Soni
Jalpa Soni @cook_16699225

#જોડી#જૂનસ્ટાર રાજમા અને રાઈસ એક એવી ડિશ છે જે નાનાથી લઈ મોટા બધાને ભાવે છે

રાજમા અને સ્ટીમ રાઈસ

#જોડી#જૂનસ્ટાર રાજમા અને રાઈસ એક એવી ડિશ છે જે નાનાથી લઈ મોટા બધાને ભાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 વ્યક્તિ માટે
  1. 200 ગ્રામરાજમા
  2. ૨ નંગ ડુંગળી
  3. ૨ નંગ ટામેટા
  4. 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  5. 1 ચમચીકિચન કિંગ મસાલો
  6. 1 ચમચીલાલ મરચું પાવડર
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. બેથી ત્રણ નંગ તેજ પતા
  9. સ્વાદ પ્રમાણે મીઠું
  10. 1/2 ચમચીહળદર
  11. 1 મોટો ચમચોતેલ
  12. 2 ચમચીઘરની મલાઈ
  13. કોથમીર
  14. રાઈસ માટે
  15. 2 કપબાસમતી ચોખા
  16. પાણી
  17. સ્વાદ પ્રમાણે મીઠું
  18. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    રાજમાને છથી સાત કલાક પલાળી પછી પાણીથી ધોઈ કૂકર માં પાંચ સીટી પાડીને બાફી લો પછી એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી ટામેટા બારીક સમારીને સાંતળવા પછી તેમાં આદુ-લસણની પેસ્ટ નાખીને સારી રીતે મિક્સ કરી પાંચ મિનિટ ચડવા દેવું

  2. 2

    ટમેટા ડુંગળી ચઢી જાય પછી તેમાં બધા મસાલા નાખી અડધો ગ્લાસ પાણી નાખીને ગ્રેવી રેડી કરવી પછી તેમાં બાફેલા રાજમાં નાખીને સાતથી આઠ મિનિટ slow flame પર રાખી ઊકળવા દેવું પછી તેમાં ઘરની મલાઈ નાંખવી કોથમીર નાખીને મિક્સ કરવું રેડી છે રાજમાં

  3. 3

    ચોખાને અડધી કલાક પાણીમાં પલાડી એક તપેલામાં લઈ તેમાં ત્રણ ગ્લાસ પાણી એક ચમચી તેલ સ્વાદ પ્રમાણે મીઠું નાખીને ગેસ ઉપર થવા દ્યો થઈ જાય પછી ગરમ ગરમ રાજમા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jalpa Soni
Jalpa Soni @cook_16699225
પર

Similar Recipes