જૈન પફ પિઝા

મને McDonald's ના પફ પિઝા or પોકેટ પિઝા ખુબ જ ભાવતાં હતાં પણ જૈન નહતા મળતાં. માટે મેં ઘણી ટ્રાય કરી ને ફાઇનલ સેમ ટેસ્ટ વાળી આ વાનગી બની.
સહુ ને ખૂબ જ ભાવે છે 😍😋☺️😇
મારી મેહ્નત ફળી.
જૈન પફ પિઝા
મને McDonald's ના પફ પિઝા or પોકેટ પિઝા ખુબ જ ભાવતાં હતાં પણ જૈન નહતા મળતાં. માટે મેં ઘણી ટ્રાય કરી ને ફાઇનલ સેમ ટેસ્ટ વાળી આ વાનગી બની.
સહુ ને ખૂબ જ ભાવે છે 😍😋☺️😇
મારી મેહ્નત ફળી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ બાંધવો. બધી સામગ્રી ને મિક્સ બરાબર કરી ને ઠંડા પાણીથી લોટ બાંધવો. લોટ કડક બાંધવો ને 1 કલાક માટે રેસ્ટ કરવા મુકો.
- 2
હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં બધા વેજીટેબલસ વારા ફરતી નાંખી ને મિક્સ કરો. ને તેને ઠંડુ કરવા રાખો.
- 3
ત્યાર બાદ લોટ ને મસળીને તેના લુવા કરવા ને પાતળી રોટલી જેવું વળવું. હવે ચારે બાજુ થી સાઇડ કટ કરી ને ચોરસ પીસ ની સીટ થાસે. તેવી બધી તૈયાર કરી ને રાખો.
- 4
હવે ચોરસ સીટ ના 2 ભાગ કરવો. એટલે 1 માં થી 2 ભાગ થશે. 1 ભાગ માં આ પૂરણ પુરવું ને બીજો ભાગ બરાબર તેના ઉપર પેક કરી ને તેના ઉપર થોડો કોર્ન ફ્લોર ડસ્ટ કરી ને ફ્રિજ માં સેટ કરવા મુકવું.
- 5
તેલ ગરમ કરો ને પફ ને ફ્રાઇ કરવું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાઇ કરવું. ☺️😍 ને તૈયાર છે.... (McDonald's ના Puff pizza) પફ પિઝા 😍 સર્વ કરો ટોમેટો સોસ સાથે 😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રેડ પિઝા
ઘણી વાર બ્રેડ વધે છે તો વિચાર્યું કે વધેલા માંથી કેમ નહીં બ્રેડ પિઝા ટ્રાય કરીએ And it's awesome 😍😍😍 Purvi Amol Shah -
વેજ બીરિયાની
આ વાનગી મારા દીકરા ના બર્થ ડે માં બનાવી હતી. તેના બધા દોસ્ત ને ભાવે છે તો ઘણી વાર ટીફીન માં આપુ બધા જ મસ્તી માં ખાય, ઘણીવાર મારા દીકરા ને જ ખાવા ના મળે. 2 ડબ્બા પણ ઓછા પડે. 😍☺️😀 Purvi Amol Shah -
પફ પિઝા (Puff Pizza Recipe In Gujarati)
#ફટાફટપફપિઝા મારા ફેવરિટ છે જ્યારે બનાવું ત્યારે રેડી પફ લઈ આવીને બનાવું છું પણ લોકડાઉન માં પફ અવેલેબલ નહોતા ત્યારે મેં પહેલીવાર આ બનાવ્યાં હતાં.ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.મેં આજે તેને ફ્રાય કરીને બનાવ્યાં છે.જ્યારે બટેટા બફાતા હતાં ત્યારે જ ફટાફટ લોટ બાંધીને શાક સમારીને બનાવ્યાં.અને પછી પાતળી રોટલી વણી ને મસાલો સ્ટફ કરી ને ફ્રાય કર્યા અને પછી વેજિસ એડ કરીને ચીઝ એડ કરી ને 2 મિનીટ માટે માઇક્રોવેવ માં મૂક્યું હતું. તમે આ પફ ને બેક કરીને પણ બનાવી શકો છો .મેં અહિ પિઝા બનાવવા હતાં એટલે મસાલા માં વટાણા એડ નથી કર્યા કે કોઈ પણ બીજા શાક એડ નથી કર્યા .પિઝા નો સરખો ટેસ્ટ આવે એટલે મસાલો થોડો ઓછો સ્ટફ કર્યો છે. Avani Parmar -
પિઝા(Pizza Recipe in Gujarati)
પિઝા બધા ને ખુબ ટેસ્ટી લાગતા હોય છે.. પિઝા નાના બાળકો થી મોટા બધા ને બહુ ભાવે છે.. લોકડાઉન માં બધા સૌથી વધારે લોકોને પિઝા ખાવાની ઈચ્છા થતી હોય છે.. આવા સમયે પિઝા ખાવા હવે બહાર જવાની જરૂર નથી મારી આ સરળ રેસિપી અનુસરી ને તમે પણ તમારા બાળકો માટે ખૂબ જ સ્વાદિષ્ટ પિઝા બનાવી શકો છો..#trend#pizza Hiral -
મેગી પિઝા(Maggi pizza Recipe in Gujarati)
#trendઆ પિઝા માં પિઝા ના બેઝ માં મેગી ની બેઝ આવશે. ટેસ્ટ માં ખૂબ જ સારા લાગે છે. Vrutika Shah -
ગુજરાતી સ્ટાઇલ સિંધી કઢી
આ કઢી ખુબ જ ટેસ્ટી અને હેલ્થ છે. થોડી અલગ છે પણ ટેસ્ટ માં મસ્ત છે એટલે તેમાં મેં થોડું fusion કરી ને Recipe બનાવી છે ☺️😍🙏#દાળકઢી Purvi Amol Shah -
દાળ સંભાર ચટણી
મારા દીકરા ને સંભાર સાથે જે લાલ ચટણી આવે છે તે એને ખૂબ ભાવતી. માટે મેં તેમાં થોડું fusion કરી ને ટ્રાય કરી અને ઘર મા સહુ ને ખૂબ ભાવી. કોપરા ની ચટણી ના હોય તો ભી ચાલે. ☺️👍#દાળકઢી Purvi Amol Shah -
પિઝા (ભાખરી પિઝા)
#નોનઇન્ડિયનબહુ જાણીતી- માનીતી એવી આ ઇટાલિયન વાનગી નાના મોટા સૌ ને પસંદ છે . સામાન્ય રીતે પિઝા ના રોટલા (બેઝ) મેંદા માં થી બને છે પરંતુ તેને સ્વાસ્થ્યપ્રદ બનાવા ભાખરી માંથી બનાવ્યા છે. Deepa Rupani -
-
-
-
પિઝ્ઝા રાઈસ પફ
#ફ્રાયએડ આ રેસીપી મેં મેક માં પફ મળે છે તેમાં થોડું ઇનોવેશન કરીને બનાવેલ છે પણ ખૂબ જ ટેસ્ટી પર બન્યા છે જે બાળકો અને મોટાઓને ખૂબ જ પસંદ આવશે. Kala Ramoliya -
-
દાબેલી પફ પેટીસ (Dabeli Puff Patties Recipe In Gujarati)
#માઇઇબુક #સ્નેકસ #પોસ્ટ_1 પફ પેટીસ બધા ને લગભગ ભાવતી જ હોય છે પરંતુ એકદમ સરસ લેયર વાળી પેટીસ બનાવવામાં બહુ ટાઇમ જાય છે કેમકે દરેક પડ વાડી ને ફ્રીજ માં સેટ કરવા પડે ... પરંતુ અહીં હુ એકદમ સરળ રીતે કેમ બનાવી શકાય એની રીત લખું છું...પફ પેટીસ મા અલગ અલગ સ્ટફીગ ઉમેરી બનાવી શકાય છે... સેન્ડવીચ, પકોડા, પનીર કે સાદુ બટાકા નું સ્ટફીગ પરંતુ મે અહીં દાબેલી નું સ્ટફીગ ઉમેરી બનાવ્યું છે...મે આ પફ પેટીસ ફ્રાય કરી છે પણ તમે બેક પણ કરી શકો છો... ખુબ જ સરસ બને છે એક વાર જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
વેજ પિઝા (Veg. Pizza recipe in Gujarati)
#GA4#week14#cabbage...આજે મે બધા ને ભાવે એવા અને નામ સાંભળી ને j મોંઢા માં પાણી આવી જાય એવા પિઝા બનાવ્યા છે. એમાં પણ બાળકો ની તો સૌથી પ્રિય વાનગી એટલે પિઝા!!!.... Payal Patel -
હેલ્ધી પરાઠા
હેલ્ધી પરાઠા #RB1આ પરાઠા મારી દીકરી ને ખૂબજ ભાવે છે જે હું તમારી સમક્ષ રજુ કરુ છું. Rima Shah -
વેજીટેબલ મેગી
મારા દીકરા ને મેગી ઘણી ભાવે અને હેલ્થ ને નજરમાં રાખીને હું એને વેજીટેબલસ વાળી બનાવી ને આપુ. બને ત્યાં સુધી ઘણી વાર અલગ અલગ રીતે બનાવી ને આપું છું. #માસ્ટરક્લાસ Purvi Amol Shah -
ભાખરી પિઝા ટાર્ટ (Bhakhri pizza tarts recipe in Gujarati)
ભાખરી પિઝા ગુજરાતીઓ નો મનપસંદ પિઝા નો પ્રકાર છે જે રેગ્યુલર પિઝા કરતા એકદમ અલગ રીતે બનાવવામાં આવે છે. ભાખરી પિઝા બનાવવા માટે ઘઉંના લોટ ની જાડી ભાખરી નો બેઝ બનાવવામાં આવે છે અને એના ઉપર ટામેટાનો મીઠો અને તીખો સૉસ લગાડી ઉપર કાંદા કેપ્સિકમ મૂકી બેક કરવામાં આવે છે. ઓવન માંથી બહાર લઇ ઉપર સારા એવા પ્રમાણ માં ચીઝ છીણી ને નાખવામાં આવે છે. ચીઝ મૂકી ને પણ બેક કરી શકાય. બંને પ્રકાર ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ભાખરી પિઝા રેગ્યુલર પિઝા કરતા હેલ્ધી છે.મેં અહીંયા ટાર્ટ ટીન નો ઉપયોગ કરી ને ભાખરી પિઝા ટાર્ટ બનાવ્યા છે. નાના નાના પિઝા ટાર્ટ કોઈ પણ પાર્ટી નાં સ્ટાર્ટર તરીકે પીરસી શકાય. ટાર્ટ સાઈઝ પિઝા દેખાવ માં જેટલા આકર્ષક લાગે છે એટલાજ ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે.#EB#MRC#cookpadindia#cookpad_gu spicequeen -
ભરેલા ટામેટા (જૈન)
ગુજરાતમાં કદાચ વિશેષ રૂપથી બહુમતી માં જૈન સંખ્યા હોવાથી ગુજરાતના પ્રત્યેક રેસ્ટોરન્ટ માં "જૈન વાનગી" ના મળે એવું બને જ નહિ. ધર્મપાલન માં ચુસ્ત એવા જૈન સમુદાયમાં ડુંગળી લસણ કંદમૂળ નો ઉપયોગ વર્જિત છે, વર્જિત કરતા પણ "તામસિક" ગુણ જગાવનારો છે, એટલે જૈન બંધુઓ કાંદા લસણ નો ઉપયોગ બને ત્યાં સુધી ટાળે છે.હું જન્મે બ્રાહ્મણ છું, એટલે ઘરમાં કાંદા લસણનો ઉપયોગ તો સ્વાભાવિક રીતે વિશેષ હોય જ. પણ મારી કઝીન એ જૈન સમુદાય માં પ્રેમલગ્ન કરેલ હોવાથી અમે તેમને ઘેર જમવામાં આમંત્ર્યા,. જીવનમાં કદી જૈન વાનગી નહિ બનાવેલ હોવાથી મેં વિચાર્યું એવું તો શું બની શકે? તો પછી મેં 1 2 જણ ને પૂછી ને પછી મારો આઈડિયા લગાવ્યો ને રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં બનાવી આ સબ્જી,. ટૂંકમાં વાર્તા એટલી પતાવીશ કે અમારા જૈન જમાઈઓ આંગળા ચાટી ચાટીને ગયા છે એવી આ મારી સબ્જી બનેલી પેહલી વાર માં જ. અને તમે નહિ માનો પણ આ રેસિપી મારી ફેસબુક પર જ કમસે કમ 3000 લાઇક્સ ને હજારો કૉમેન્ટ્સ તો મેળવી જ ચુકી છે Arpan Shobhana Naayak -
વેજીટેબલ ચીઝ પિઝા (No Oven, Whole Wheat Vegetable Cheese Pizza)
આજે આપણે બનાવીશું વેજીટેબલ ચીઝ પિઝા જે બધાની મનગમતી વાનગી છે. પીઝા નું નામ સાંભળતા જ બાળકોની ખુશીની કોઈ સીમા નથી રહેતી. આ પીઝા ઘઉં ના લોટ થી બનાવીશું જે ખૂબ જ હેલ્ધી છે તો ચાલો આજે આપણે no oven whole wheat વેજિટેબલ ચીઝ પિઝા બનાવીશું.#માઇઇબુક#સુપરશેફ4 Nayana Pandya -
-
પિઝા કપ કેક
#ડીનર#goldenapron3Week13પિઝા તો બધા ના ફેવરીટ હોય છે. આજે મે તેને અલગ રીતે બનાવી ને મારા બાળકો ને આપ્યું..જે જોઈ ને તે લોકો ખૂબ જ ખુશ થઈ ગયા. Chhaya Panchal -
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
મારી તો આ નાનપણની અને અત્યાર ની ફેવરીટ ડીશ છે. Also my favourite 🤤🤤🤤🤤🤤🥳🥳😇😇🥰🥰😘😍🤩😁😇🥰🥰😊🍱 🧄#GA4#Week24#MyRecipe 2️⃣7️⃣#PAYALCOOKPADWORLD#porbandar#cookpadindia#cookpadgujrati Payal Bhaliya -
-
મેક વેજી પફ
#સ્ટફ્ડ#ઇબુક૧#રેસિપિ૩૨આ પફ મેકડોનાલ્ડ સ્ટાઇલ છે.નાના મોટા બધા ને જ ભાવે એવી રેસીપી છે. Ushma Malkan -
હાંડવો પિઝા (handvo Pizza Recipe In Gujarati)
હાંડવા ને મેં પિઝા સ્ટાઇલ માં બનાવી ને નવી વાનગી બનાવી છે. જે નાના મોટા સૌ ને ખૂબ જ પસંદ આવે છે. હાંડવો ના ભાવતા લોકો પણ ખાતા થઈ જાઈ છે. Reshma Tailor -
બ્રેડ પિઝા (bread pizza recipe in gujarati)
#માઇઇબુકબ્રેડ પિઝા એક બનાવા માં એક દમ સરળ છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે Swara Parikh -
વેજ ચીઝ પફ (Veg Cheese Puff Recipe in Gujarati)
#ChooseToCookઆ રેસિપી મેં instagram પર જોઈ હતી મારા son ને ચીઝ વાળી વાનગીઓ ખૂબ જ ભાવે છે એટલે પહેલી વખત આ રેસિપી ટ્રાય કરી છે પણ ખરેખર ખૂબ જ ટેસ્ટી બને છે must try રેસિપી છે Chetna Shah -
તવા બ્રેડ પિઝા
#તીખી#એનિવર્સરી# વીક -3#મેઈન કોર્સ#goldenapron3#week -6#પઝલ -શબ્દ-પિઝાબ્રેડ પિઝા એ બાળકો માટે ખૂબ જ ભાવતા પિઝા છે . તેમને લૂંચ બોક્સ માં આપી શકાય છે. મેં અત્યારે તવા પિઝા બ્રેડ બનાવ્યા છે. જે મને ભાવતા પિઝા છે.આમાં ચીઝ નો જેટલો ઉપયોગ કરો એટલો સારો. તો આજ ની છેલ્લી પોસ્ટ તવા બ્રેડ પિઝા.. Krishna Kholiya -
પફ પેટીસ
#સુપરશેફ2#પોસ્ટ1#માઇઇબુક#Post24 નાના મોટા બધા ને યમ્મી લાગે તેવા પફ પેટીસ..જરૂર બનાવજો કેમક ખુબજ ક્રિસ્પી બહાર બેકરી મા મળે તેવા જ બને છે બહાર નો ટેસ્ટ ભૂલી જશો .... Badal Patel
More Recipes
ટિપ્પણીઓ