લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)

Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
Gujarat, Porbandar

મારી તો આ નાનપણની અને અત્યાર ની ફેવરીટ ડીશ છે. Also my favourite 🤤🤤🤤🤤🤤🥳🥳😇😇🥰🥰😘😍🤩😁😇🥰🥰😊🍱 🧄
#GA4
#Week24
#MyRecipe 2️⃣7️⃣
#PAYALCOOKPADWORLD
#porbandar
#cookpadindia
#cookpadgujrati

લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)

મારી તો આ નાનપણની અને અત્યાર ની ફેવરીટ ડીશ છે. Also my favourite 🤤🤤🤤🤤🤤🥳🥳😇😇🥰🥰😘😍🤩😁😇🥰🥰😊🍱 🧄
#GA4
#Week24
#MyRecipe 2️⃣7️⃣
#PAYALCOOKPADWORLD
#porbandar
#cookpadindia
#cookpadgujrati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 લોકો માટે
  1. 250 ગ્રામયેલો ભુગળા
  2. 400 ગ્રામબટાકા
  3. 5-6કળી લસણની
  4. સ્વાદ અનુસારમીઠું
  5. 2 ચમચીલાલ મરચું પાઉડર
  6. 3 ચમચીધાણાજીરુ પાઉડર
  7. 1/2 ચમચીહળદર પાઉડર
  8. 1/2 ચમચીહીંગ
  9. 2 નંગજીણા સમારેલા ટામેટા
  10. તેલ તળવા માટે અને વધાર માટે
  11. કોથમીર ગાર્નીશીંગ માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ખાડડી માં લસણ,ધાણાજીરુ પાઉડર, લાલ મરચું પાઉડર, અને હળદર પાઉડર નાંખી ને વાટી લો.

  2. 2

    હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં ભુગળા તળી લો, પછી તે જ પેન માં હીંગ નાંખી, જીણા સમારેલા ટામેટા નાંખી સરખું મિશ્ર કરો. પછી તેમાં વાટેલ ચટણી એડ કરી લો મિડીયમ ફલેમ પર કુક થવા દો.

  3. 3

    પછી તેમાં બાફેલા બટાકા નાંખી સરખું મિશ્ર કરો.

  4. 4
  5. 5
  6. 6

    પછી તેને ગરમાં-ગરમ બટેકા અને ભુગળા સાથે સર્વ કરો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
પર
Gujarat, Porbandar
cooking is my meditation.❤#the_Pyl_Youbfollow me on Instagram @the_Pyl_Youband YouTube Also.....
વધુ વાંચો

Similar Recipes