વેજ બીરિયાની

Purvi Amol Shah @cook_19633822
આ વાનગી મારા દીકરા ના બર્થ ડે માં બનાવી હતી. તેના બધા દોસ્ત ને ભાવે છે તો ઘણી વાર ટીફીન માં આપુ બધા જ મસ્તી માં ખાય, ઘણીવાર મારા દીકરા ને જ ખાવા ના મળે. 2 ડબ્બા પણ ઓછા પડે. 😍☺️😀
વેજ બીરિયાની
આ વાનગી મારા દીકરા ના બર્થ ડે માં બનાવી હતી. તેના બધા દોસ્ત ને ભાવે છે તો ઘણી વાર ટીફીન માં આપુ બધા જ મસ્તી માં ખાય, ઘણીવાર મારા દીકરા ને જ ખાવા ના મળે. 2 ડબ્બા પણ ઓછા પડે. 😍☺️😀
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ માં તેલ ગરમ થાએ એટલે જીરું, ને તજ, લવિંગ, બોરિયા મરચાં, તમાલ પત્ર, હીંગ. બધું સાતળી પેહલા બધા મસાલા નાખી ને વઘાર માં જ શેકો.
- 2
ત્યાર બાદ બધાં શાકભાજી વારાફરતી ઉમેરો ને સાતળો. ચોખા સાતળી ને 3 વાટકા પાણી નાખી ને ઢાંકી દો.
- 3
ને ધીમા તાપે 20 મિનિટ મા તૈયાર, ઉપર થી કોથમીર ને નાખી ને સર્વ કરો બિરયાની જેવો પુલાવ રેડી. ☺️😀
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી સ્ટાઇલ સિંધી કઢી
આ કઢી ખુબ જ ટેસ્ટી અને હેલ્થ છે. થોડી અલગ છે પણ ટેસ્ટ માં મસ્ત છે એટલે તેમાં મેં થોડું fusion કરી ને Recipe બનાવી છે ☺️😍🙏#દાળકઢી Purvi Amol Shah -
-
જૈન પફ પિઝા
મને McDonald's ના પફ પિઝા or પોકેટ પિઝા ખુબ જ ભાવતાં હતાં પણ જૈન નહતા મળતાં. માટે મેં ઘણી ટ્રાય કરી ને ફાઇનલ સેમ ટેસ્ટ વાળી આ વાનગી બની.સહુ ને ખૂબ જ ભાવે છે 😍😋☺️😇મારી મેહ્નત ફળી. Purvi Amol Shah -
બ્રેડ પિઝા
ઘણી વાર બ્રેડ વધે છે તો વિચાર્યું કે વધેલા માંથી કેમ નહીં બ્રેડ પિઝા ટ્રાય કરીએ And it's awesome 😍😍😍 Purvi Amol Shah -
દાળ સંભાર ચટણી
મારા દીકરા ને સંભાર સાથે જે લાલ ચટણી આવે છે તે એને ખૂબ ભાવતી. માટે મેં તેમાં થોડું fusion કરી ને ટ્રાય કરી અને ઘર મા સહુ ને ખૂબ ભાવી. કોપરા ની ચટણી ના હોય તો ભી ચાલે. ☺️👍#દાળકઢી Purvi Amol Shah -
વેજીટેબલ મેગી
મારા દીકરા ને મેગી ઘણી ભાવે અને હેલ્થ ને નજરમાં રાખીને હું એને વેજીટેબલસ વાળી બનાવી ને આપુ. બને ત્યાં સુધી ઘણી વાર અલગ અલગ રીતે બનાવી ને આપું છું. #માસ્ટરક્લાસ Purvi Amol Shah -
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBWeek 13Tawa pulao...પુલાવ એ એક એવી વાનગી છે જે લગભગ બધા ને પસંદ જ હોય. મારા ઘર માં તો તવા પુલાવ બધા ને ખૂબ જ પસંદ છે. અમે પાવભાજી સાથે તો જરૂજ બનાવી છે. તો તમે પણ ટ્રાય કરજો જરૂર. Payal Patel -
-
વેજ મસાલા પુલાવ (Veg Masala Pulav Recipe In Gujarati)
#GA4#Week8PULAOવેજ મસાલા પુલાવકૂકર માં ઝડપ થી બની જાય અને નાના મોટા સૌને ભાવે તેવો સ્વાદિષ્ટ વેજ મસાલા પુલાવ 😋 Bhavika Suchak -
વેજ ચીઝ રોષ્ટિ
#બર્થડેમારા બાબાની બર્થ ડે હોય એટલે સેન્ડવિચ તો બને જ. તો મિત્રો મારા બાબાની બર્થ ડે પર દર વર્ષે બનતી વેજ ચીઝ રોષ્ટિ જે તેની ખૂબ જ ફેવરિટ છે એની રેસિપી આજે હું શેર કરું છું. Khushi Trivedi -
ફુદીના રાયતું
#લીલી#ઇબુક૧#૫ મારા હસબન્ડ ને ફુદીનો બહુ ભાવે છે,તે તો જમવા માં પણ ફુદીનાના પાન ખાય છે તો આજે મેં તેના માટે ફુદીના નો ઉપયોગ કરી ને રાયતું બનાવ્યું છે તેની રેસિપી તમારી સાથે શેર કરું છું. Yamuna H Javani -
વેજ. મિક્સ ચીઝ પુલાવ
#goldenapron3#Week1Goldenapron 3 ના Week 1 નાં ઘટકો બટર, ડુંગળી, ગાજર અને રાઈસ નો ઉપયોગ કરીને વેજ. મિક્સ ચીઝ પુલાવ બનાવ્યો છૅ#રૅસ્ટૉરન્ટ Parul Patel -
-
માટી ના હાંડલા ની દેસી ખીચડી
#માઇઇબુક#post3એકદમ દેશી ખીચડી માટી ના વાસણ માં ખીચડી એકદમ મીઠાસ વારી બને છે મે પહેલી વખત બનાવી એકદમ મસ્ત બની હતી Archana Ruparel -
-
વેજ. જાફરાબાદી દમ બીરિયાની
#રાઈસ#ઇબુક૧#૧૬અમે વર્કશોપ માં જાફરાબાદી દમ બીરિયાની શીખેલા પણ ત્યાં હાંડી માં બનાવેલી મેં હાંડી વિના બનાવી છે ને થોડા મારા ફેરફારો ને સાથે લઇ ને વિકેન્ડ ચેલેન્જ રાઈસ માટે આજે બનાવી.છે.ને જેને ઇબૂક માં પણ સામેલ કરીશ. Namrataba Parmar -
તવા પુલાવ (Tava Pulav Recipe In Gujarati)
#GA4#Week8#pulao...તવા પુલાવ એ એક ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. ખાસ કરી ને ગરમ મસાલા અને બાસમતી ચોખા મા અને પાવભાજી નો મસાલો નાખી બનાવામાં આવે છે. તો આજે મે તેવો જ તવા પુલાવ બનાવ્યો છે સ્ટ્રીટ ફૂડ સ્ટાઈલ મા અને ખુબ જ સરસ ખૂબ જ ટેસ્ટી બન્યો. Payal Patel -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri recipe in Gujarati)
#FFC5 તે કોલ્હાપુર શહેર ની વાનગી છે.જેમાં જાડાં મસાલા વાળી ગ્રેવી માં મિશ્રીત શાકભાજી નો સમાવેશ છે અને મુખ્ય કોર્સ તરીકે નાન,રોટી સાથે સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
કઢાઈ પનીર(Kadai Paneer Recipe In Gujarati)
#નોર્થકડાઈ પનીર એ પંજાબ માં બનતું ફેમસ શાક છે .આમ તો બધા પંજાબી શાક માં એક જ જેવી જ ગ્રેવી હોય છે અને આમાં કેપ્સીકમ અને પનીર નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે સાથે ડુંગળી ના મોટા ટુકડા એનો વધુ નિખાર લાવે છે.આવી વરસાદ ની સીઝન માં spicy ચટાકેદાર શાક ખાવાની ખૂબ જ મજા આવે. Keshma Raichura -
વેજ પનીર પુલાવ (Veg. Paneer Pulao Recipe In Gujarati)
આ પુલાવ ટેસ્ટ માં બહુ સરસ લાગે છે. મારા ઘર માં બધા ને પ્રિય છે. તેને દહીં અથવા રાઇતા સાથે સરસ લાગે છે. Arpita Shah -
વેજ. ચીઝ રીંગ (Veg Cheese Ring Recipe in Gujarati)
આ ડીશ મેં પહેલી વાર જ ખાધી છે. મારી બર્થ ડે ના દિવસે જ મેં આ ડીશ ડીનર માં બનાવી હતી. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે પણ જરૂર થી બનાવજો.#માઇઇબુક#પોસ્ટ૨૯ Charmi Shah -
વેજ હૈદરાબાદી મખ્ખની(veg Hyderabadi makkhani recipe in Gujarati)
#Fam હું મારા રસોડાં માં દર વખતે મારા ફેમીલી ને કંઈક નવું બનાવી ને ખવડાવવાં ઉત્સુક હોવ છું.આ રેસીપી એકદમ સરળ પણ ધીરજ થી બનાવી પડે છે.હૈદ્રાબાદી અમારા ઘર માં દરેક નું ફેવરીટ છે.જે હું વારંવાર બનાવું છું. મારા કઝીન નાં લગ્ન પ્રસંગ માં ખૂબ જ સરસ બનાવ્યું હતું .અહીં થોડાં ફેરફાર સાથે બનાવ્યું છે. Bina Mithani -
બિરિયાની(Biryani Recipe in Gujarati)
#GA4#week16#Biriyani...બિરિયાની તો બધા એ ટેસ્ટી કરી જ હશે પણ આજે મે વડોદરા ના રાત્રી બજાર ની સ્પેશિયલમટકા બિરિયાની બનાવી છે. જે ખૂબ જ ટેસ્ટી અને જોતા જ પાણી આવી જાય એવી છે તમે પણ જરૂર ટ્રાય કરજો Payal Patel -
વેજ હૈદરાબાદી બિરિયાની
#Winter Kitchen Challange# Week 2બિરયાની ઘણી બધી જાત ની હું બનાવું છું પણ આ હૈદરાબાદી બિરિયાની મારી ખુબ પ્રિય છે અને દેખાવ માં એટલી સરસ છે કે જોઈ ને જ ખાવા નું મન થઇ જાય અને તે રાઇતા સાથે પણ ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#trend3પનીર ની આ સબ્જી બધા ને ખૂબ પ્રિય હોય છે.. ખૂબ જલ્દી અને સરળતા થી બની જતી આ પંજાબી સબ્જી બાળકો ને પણ મજા આવે એવી હોય છે. Neeti Patel -
પનીર વૅજ બિરયાની(paneer vej biryani in Gujarati)
#goldenapron3#માઇઇબુક #પોસ્ટ 8બિરયાની માં ખુબ જ બધા વેજિટેબલ આવે એટલે એ એક ટેસ્ટી તથા હેલ્થી રેસીપી છે. અહીંયા છે પરફેક્ટ બિરિયાની ની રેસીપી. #goldenapron3. 0 #સ્નેક્સ #માઇઇબુકIlaben Tanna
-
છોલે - લચ્છા પરાઠા (Chhole laccha paratha Recipe in Gujarati)
#MA મારી મમ્મી ના હાથ ની બધી જ રેસિપી બવ સરસ બનતી..મારી મમ્મી ને યાદ કરી ને મેં એના રીત થી છોલે બનાવ્યા..આ છોલે મારા બાળકો ને પણ ખુબજ ભાવે.... Jayshree Chotalia -
રેડ ગ્રેવી અને વેજ. કડાઈ પનીર (Red Gravy Veg.Kadai Paneer Recipe In Gujarati)
સંગીતાબેન જાની ના ઝૂમ લાઈવ સેશન માં એમને અમને 3 ગ્રેવી શીખવી હતી તેમાં થી મેં રેડ ગ્રેવી અને તે ગ્રેવી માંથી વેજ. કડાઈ પનીર બનાવ્યું છે. બહુ જ સરસ રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ હતો. આભાર સંગીતાબેન આટલી સરસ ગ્રેવી શીખવાડવા માટે.મારા ઘર માં પણ બધા ને બહુ જ ભાવી હતી અને આ રેડ ગ્રેવી એક બેઝિક ગ્રેવી છે તેમાં થી પનીર પસંદા, શાહી પનીર, મિક્સ વેજ કોલ્હાપુરી, વેજ કડાઈ પનીર વગેરે બની શકે છે. આ ગ્રેવી ને ફ્રીઝર માં સ્ટોર કરી શકાય છે. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11190826
ટિપ્પણીઓ