બ્રેડ પિઝા (bread pizza recipe in gujarati)

Swara Parikh @cook_Swarakitchen
#માઇઇબુક
બ્રેડ પિઝા એક બનાવા માં એક દમ સરળ છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે
બ્રેડ પિઝા (bread pizza recipe in gujarati)
#માઇઇબુક
બ્રેડ પિઝા એક બનાવા માં એક દમ સરળ છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં બાફેલી મકાઈ, કેપ્સિકમ, ટામેટા ડુંગળી, લીલા મરચા અને પનીર લઇ ને મિક્સ કરો અને તેના માં મીઠુ, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી ને મિક્સ કરો. ત્યાર બાદ બ્રેડ પર બટર લગાવો.
- 2
તયાર બાદ તેના પર સેઝવાન સોસ અને પીઝા સોસ લગાવો અને તેના પર બનાવેલું મિશ્રણ લગાવો
- 3
અને ત્યાર બાદ તેના પર ચીઝ છીણી દો અને તેને બટર થી સેકી દો ચીઝ મેલ્ટ થાય ત્યાર સુધી. તો તૈયાર છે બ્રેડ પિઝા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ ચીઝ બ્રેડ પિઝા (Veg. Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4 #WEEK17પિઝા ના રોટલા નાં હોય ત્યારે ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કરી પિઝા બનાવી શકાય. Bhoomi Talati Nayak -
તવા બ્રેડ પિઝા
#તીખી#એનિવર્સરી# વીક -3#મેઈન કોર્સ#goldenapron3#week -6#પઝલ -શબ્દ-પિઝાબ્રેડ પિઝા એ બાળકો માટે ખૂબ જ ભાવતા પિઝા છે . તેમને લૂંચ બોક્સ માં આપી શકાય છે. મેં અત્યારે તવા પિઝા બ્રેડ બનાવ્યા છે. જે મને ભાવતા પિઝા છે.આમાં ચીઝ નો જેટલો ઉપયોગ કરો એટલો સારો. તો આજ ની છેલ્લી પોસ્ટ તવા બ્રેડ પિઝા.. Krishna Kholiya -
# બોલ સ્ટફ પીઝા(ball stuff pizza recipe in Gujarati)
# માઇઇબુક# સુપર શેફ 2#Hii દોસ્તો પિઝા ની એક નવી જ વેરાઈટી બોલ સ્ટફ પિઝા Anita Shah -
કડાઈ પિઝા(kadai pizza in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ3#સ્નેક્સ#noovenઈટાલીયન પિઝા અત્યારે ખુબ પોપ્યુલર છે. તેને ઘણાં અલગ અલગ ટોપીપિંગ સાથે સર્વ કરવા માં આવે છે. પિઝા માં ખુબ વેરિયેશન આવ્યું છેઅને તેને બનાવવાની રીતમાં પણ , દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા પ્રમાણે અને સમયે પ્રમાણે બનાવે છે.કોઈ ઓવન માં કોઈ કૅન્વેક્સન માં કોઈ પાન માં બનાવે તો કોઈ કડાઈ માં મેં આજે કડાઈ માં પીઝા બનાવ્યા છે તમે પણ આ રીતે બનાવી વી શકો છો.. Daxita Shah -
મેગી પિઝા(Maggi pizza Recipe in Gujarati)
#trendઆ પિઝા માં પિઝા ના બેઝ માં મેગી ની બેઝ આવશે. ટેસ્ટ માં ખૂબ જ સારા લાગે છે. Vrutika Shah -
રોટી પિઝા કપ્સ ઈન અપ્પેપેન (Roti pizza cupsin appepen gujarati)
#માઇઇબુકપોસ્ટ27#સુપરશેફબ્રેડ માંથી બનતા પિઝા તો તમે ખાધા હશે પણ આજે મેં રોટલી માંથી મિનિ પિઝાકપ્સ બનવ્યા છે. જે સાંજ ના નાશ્તા મા કે ટી ટાઈમે ખુબજ ટેસ્ટી લાગે છે. Kinjalkeyurshah -
ઇન્સ્ટન્ટ બ્રેડ પિઝા (Instant Bread Pizza Recipe In Gujarati)
#trend#Week1બચ્ચાં ની ડિમાન્ડ પર ઇન્સ્ટન્ટ બ્રેડ પિઝા😋 Komal Shah -
બ્રેડ પિઝા વિથ જાંબુ શોટસ (bread pizza and Jamun shots in Gujarati)
#સ્નેક્સબ્રેડ પિઝા બનાવવા માં સરળ અને ખાવા માં એકદમ મસ્ત સાથે જાંબુ શોટ Tejal Sheth -
પિઝા(Pizza Recipe in Gujarati)
પિઝા બધા ને ખુબ ટેસ્ટી લાગતા હોય છે.. પિઝા નાના બાળકો થી મોટા બધા ને બહુ ભાવે છે.. લોકડાઉન માં બધા સૌથી વધારે લોકોને પિઝા ખાવાની ઈચ્છા થતી હોય છે.. આવા સમયે પિઝા ખાવા હવે બહાર જવાની જરૂર નથી મારી આ સરળ રેસિપી અનુસરી ને તમે પણ તમારા બાળકો માટે ખૂબ જ સ્વાદિષ્ટ પિઝા બનાવી શકો છો..#trend#pizza Hiral -
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#GA4 #Week26 પીઝા નું નામ આવતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ પીઝા મેં અપમના મોલ્ડમાં બ્રેડ મૂકી ને બનાવ્યા છે સ્ટફિંગ માં પીઝાનો જ ભર્યું છે એટલે બાળકોને ખૂબ જ આવશે . બ્રેડ પીઝા કંપ સાઈઝ નાની હોવાથી નાના બાળકો માટે one bite પીઝા બની જાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
વેજ પિઝા (Veg. Pizza recipe in Gujarati)
#GA4#week14#cabbage...આજે મે બધા ને ભાવે એવા અને નામ સાંભળી ને j મોંઢા માં પાણી આવી જાય એવા પિઝા બનાવ્યા છે. એમાં પણ બાળકો ની તો સૌથી પ્રિય વાનગી એટલે પિઝા!!!.... Payal Patel -
ચિઝી સ્વીટ કોર્ન બ્રેડ પિઝા (chesse sweet corn bread pizza)
#goldenapron3#wick 16#બ્રેડNamrataba parmar
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
બ્રેડ પીઝા છોકરાઓના બહુ ફેવરિટ હોય છે અને મોટા ના પણ ફેવરિટ હોય છે આજે જોઈએ બ્રેડ પીઝા ની રેસીપી Vidhi V Popat -
બ્રેડ પિઝા (BREAD PIZZA)
#માઇઇબુક#પોસ્ટ16એક પાન બ્રેડ પિઝા, નો ઓવન રેસીપી. અહીં આપણે પીઝા બેઝ તરીકે સ્લાઈઝ બ્રેડનો ઉપયોગ કરી રહ્યા છીએ. જો તમારા ઘરે ઓટીજી (કન્વેક્શન ઓવન) અથવા માઇક્રોવેવ તો તમે નોસ્ટિક પેન પર યમ્મી બ્રેડ પિઝાબ્રેડની સ્લાઈસ પર આ પિઝા બનાવી શકો છો.આ બ્રેડ પિઝાને પાર્ટી સ્નેકસ ના રીતે પણ સર્વ કરી શકાય છે.તો તમે પણ આ પિઝા બનાવો.. khushboo doshi -
-
-
પનીર બ્રેડ પીઝા(Paneer Bread Pizza Recipe In Gujarati)
જ્યારે પિઝા ખાવુ હોય અને પીઝા બેઝ બનાવવા નો ટાઈમ ના હોય તો બ્રેડ પર જલ્દીથી બની જાય છે. મનગમતા શાકના ટોપિંગ મૂકીને તરત જ બની જાય છે અહીંયા જે મસાલા પનીર થી બ્રેડ પનીર પીઝા બનાવ્યું છે. ઓવન નો ઉપયોગ ન કરતા ગેસ ઉપર બનાવ્યા છે#ફટાફટ#weekend Chandni Kevin Bhavsar -
બ્રેડ ચીઝ પિત્ઝા(bread pizza in Gujarati)
#માઈઇબુક4 મારા all-time પ્રિય...બ્રેડ પિત્ઝા... જલ્દી બની જાય અને બઉ ઓછી વસ્તુ થી બની જાય છે Nishita Gondalia -
ફ્રેશ થીન ક્રસ્ટ પીઝા(Fresh Thin Crust Pizza Recipe In Gujarati)
#cookpedindia. #cookpedgujarati. પિઝા નાના મોટા બધાને ભાવતા હોય છે. પિઝા બહુ બધા પ્રકાર ના બને છે. મેં અહીં ફ્રેશ થીન ક્રસ્ટ પાઈનેપલ શેઈપ ના પિઝા બનાવેલ છે જે જોવામાં તો સરસ લાગે જ છે પણ ટેસ્ટ માં એટલા જ સરસ છે Bhavini Kotak -
-
ચીઝી બ્રેડ પીઝા (Cheese Bread Pizza Recipe in Gujarati)
#GA4#week22#pizza bread પીઝા જલદી બની જાય છે અને બધા ને ભાવતી વાનગી છે. Reshma Tailor -
બ્રેડ પીઝા(Bread pizza Recipe in Gujarati)
#GA4#WEEK10#Cheese#Mycookpadrecipe 26, આ વાનગી જાતે જ બનાવી છે, ઓછી વસ્તુ ઘર માં લગભગ મળે એવી વસ્તુ અને આર્થિક પણ પરવડે એવી દરેક વસ્તુ ને ધ્યાન માં રાખી આ વાનગી બનાવવા ની પ્રેરણા મળી. ઝટપટ બને અને પોસાય એમ દરેક મુદ્દા ધ્યાને રાખ્યા. Hemaxi Buch -
નો યિસ્ટ ઇન્સ્ટંટ પિઝા(no yeast instant pizza recipe in gujarati)
#NoOvenBakingશેફ નેહા શાહ નિ રેસિપી અનુસરી મે પણ પિઝા બનાવ્યા.હેલ્થ માટે ખુબ જ સારી અને બાળકો ને ભાવે તેવી રેસિપી શેર કરવા માટે આભાર. Sapana Kanani -
બુસેટા (Bruschetta Recipe In Gujarati)
#સપ્ટેમ્બર #ફટાફટબ્રેડ નું નામ આવે એટલે જો બાળકોને બ્રેડ બહુ જ ભાવે મારા બાળકોને આ ડીશ સૌથી પ્રિય છે એને અને એની ટાઈમ બની જાય એવી છે Nipa Shah -
-
પિઝા પૅટ્ટી (Pizza Pattie Recipe In Gujarati)
પિઝા પૅટ્ટી ... આ મે ઇન્ડિયન અને કોંટિનેંટલ નું મિક્સ વરશન બનાવ્યું છે.. તમો બધા પણ ચોક્કસ થી બનાવજો...#trend Taru Makhecha -
વેજ. પિઝા(Veg pizza recipe in Gujarati)
#trend 2#Week 1પિઝા બધા ને ભાવતી વાનગી છે. તો આજે આપણે ઈસ્ટ વગર, ઓવન વગર પિઝા બેઝ બનાવીશું. Reshma Tailor -
ભાખરી પિઝા (Bhakhri Pizza Recipe in Gujarati)
#EB#week13#MRC#Cookpadgujarati ભાખરી પિઝા ગુજરાતીઓ નો મનપસંદ પિઝા નો પ્રકાર છે જે રેગ્યુલર પિઝા કરતા એકદમ અલગ રીતે બનાવવામાં આવે છે. ભાખરી પિઝા બનાવવા માટે ઘઉંના લોટ ની જાડી ભાખરી નો બેઝ બનાવવામાં આવે છે અને એના ઉપર ટામેટાનો મીઠો અને તીખો સૉસ લગાડી ઉપર કાંદા કેપ્સિકમ મૂકી બેક કરવામાં આવે છે. કઢાઈ પિત્ઝા ને બેક કરતા પહેલા સારા એવા પ્રમાણ માં ચીઝ છીણી ને નાખવામાં આવે છે. પિઝા ને બેક કર્યા પછી પણ ઉપરથી ચીઝ છીણી ને ઉમેરી સકાય છે.. બંને પ્રકાર ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ભાખરી પિઝા રેગ્યુલર પિઝા કરતા હેલ્ધી છે. આ પિત્ઝા બાળકો ને ખુબ જ પ્રિય હોય છે Daxa Parmar -
પિઝા (નો ઓવન-નો યીસ્ટ) (pizza recipe in Gujarati)
#NoOvenBakingકુકપેડ એ શેફ નેહા સાથે નો ઓવન બેકિંગ શીખવાની તક તો આપી જ છે સાથે અમારો ઉત્સાહ વધારવા તેમની બનાવેલી વાનગી રીક્રિએટ કરી અમારી કલ્પનાશક્તિ અને રસોઈકલા ને પ્રદર્શિત કરવાની પણ તક આપી છે.શેફ નેહા એ બનાવેલા નો ઓવન, નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા મેં પણ બનાવ્યા, જુદા જુદા 3 સ્વાદ સાથે. બહુ જ સરળ રીતે, ઘઉં ના લોટ થી બનેલા આ પિઝા ખરેખર બહુ સ્વાદિષ્ટ બન્યા છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13245583
ટિપ્પણીઓ (4)