રાંધવાની સૂચનાઓ
- 1
સૈ પેલા એક બાઉલ માં સામો ને સાબુદાણા મિક્સ કરી મિક્સ્ચ માં જીનું પીસી લો. 2થી 3કલાક રેવા દો.
- 2
કડાઈ માં તેલ ગરમ કરવા મોકલું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો પછી તેમાં સીંગદાણા નો ભૂકો નાખો પછી બાફેલા બટાકા નાખી મરચું મીઠુ હરદર લીલામરચાં થોડો ગરમ મસાલો ના ખી થોડી વાર ચડવા દો પછી તેને નીચે ઉતારી ઠારવા દો.
- 3
એક ડોસા તવી ગરમ થાય એટલે પેલું ખીરું લય ને ડોસા પાડો અને ગરમા ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi recipe in Gujarati)
#MDC#RB5Mother's Day Challenge#cookpadgujaratiમારી મમ્મી ની ફેવરિટ સાબુદાણા ખિચડી...Sonal Gaurav Suthar
-
-
ફરાળી ડોનટ્સ(farali donuts recipe in gujarati)
#ઉપવાસ#વેસ્ટસાબુદાણા ના વડા એ મહારાષ્ટ્ર ની વાનગી છે ઉપવાસ હોય ત્યારે ગુજરાતમાં પણ ઘણા લોકો સાબુદાણા ના વડા બનાવતા હોય છે મેં જરાક અલગ ટેસ્ટ અને ક્રિએટિવ રીતે બનાવ્યા છે જેને જોઈને જ ખાવાનું મન થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી બન્યા છે. તથા તેને મસાલાવાળા દહીં સાથે સર્વ કર્યા છે. Vishwa Shah -
-
-
-
-
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
ફરાળી ખીચડી તો બધા ઘરે બનાવતા હોઈ છે પણ બધા ની થોડી અલગ રીત હોઈ છે તો બધા ને નવું શીખવા મળે છે.. તો ચાલો શરુ કરીયે.. #GA4#Week7 . shital Ghaghada -
સેન્ડવીચ કેક (Sandwich Cake Recipe In Gujarati)
#ff1 આજે હુ તમારી સાથે ફરાળ માં ખાઇ સકાય તેવી મસાલા કેક શેર કરવા જઈ રહી છું Hemali Rindani -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#RC2White recipesગુજરાતી ની ઓળખ એટલે ઢોકળા. મે અહીં ફરાળમાં ખાઇ સકાય તેવા સાંબા અને સાબૂદાણા ના ઢોકળા બનાવ્યા છે. mrunali thaker vayeda -
સાબુદાણાના બફવડા (sabudanavada Recipe in gujarati)
#માઇઇબુકપોસ્ટ29શ્રાવણ માસ શરુ થઇ ગયો છે તો થયું રોજ સાબુદાણા બનવા તેના કરતા કંઈક અલગ કંઈક નવું ખાવનું મન થયું તો થયું લાવો આજે સાબુદાણા ના વડા બનાવી દઉં. તમે તેને ટી ટાઈમે કે બ્રેકફાસ્ટ માં લઇ શકો છો. Kinjalkeyurshah -
-
-
-
ફરાળી સાબુદાણાની ખીચડી (Farali Sagodana Khichadi Recipe In Gujarati)
આ એક ફરાળી વાનગી છે સ્પેશિયલ અગિયારસના દિવસે બનાવવામાં આવે છે... મારી મમ્મી પાસેથી આ વાનગી હું શીખી છું... Megha Shah -
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana khichdi recipe in Gujarati)
#GA4#week7#sabudanakhichdiKey word: khichdi#cookpadindia#cookpadgujaratiફરાળ માં ખવાય એવી અને મને તો એમજ જ્યારે મન થાય ત્યારે બનાવું એવી એક સુપર delicious ખીચડી એટલે સાબુદાણા ની ખીચડી 😋Sonal Gaurav Suthar
-
ફરારી મરચા વડા
#એનિવર્સરી#week ૨વ્રત ,કે ઉપવાસ મા ખવાય એવા મોળા મરચા ની સ્વાદિષ્ટ રેસીપી છે . Saroj Shah -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
મહાશિવરાત્રી નાં પાવન પર્વે ફરાળ માટે બનાવો સાબુદાણા ના વડા અને એ પણ નો ફ્રાય...#farali#sabudanavada#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
સ્પેશ્યલ સાબુદાણા પ્લેટર (Sabudana platter recipe in Gujarati)
આ સ્પેશ્યલ ફરાળી ડીશ સાબુદાણા ના ઉપયોગ થી જ બનાવી છે.. બધી જ વાનગી મા સાબુદાણા એની સ્પેશિયાલિટી છે..આ પ્લેટર મા સાબુદાણા માંડવી બટેટા ખીચડી, સાબુદાણા પરોઠા, સાબુદાણા ખીર, સાબુદાણા પેટીસ, ઢોકળા, દહીંવડા, ટોપરા ની ચટણી, સાબુદાણા ચકરી, છાસ, ફરાળી ભૂંગળા અને તળેલા મરચા મુક્યા છે...#ઉપવાસ Dhara Panchamia -
ફરાળી મિસળ(farali misal recipe in Gujarati)
#ઉપવાસઅત્યારે શ્રાવણ માસમાં ફરાળમાં રોજ શું બનાવવું એ રોજ નો પ્રશ્ન હોય છે..તો મિસળ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઘરમાં હાજર સામગ્રી થી બની જાય છે.. ઘણા લોકો ઉપવાસ માં તેલ ન ખાતાં હોય તે તેલ ની બદલે ઘી વાપરી શકે છે..અને હું સૌરાષ્ટ્ર થી છુ એટલે અમે નાનપણથી જ હળદર અને ધાણાજીરું અને લાલ મરચું ખાઈએ છીએ.. તમે ન ખાતાં હોય તો ન નાખો તો લીલાં મરચાં અને શેકેલા જીરું નો પાઉડર નાખી ને પણ સરસ લાગે છે..તો ચાલો બનાવીએ ફરાળી મિસળ.. Sunita Vaghela -
સાબુદાણા ખીચડી
વાત ત્યારની છે જયારે હું અને Palak Sheth સાથે જોબ કરતા. મને એમના હાથ ની સાબુદાણા ખીચડી બહુ ભાવતી. આ વખતે મારા ઘરે કોઈ ના બનાવે. પણ મને ભાવે એટલે પલક મેમ ને કહું કે મારા માટે આ બનાવજો.2-3 દિવસ પહેલા એમના ઘરે ફરી ગઈ ત્યારે પણ એમનો સવાલ હતો, "શુ બનવું તમારા માટે ??" એન્ડ જવાબ પણ આ જ હતો, "સાબુદાણા ખીચડી "ખીચડી ની ચોઈસ બધા ની અલગ હોઈ શકે. મને હવે આ રીત જેમાં ખીચડી ટેન્ગી સ્પાઈસી સ્વીટ ત્રણેય સ્વાદ આવે આવી ભાવે છે. તમે પણ આ રીતે બનાવજો. સરસ લાગશે.મેં અહીંયા બટાકા એડ નાઈ કર્યાં. તમે ઉમેરી શકો છો. Vijyeta Gohil -
-
સાબુદાણા વડા 😋 (sabudana vada recipe in gujarati)
#માઇઇબુક શ્રાવણ માસના ત્રીજા સોમવાર નું ફરાળી સ્પેશિયલ મેનુ... Charmi Tank -
બટેટા ની સુકી ભાજી (Bateta Ni Suki Bhaji Recipe In Gujarati)
#સ્પાઈસી#વિકમીલ૧જ્યારે તમે ઉપવાસ પર હોય ત્યારે માટે સરળ અને ઇન્સ્ટન્ટ ... Foram Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11236970
ટિપ્પણીઓ