ફરારી મરચા વડા

Saroj Shah @saroj_shah4
ફરારી મરચા વડા
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વપ્રથમ મરચા ધોઈ,કોરા કરી ને પીસ કાપી લેવાના સિઘોડા ના લોટ મા સેધવ મીઠુ,મરી પાવડર અને જીરા પાવડર નાખી ને પાણી થી ભજિયા જેવુ ખીરુ બનાવી લેવાના બાફેલા બટાકા,પનીર ને છીણી લેવાના મીઠુ,જીરા પાવડર,મરી પાવડર,સીગદાણા પાવડર નાખી મીકસ કરી સ્ટફીગ તૈયાર કરી લેવાના.
- 2
હવે મરચા ના પીસ મા એક બાજૂ ચીરા કરી ને બટાકા-પનીર ની સ્ટફીગ ભરી ને સિઘોડા ના ખીરા વ મા ડિપ કરી ને ગરમ તેલ મા ભજિયા ની જેમ કિસ્પી,ગોલ્ડન બ્રાઉન તળી લેવાના.
- 3
ગરમાગરમ મરચા વડા ને સર્વ કરો. તો તૈયાર છે વ્રત કે ઉપવાસ મા ખવાય એવા કિસ્પી,ટેસ્ટી "ફરારી મરચા વડા,". મરચા વડા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા મરચા ના ભજિયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1Week 1વિન્ટર મા મોળા મરચા બહુ સરસ આવે છે , ઠંડી ની મોસમ અને ગરમાગરમ ભરેલા મરચા ના ભજિયા ખાવાની મજા આવી જાય.. Saroj Shah -
મખાના ફાય
#ફરારીવ્રત કે ઉપવાસ મા ખઈ શકાય એવી સિમ્પલ,ટેસ્ટી અને ક્રન્ચી મંચી રેસીપી ફટાફટ બની જાય છે Saroj Shah -
ફરાળી આલુ ટિક્કી(farali alu tikki recipe in gujarati)
#ઉપવાસ પોસ્ટ 2#માનસૂન સ્પેશીયલ પોસ્ટ 5#વીક3 સુપરશેફ 3માઈ ઈ બુક રેસીપીશ્રાવણ ના મહિના, માનસુન ની બહાર અને ઉપવાસ ની મહીમા. આ ત્રિવેણી સંગમ મા ઉપવાસ મા ખાવાય એવી ફરાળી રેસીપી મે બનાવીયુ છે ફરાળી આલુ ટિક્કી.. Saroj Shah -
સુરણ ની ટિક્કી (Suran Tikki Recipe In Gujarati)
#EB#week15,suran,મોરિયો#ff2 સુરણ કંદમૂળ છે અને વ્રત કે ઉપવાસ મા ખવાય છે..મે સુરણ ની ટિક્કી બનાવી છે Saroj Shah -
સાગો રોલ
#સ્ટાર્ટર#એનિવર્સરી#week ૨સાગો રોલ એક ફરારી સ્નેકસ છે ,વ્રત ,ઉપવાસ મા ખાઈ શકાય છે.. Saroj Shah -
મરચાં ના વડા (Marcha Vada Recipe In Gujarati)
મરચા વડા મોળા મરચા મા બટાકા ની સ્ટફીગં કરી ને બેસન ના ખીરા મા કોટ કરી ,તળી ને બનાવાય છે Saroj Shah -
રતાળુ-પેટીસ
રતાળુ એક કંદ તરીકે ઓળખવા મા આવે છે.રતાળુ ના ઉપયોગ કરી ને ફેન્ચ ફાય અને ચીપ્સ બને છે,ગુજરાતી સ્પેશીયલ ઉધિયા મા પણ ઉપયોગ થાય છે. રતાળુ થી પેટીસ બનાવીશુ,ઉપવાસ કે વ્રત મા ખવાય છે.. Saroj Shah -
-
સાબુદાણા ની ખિચડી
#ફરારી#વ્રત સ્પેશીયલ શિવરાત્રી,જન્મીષ્ટમી,એકાદશી, જેવા ઉપવાસ મા સાબુદાણા ની ખિચડી બનાવા મા આવે છે . બનાવાની રીત પણ જુદી જુદી હોય છે. આ રીત થોડી જુદી છે સાબુદાણા છુટ્ટા હોય છે અને ખિચડી ત્રણ સ્ટેપ મા બને છે. Saroj Shah -
અળવી ક્રિસ્પ(alavi crispy in Gujarati)
#માઇઇબુક રેસીપી#વીકમીલ૩ પોસ્ટ૩ .ફ્રાયડ#ફરાળીઉપવાસ ,વ્રત મા ખવાય એવી અળવી ની રેસીપી છે . સૂકી ભાજી અથવા બાઈટ મા નાસ્તા તરીકે ઉપયોગ કરી શકાય. ઉપવાસ મા કંદ ખવાય છે માટે મે અળવી ની યુનીક રેસીપી બનાવી છે Saroj Shah -
સ્ટફ બ્રેડ પકોડા
#ડીનર લૉક ડાઉન રેસીપી.લેફટંઓવર ઘંઉ ની બ્રેડ અને વેજીટેવલ ના ઉપયોગ કરી ને ટેસ્ટી ,કિસ્પી, અને ભટપટ બની જતી મન ભાવતી રેસીપી છે.. Saroj Shah -
ફરાળી પનીર પરાઠા (Farali Paneer Paratha Recipe In Gujarati)
#વ્રત ,ઉપવાસ રેસીપી#આઠમ ,જન્માષ્ટમી સ્પેશીયલ#ff3હાફમૂન ફરાળી પનીર પરાઠા(અર્ધચન્દ્રાકાર પનીર પરાઠા) Saroj Shah -
-
મરચા નો સંભારો (Marcha Sambharo Recipe In Gujarati)
#cookpadGujarati#cookpadindiaમરચા ના સંભારો કવીક એન્ડ ઈજી રેસીપી લંચ અથવા ડીનર મા સાઈડ ડીશ તરીકે પીરસાતી રેસીપી છે ,જે ખાવાના શોકીનો ના સ્વાદ મા અભિવૃદ્ઘિ કરે છે Saroj Shah -
સુરણ ટિક્કી..(ફરારી કંદ ટિક્કી)
#ફરારી રેસીપી#કંદ ,આઇલ લેસ રેસીપી#પ્રોટ્રીન,ફાઈબર યુકત, સ્વાદિષ્ટ રેસીપી#કુકપેડગુજરાતી Saroj Shah -
સૂરણ- ભરતુ
#જૈન#ફરાળીફાઈબર સારી માત્રા મા હોય છે .અંને સ્ટાર્ય, નહીવત હોય છે.મા આ રેસીપી ઉપવાસ મા ખવાય છે. ,ઓઈલ લેસ રેસીપી છે. Saroj Shah -
સૂરણ ના કબાબ (Suran Kebab Recipe In Gujarati)
#વ્રત ઉપવાસ રેસીપી#ફરાળી રેસીપી#EB રેસીપી#શ્રાવણ માસ ચર્તુરમાસ સ્પેશીયલ રેસીપીમે સૂરણ કબાબ ને હાર્ટ શેપ મા બનાવયા છે એટલે યામ હાર્ટ નામ આપયુ છે.મખાના ના પાવડ, સીગંદાણા ઉપયોગ મા લીધા છે જેથી ફાઈબરી , લાઈટ સૂપર હેલ્ધી ,સુપર ટેસ્ટી છે. Saroj Shah -
-
-
બટેટા ના ફરાળી થેપલા
#પરાઠાથેપલા અહી ખુબજ જડપથી અને સ્વાદિષ્ટ એવા બટેટા ના થેપલા બનાવીશું નાસ્તા મા અને ફરાળ તરીકે પણ ખવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
ઢોસા અપ્પે
#goldenapron3#week 9#Dosaઢોસા સાઉથ ની રેસીપી છે , ઢોસા ના પેસ્ટ મા ઓનિયન મીકસ કરી અપ્પમ પાત્ર મા ઓઈલ લેસ બેક કરયા છે. ઢોસા નવા રુપ મા પિરસીયુ છે.. Saroj Shah -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#વ્રત ,ઉપવાસ રેસીપી #શ્રાવણ#ff3 suran#સાતમ આઠમજન્માષ્ટમી નિમિતે) Saroj Shah -
દૂધીનું ફરાળી શાક (Dudhi Farali Shak Recipe In Gujarati)
#KS6પોસ્ટ 2દુધી સુપાચય અને ઠંડી તાસીર ધરાવતી શાક છે. ઉપવાસ કે વ્રત મા દુધી ના હલવા, રાયતુ, બરફી, શાક બને છે મે દુધી ના સાત્વિક ફરાળી શાક બનાવયા છે Saroj Shah -
સ્ટીમ - ઉધિયુ
#ઇબુક૧#ગુજરાતી ક્યૂજન ની રેસીપી છે, વિન્ટર મા બનતી સીજનલ વાનગી છે,ગુજરાત મા ઉધિયા અલગ અલગ રીતે બનાવા મા આવે છે, ખેતરો મા માટલા ની અંદર લીલી તુવેર ,પાપડી અને કંદ ( શકરિયા,બટાકા) ,મા અજમો મીઠુ નાખી ને ઉધા મુકી ચારો બાજૂ અલાવ ( તાપ,) સળગાવી ને બનાવે છે પછી ચટણી,તલ નુ તેલ ,સેવ સાથે પિરસવા મા આવે છે..બીજી રીતે તલ ના તેલ મા દાણા ,કંદ નાખી મસાલા ઉમેરી ને બનાવે છે આજે હુ દાણા અને કંદ ને સ્ટીમ મા બનાવુ છુ. Saroj Shah -
સમોસા (Samosa Recipe In Gujarati)
#માઇઇબુક#સ્નેકસ રેસીપી કાન્ટેસ્ટભારતીય વ્યંજનો મા નાસ્તા ની શ્રૃખલા મા સમોસા ખુબજ પ્રચલિત,પરમ્પરા ગત વાનગી છે. આકાર અને મસાલા ની વિવિધતા ની સાથે ,બટાકા ની સાથે જુદી જુદી સ્ટફીગ કરીને બનાવા મા આવે છે Saroj Shah -
મરચા ના ભજિયા (Marcha Bhajiya Recipe In Gujarati)
#cooksnape#DFT#દીપાવલી (કાળી ચૌદસ સ્પેશીયલ) ફાલ્ગુની શાહ ની રેસીપી મુજબ મરચા ના ભજિયા (ચીલી પકોડા) બનાવયા છે સાથે આજે કાળી ચૌદસ મા ભજિયા બનાવાની પ્રથી ને ફોલો કરયુ છે Saroj Shah -
-
પકોડા(Pakoda Recipe in Gujarati)
#GA4#week3 week3 pokoda ભારતીય વ્યજંન મા પકોડા એક જાણીતુ અને પરમ્પરાગત વાનગી છે જે દરેક ઘરો મા તો બને છે સાથે સ્ટ્રીટફુટ તરીક પણ બનાવવા મા આવે છે.લોટ,બેસન,,વિવિધ શાક ભાજી મા થી બને છે મે મોળા લીલા મરચા અને પ્યાજ( ડુગળી) ના પકોડા બનાવયા છે Saroj Shah -
-
મખાના ડ્રાયફુટ ચેવડો
#વીક મીલ૩.#ફાયડ#માઈ ઈબુક રેસીપીઉપવાસ,ગૌરીવ્રત મા બનાવાય એવી હેલ્ધી ટેસ્ટી , એનર્જેટિક ડીશ છે,જો ગૌરીવ્રત મા ખાવુ હોય તો મસાલા ,મીઠુ નથી નાખવાના.અને જો ઉપવાસ મા ખાવુ હોય તો ફરાળી મીઠુ,મરી પાઉડર અને સેકેલા જીરા પાઉડર સ્પ્રિન્કલ કરી શકાય Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11621329
ટિપ્પણીઓ