ફરાળી મિસળ(farali misal recipe in Gujarati)

#ઉપવાસ
અત્યારે શ્રાવણ માસમાં ફરાળમાં રોજ શું બનાવવું એ રોજ નો પ્રશ્ન હોય છે..તો મિસળ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઘરમાં હાજર સામગ્રી થી બની જાય છે.. ઘણા લોકો ઉપવાસ માં તેલ ન ખાતાં હોય તે તેલ ની બદલે ઘી વાપરી શકે છે..અને હું સૌરાષ્ટ્ર થી છુ એટલે અમે નાનપણથી જ હળદર અને ધાણાજીરું અને લાલ મરચું ખાઈએ છીએ.. તમે ન ખાતાં હોય તો ન નાખો તો લીલાં મરચાં અને શેકેલા જીરું નો પાઉડર નાખી ને પણ સરસ લાગે છે..તો ચાલો બનાવીએ ફરાળી મિસળ..
ફરાળી મિસળ(farali misal recipe in Gujarati)
#ઉપવાસ
અત્યારે શ્રાવણ માસમાં ફરાળમાં રોજ શું બનાવવું એ રોજ નો પ્રશ્ન હોય છે..તો મિસળ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઘરમાં હાજર સામગ્રી થી બની જાય છે.. ઘણા લોકો ઉપવાસ માં તેલ ન ખાતાં હોય તે તેલ ની બદલે ઘી વાપરી શકે છે..અને હું સૌરાષ્ટ્ર થી છુ એટલે અમે નાનપણથી જ હળદર અને ધાણાજીરું અને લાલ મરચું ખાઈએ છીએ.. તમે ન ખાતાં હોય તો ન નાખો તો લીલાં મરચાં અને શેકેલા જીરું નો પાઉડર નાખી ને પણ સરસ લાગે છે..તો ચાલો બનાવીએ ફરાળી મિસળ..
રાંધવાની સૂચનાઓ
- 1
એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું નો વઘાર કરી તેમાં સીંગદાણા ને સાંતળી લો.. હવે બે બટાકા ના ટુકડા કરી તેને મિક્સ કરી લો હવે સાબુદાણા નાખી ને.અને બધો મસાલો કરી લો..
- 2
હવે તેમાં સીંગદાણા નો ભુક્કો અને બાકીના બટાકા નો માવો કરીને ઉમેરો અને એક કપ પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો અને ચડવા દો..તેલ છુટું પડે એટલે ઉતારી લેવું..
- 3
હવે એક બાઉલમાં આ મિસળ ને ભરી ને ઉપર ફરાળી ચેવડો નાખી ને સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી મિસળ(farali misal recipe in gujarati)
#ઉપવાસઆમ તો મિસળ મહારાષ્ટ્રીયન રેસીપી છે અને ખાવામાં સ્પાઈસી હોય છે અને ઉપવાસ માં મિસળ ??? હા હવે ઉપવાસ માં પણ મિસળ બનાવી ને ખાવાની મજા આવે છે અને એનો સ્વાદ બહુજ સરસ હોય છે અને ગરમા ગરમ પણ ખાવાની બહુ મજા આવે છે mitesh panchal -
ફરાળી મિસળ (Farali Misal Recipe In Gujarati)
#SFફરાળી મિસળ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફુડ છે જે અગીયારસ અને તહેવાર ના દિવસે સાંજે લારી પર મળે છે. ખુમચા પર એક બાજુ શાક ઉકળતું હોય છે અને બીજી બાજુ ડબલ બોઇલર પર ખીચડી ગરમ થતી હોય છે. અને ઓર્ડર પ્રમાણે ફટાફટ પ્લેટો બનતી જાય છે. હોમડિલીવરી માટે પણ બધું અલગ-અલગ બાંધી ને પાર્સલ આપે છે. ફરાળી મિસળ એક હોલસમ ટેસ્ટી મીલ છે. Bina Samir Telivala -
ફરાળી ડીશ (farali dish recipe in Gujarati)
#ઉપવાસઆ બધી જ વાનગીઓ ફરાળમાં ખાઈ શકાય તેવી બનાવી છે અને તેમાં સિંધવ મીઠું નો ઉપયોગ કર્યો છે. તેમજ ડિફરન્ટ એવી ફરાળી કચોરી બનાવી છે. અને બધી જ વાનગી બનાવવા માટે ખૂબ જ મહેનતની જરૂર પડે છે Kala Ramoliya -
ફરાળી ડોનટ્સ(farali donuts recipe in gujarati)
#ઉપવાસ#વેસ્ટસાબુદાણા ના વડા એ મહારાષ્ટ્ર ની વાનગી છે ઉપવાસ હોય ત્યારે ગુજરાતમાં પણ ઘણા લોકો સાબુદાણા ના વડા બનાવતા હોય છે મેં જરાક અલગ ટેસ્ટ અને ક્રિએટિવ રીતે બનાવ્યા છે જેને જોઈને જ ખાવાનું મન થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી બન્યા છે. તથા તેને મસાલાવાળા દહીં સાથે સર્વ કર્યા છે. Vishwa Shah -
ફરાળી સાબુદાણા ની ભેળ (Farali Sabudana Bhel Recipe In Gujarati)
#ff2#EB#Week15શ્રાવણ માસમાં ઉપવાસ માં ફરાળી વાનગીઓ બનતી જ હોય છે.. સાબુદાણા ની ખીચડી માટે સાબુદાણા પલાળેલાહતા તો ભેળ બનાવી લીધી.. Sunita Vaghela -
-
😋ફરાળી મિસળ 😋
#ફરાળી#જૈનદોસ્તો મિસળ મહારાષ્ટ્ર ની વાનગી છે.અને આ પાવ સાથે ખાવામાં આવે છે.મિસળ તો ઘણી વાર ખાધું હશે..અને ખુબજ તીખું તમતમતું અને ટેસ્ટી હોય છે...પણ આજે આપણે ફરાળી મિસળ બનાવવા જય રહ્યા છે.. આ ફરાળી હોય છે તો જૈન લોકો પણ ખાય શકે છે..નો ઓનીયન નો ગારલિક ... આ ખાવામાં એટલું ટેસ્ટી હોય છે કે તમને જરૂર ગમશે...અને તમે પણ બનાવશો..તો ચાલો દોસ્તો,ચાલો આપણે ફરાળી મિસળ બનાવશું.. Pratiksha's kitchen. -
ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati)
#KK#FR શિવરાત્રી સ્પેશિયલ ફરાળી વાનગી આ વાનગી ઉપવાસમાં ખાસ બનતી હોય છે પલાળેલા સાબુદાણા, બટાકાં, શીંગદાણા અને મસાલા નાં મિશ્રણ થી બનતી આ વાનગી તળીને બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે...જો હેલ્થી બનાવવી હોય તો શેલો ફ્રાય કરી શકાય છે. Sudha Banjara Vasani -
-
ફરાળી થાલીપીઠ(farali thalipith recipe in Gujarati)
આ મહારાષ્ટ્ર ની ખુબજ પ્રખ્યાત વાનગી છે.આ વાનગી ઉપવાસ માં દહીં અને સફેદ માખણ સાથે ખાઈ શકાય છે ગરમ ગરમ એખલી પણ સારી લગે છે . અને એમાં તેલ નો પણ ખૂબ ઓછો ઉપયોગ થાય છે. Vaidarbhi Umesh Parekh -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
પુના માં આવીએ અને આ recipe બનાવી ને ખાઈએનહિ ત્યાં સુધી પુના ની visit અધૂરી ગણાય .તો આજે મે પુના મિસળ બનાવ્યું છે .બહાર જેવા તીખા સ્વાદ વાળુ તો ના જ બને, પણ મારા ટેસ્ટ મુજબ ચોક્કસ બનાવ્યું છે..લારી માં મળતા મિસળ પાઉં માં સાઇડ ડિશ માં મસાલા પૌંઆ,બાફેલા બટાકા નો મસાલા માવો અને તરી એક્સ્ટ્રા આપતા હોય છે .પરંતુ મેં ઘર માં actul જે નોર્મલ રીતે ખવાય એ પ્રમાણે બનાવ્યું છે. ફક્ત તળેલા ફ્રાઈમ્સ મૂક્યા છે.. Sangita Vyas -
સાબુદાણા બટાકા ની ફરાળી કટલેટ (Sabudana Bataka Farali Cutlet Recipe In Gujarati)
કબાબ એન્ડ કટલેટ#KK : સાબુદાણા બટેટાની ફરાળી કટલેટઆજે એકાદશી નો ઉપવાસ કર્યો. એટલે ઉપવાસ મા ખાવા માટે સાબુદાણા બટેટાની ફરાળી કટલેટ બનાવી. Sonal Modha -
ફરાળી બોલ્સ વીથ ચટણી (Farali Balls Chutney Recipe In Gujarati)
સાબુદાણા અને બટાકા થી ઉપવાસ કરતા લોકો માટે બેસ્ટ ઓપ્શન છે ફરાળી વડા Avani Suba -
-
-
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#ff2#EB#week15આ ભેળ સ્વાદમાં ખુબ સરસ લાગે છે. તેમાં તમારા સ્વાદ મુજબ વસ્તુઓ એડ કરી શકો છો, આ ઉપરાંત કોઈ 1-2 વસ્તુ ઉપ્લબ્ધ ન હોય તો પણ બની શકે. Jigna Vaghela -
ફરાળી ટિક્કી ચાટ (Farali Tikki Chaat recipe in Gujarati)
#ff1પવિત્ર શ્રાવણ માસ ના પહેલા સોમવાર ના ફરાળ માટે આ એક ઝડપ થી બનતી.. પાચન માં પણ બઉ heavy નઈ, ખૂબ જ ઓછા તેલ માં બનાવેલી ટિક્કી ચાટ તમને ગમશે.. ટ્રાય કરજો હમ્મ.. 🥰👍🏻🙏🏻 Noopur Alok Vaishnav -
ફરાળી સમોસા(farali samosa recipe in Gujarati)
#ઉપવાસઉપવાસમાં ચટપટું ખાવાનું બહુ જ મન થતું હોય છે તમે બનાવ્યા છે ફરાળી સમોસા જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે. Vishwa Shah -
સાબુદાણા ભેળ (Sabudana Bhel Recipe In Gujarati)
#SJRસાબુદાણા ફરાળ માં ના હોય તલ ફરાળ અધુરો જ ગણાય. જો કોઈ ને તેલ ઘી માં સાબુદાણા નો વઘાર ના કરવો હોય તો આ એક સારો વિકલ્પ છે ફરાળ નો. Mudra Smeet Mankad -
ફરાળી ચાટ પુરી
#ફરાળી જો તમે ચટપટું ખાવાના શોખીન હોય અને ઉપવાસ છે તો તમારા માટે લઈને આવી છું ફરાળી ચાટ પુરી એક વાર ટેસ્ટ કરશો તો એજ બનાવશો... Kala Ramoliya -
સાબુદાણા વડા(sabudana vada recipe in gujarati)
#ઉપવાસફરાળ હોય અને સાબુદાણા વડા ન બનાવી તો કેમ ચાલે તો ચાલો આજે નવી રીત થી બનાવીએ સાબુદાણા વડા.. Mayuri Unadkat -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
ફરાળી ભેળ #EBથીમ15ફરાળી ચેવડો અને સાબુદાણાની મિક્સ કરી ફરાળી ભેળ થોડી healthy બનાવી સાથે દહીં અને લીલા મરચાની ચટણી સુપર ટેસ્ટી ... Jyotika Joshi -
મિસળ પાવ ( Misal Pav Recipe in Gujarati)
#વેસ્ટમિસળ પાવ મહારાષ્ટ્રની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. તે ખાવા માં સ્વાદિષ્ટ અને ચટાકેદાર હોય છે Hiral A Panchal -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#EB#week15ફરાળી ભેળ ઉપવાસ, એકાદશી મા કરી શકાય છે. ખૂબજ ક્વિક , સરળ અને ઓછી સામગ્રી નો ઉપયોગ કરી ને બનાવાય છે. Helly shah -
-
દૂધી સાબુદાણા ની ફરાળી ખીચડી(dudhi sabudaana ni farali khichdi recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી_ચેલેન્જપોસ્ટ - 2 આપણે જ્યારે ઉપવાસ કરતા હોઈએ કે શ્રાવણ માસ જેવા ધાર્મિક તહેવારો માં ફરાળી વાનગી બનાવતા હોઈએ છીએ પણ મોટા ભાગની તળેલી જ વાનગીઓ નું લિસ્ટ સામે આવે છે...અને બધે સર્ચ કરીયે કે હેલ્ધી રેસિપી ક્યાં શીખવા મળશે ત્યારે best option છે દાદીમાની દૂધીની હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસિપી...નાના મોટા સૌને ભાવે તેવી...ચાલો બનાવીયે પરંપરાગત વાનગી... Sudha Banjara Vasani -
-
ફરાળી ડીશ (Farali Dish Recipe In Gujarati)
#MA આપડા ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. જેમાં આપડે બધા ધાર્મિક તેહવાર પણ ઉજવતા હોઈએ છીએ.જેમાં આપડે અનેક પ્રકારના ત્યોહાર ઉજતા હોઈએ છીએ જેમકે અગિયારસ, જન્માષ્ટમી , મહાશિરાત્રિ , sharavan મહિનો.આમ આપડે અનેક પ્રકારના ત્યોહાર કરીએ છીએ જેના આપડે ફરાળી આઇટમ નો જ ઉપયોગ કરતા હોય છીએ.તો આજે મે પણ તેવી જ એક રેસિપી લઈને આવી છું .ચાલો આપડે જોઈએ . Khyati Joshi Trivedi
More Recipes
ટિપ્પણીઓ (18)