સ્પેશ્યલ સાબુદાણા પ્લેટર (Sabudana platter recipe in Gujarati)

આ સ્પેશ્યલ ફરાળી ડીશ સાબુદાણા ના ઉપયોગ થી જ બનાવી છે.. બધી જ વાનગી મા સાબુદાણા એની સ્પેશિયાલિટી છે..
આ પ્લેટર મા સાબુદાણા માંડવી બટેટા ખીચડી, સાબુદાણા પરોઠા, સાબુદાણા ખીર, સાબુદાણા પેટીસ, ઢોકળા, દહીંવડા, ટોપરા ની ચટણી, સાબુદાણા ચકરી, છાસ, ફરાળી ભૂંગળા અને તળેલા મરચા મુક્યા છે...
સ્પેશ્યલ સાબુદાણા પ્લેટર (Sabudana platter recipe in Gujarati)
આ સ્પેશ્યલ ફરાળી ડીશ સાબુદાણા ના ઉપયોગ થી જ બનાવી છે.. બધી જ વાનગી મા સાબુદાણા એની સ્પેશિયાલિટી છે..
આ પ્લેટર મા સાબુદાણા માંડવી બટેટા ખીચડી, સાબુદાણા પરોઠા, સાબુદાણા ખીર, સાબુદાણા પેટીસ, ઢોકળા, દહીંવડા, ટોપરા ની ચટણી, સાબુદાણા ચકરી, છાસ, ફરાળી ભૂંગળા અને તળેલા મરચા મુક્યા છે...
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી તૈયાર કરી દૂધ મા પલાળેલ સાબુદાણા ઉમેરી ઉકળવા મૂકી દો.સાબુદાણા ઉપર આવી જાય એટલે ખાંડ નાખી ઉકાળો. ગેસ બંધ કરી બધું જ ડ્રાયફ્રુટ અને કેસર ઉમેરી ઠારવા દો.
- 2
- 3
બધી જ સામગ્રી તૈયાર કરી સાબુદાણા અને સામા ને પીસી લો. તેમાં બધો મસાલો એડ કરી તળી લો.પાણી મા પલાળી વધારાનું તેલ દૂર કરી અને ગળ્યા દહીં મા પલળવા રાખી દો. પછી ગાર્નિશ કરો કિસમિસ થી.
- 4
- 5
તેલ ના વઘાર મા જીરું, લીમડો ઉમેરી બટેટા અને સાબુદાણા નાખો. પછી આદુંમરચાં ઉમેરી દો. મીઠુ ઉમેરી દો. પછી સીંગ નો ભૂકો ઉમેરી દો. હલાવી નાખો સરખી રીતે. કોથમીર નાખી હલાવી લો.
- 6
- 7
બટેટાના માવા મા મીઠુ મરી સાબુદાણા ઉમેરી લોટ બાંધો. તપકીર ની મદદ થી પેટીસ વાળો. તેલ મા તળી લો. (*પેટીસ ના વેસન ની રીત મારી પેલા ની રેસિપી મા મળી જશે)
- 8
- 9
બટેટા ના માવા મા બધો જ મસાલો ઉમેરી કોથળી પર વણી લેવા. જરૂર જણાય તો તપખીર લેવો. તેલ મા સેકી લેવું
- 10
- 11
સામા અને સાબુદાણા ને ડાલી અને આથો આવવા રાખી દેવું. પછી સોડા અને મીઠુ નાખી હલાવવુ. બાકી નો મસાલો ઉમેરવો ઢોકળું બાફી નાખવું.
- 12
- 13
બધી જ સામગ્રી ભેગી કરી મિક્સર મા પીસી લો.
- 14
આ બધી વાનગી સાથે છાસ, મરચા, ભૂંગળા અને સાબુદાણા ચકરી મૂકી ફૂલ સાબુદાણા ડીશ બનાવી છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા પકોડા (sabudana pakoda recipe in gujarati)
#વિકમીલ૩#goldenapron3#week24#gourd Dhara Panchamia -
સાબુદાણા વડા(Sabudana vada recipe in Gujarati)
#weekendchefબધાની મન ગમતી ફરાળી વાનગી એટલે સાબુદાણા વડા Daksha pala -
ફરાળી પ્લેટર (farali platter recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ11#વિકમીલ1#તીખી#goldenapron3#વિક23ફરાળી પ્લેટર તો ખરું જ પણ સાથે સાથે બધી જ વાનગી ઓ કાચા કેળા માંથી બનાવેલી છે..એટલે તેને હેલ્ધી પ્લેટર પણ કહી શકાય...અને જૈનો માટે પણ આ મસ્ત મેનુ છે...ભાઈ મને તો આજે ફરાળ માં મોજ પડી ગઈ હો...અને એમાંય તે બટેટા વિના જ. Sonal Karia -
સાબુદાણા કટલેસ (Sabudana Cutlet Recipe In Gujarati)
#shivસાબુદાણા વડા ઘણીવાર બનાવું. આજે મેં સાબુદાણા કટલેસ ટ્રાય કરી.ખૂબ જ ટેસ્ટી બની છે. Dr. Pushpa Dixit -
સાબુદાણા ના પરોઠા
#ઉપવાસપરંપરાગત સ્વાદિષ્ટ ફરાળી વાનગી.. સાબુદાણા ના વડાં નું મિશ્રણ માં થી બનાવેલ છે આ સ્વાદિષ્ટ વાનગી.હેલ્થી અને ટેસ્ટી વાનગી,.. તળેલા સાબુદાણા વડાં ને બદલે બનાવવા સાબુદાણા ના પરાઠા. Jasmin Motta _ #BeingMotta -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#SF#RB1#week1#My recipe Book#રામનવમી સ્પેશિયલ#ફરાળી રેસીપીહવે તહેવાર અને ઉપવાસ નિમિત્તે સાબુદાણા વડા સ્ટ્રીટ ફુડ માં લારીમાં વેચાતા થયા છે. લોકો ઉપવાસ વિના પણ તેનો આનંદ માણે છે.મારા મોટા દીકરાને સાબુદાણા વડા બહુ ભાવે તો તેની ડીમાન્ડ પર બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
સાબુદાણા ના વડા (Sabudana Na Vada Recipe In Gujarati)
#વેસ્ટહેલો ફ્રેન્ડ્સ ...આજની મારી વાનગી છે સાબુદાણા ના વડા... આ ડિશ મહારાષ્ટ્ર ની ફેમસ છે, ફરાળી સ્ટ્રીટ ફૂડ માં પણ આ નો સમાવેશ થાય છે, ઉપવાસ હોય કે ના હોય બધા હોંશે હોંશે આરોગે છે,,આ નાના-મોટા બધાની મનપસંદ વાનગી છે હવે તો ગુજરાતમાં પણ પ્રચલિત છે દરેક સ્થળે મળી રહે છે,તો ચાલો સાબુદાણા ના વડા બનાવવા,,,,, Alpa Rajani -
સાબુદાણા ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2ક્રિસ્પી સાબુદાણા ફરાળી વડા Rajvi Bhalodi -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
એકાદશી સ્પેશ્યલ સાબુદાણા ના વડા ડિનર માં બનાવ્યા હતા મારા બાળકોની મનપસંદ વાનગી છે. Falguni Shah -
-
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#EB#Week15#FF2 સાબુદાણા ની અલગ અલગ પ્રકાર ની વાનગી બનતી હોય છે અને તે ઉપવાસ માં ખાઈ શકાય છે. સાબુદાણા ની ખીચડી અને વડા બાળકો ને પણ ખૂબ ભાવતાં હોય છે. Neeti Patel -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EBWeek15#ff2સાબુદાણા ના વડા ઉપવાસ મા વર્ષો થી ખવાતી ફરાળી વાનગી છે, જે નાસ્તામાં કે ડીનર માં પણ ખાઇ શકાય છે Pinal Patel -
સાબુદાણા ભેળ (Sabudana Bhel Recipe In Gujarati)
#SJRસાબુદાણા ફરાળ માં ના હોય તલ ફરાળ અધુરો જ ગણાય. જો કોઈ ને તેલ ઘી માં સાબુદાણા નો વઘાર ના કરવો હોય તો આ એક સારો વિકલ્પ છે ફરાળ નો. Mudra Smeet Mankad -
સાબુદાણા ના વડા (Sabudana Vada recipe in Gujarati)
ફરાળી રેસીપી હોય એટલે બધાને ફેવરીટ હોય છે તો અહીં મે સાબુદાણા ના વડા બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી બન્યા છે તેની રેસીપી આ મુજબ છે Nidhi Jay Vinda -
સાબુદાણા ની ફરાળી ખીર=(sabudana ni farali kheer in Gujarati)
#વીકમિલ2#સ્વીટ ડીશ#સાબુદાણા ની ફરાળી ખીર Kalyani Komal -
સાબુદાણા બટાકા ની ફરાળી કટલેટ (Sabudana Bataka Farali Cutlet Recipe In Gujarati)
કબાબ એન્ડ કટલેટ#KK : સાબુદાણા બટેટાની ફરાળી કટલેટઆજે એકાદશી નો ઉપવાસ કર્યો. એટલે ઉપવાસ મા ખાવા માટે સાબુદાણા બટેટાની ફરાળી કટલેટ બનાવી. Sonal Modha -
સાબુદાણા ખિચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#WKRફરાળી સાબુદાણા ખિચડી થોડી જુદી રીતે ટ્રાય કરી. છુટ્ટા દાણા અને શીંગ દાણા ના અધકચરા ભૂકા ને લીધે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati)
અેકાદશીનું ફરાળ અને સાબુદાણા વડાની જમાવટ... Dr. Pushpa Dixit -
સાબુદાણા ની રોઝ ખીર (Sabudana Rose Kheer Recipe In Gujarati)
ફરાળી સાબુદાણા ખીર (રોઝ )શ્રવણ એકાદશી ઉપવાસ માં વપરાય. Bina Talati -
સાબુદાણા ખીચડી(Sabudana Khichdi recipe in Gujarati)
#GA4#week7#Khichdiઅહીં મેં સાબુદાણા ની ખીચડી માં બલાજીનો ફરાળી ચેવડો આવે છે એ મિક્સ કર્યો છે જેનાથી ટેસ્ટ એકદમ સરસ થયો છે. Panky Desai -
-
સાબુદાણા વડા (Sabudana Vada recipe in Gujarati)
#EBWeek15#ff2ફરાળી રેસીપીસ આ વાનગી બાળકો તેમજ વડીલો બધાની પ્રિય છે...ઉપવાસમાં ફરાળી ડીશ તરીકે બ્રેકફાસ્ટ અને ડિનર માં બને છે તેમજ બીન ઉપવાસી લોકો પણ નાસ્તામાં એન્જોય કરે છે... Sudha Banjara Vasani -
સાબુદાણા ની ખિચડી
#માઇઇબુક રેસીપી.પોસ્ટ7#1વિકમીલ#સ્પાઈસીવ્રત ,ઉપવાસ મા ફરાર મા સાબુદાણા ના વિવિધ રીતે ઉપયોગ કરીયે છે. સાબુદાણા થાળી પીઠ, સાબુદાણા ખીર,સાબુદાણા કટલેટ, વગેરે,મે સાબુદાણા થી મિકસ સ્પાઈસી, નમકીન(સાલ્ટી). સ્વાદિષ્ટ ખિચડી લાઈક નમકીન ફરાળી ચેવડો બનાવયો છે જે સાબુદાણા પલાળી ને તૈયાર હોય તો 10મિનિટ મા બની જાય છે. Saroj Shah -
સાબુદાણા વડા(sabudana vada recipe in gujarati)
#ઉપવાસફરાળ હોય અને સાબુદાણા વડા ન બનાવી તો કેમ ચાલે તો ચાલો આજે નવી રીત થી બનાવીએ સાબુદાણા વડા.. Mayuri Unadkat -
સાબુદાણા ની ખીર (sabudana kheer recipe in gujarati)
સાબુદાણા ની ખીર એ ફરાળી તેમજ વ્રત માં બનતી વાનગી છે. સાબુદાણા એ નાનાં મોટાં સૌને પ્રિય હોય છે. નાનપણમાં મારાં દાદી મોઢા માં ચાંદા પડે ત્યારે ઠંડી સાબુદાણા ની ખીર આપતા જે ખીર ને સાબુદાણા ની કાંજી તરીકે ઓળખવામાં આવતી. આ કાંજી ના સેવન કરવાથી પેટની ગરમી દૂર થાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે.#માઇઇબુક#પોસ્ટ-૩૦ Dolly Porecha -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય તેવી ઘણી વેરાયટી બની શકે છે. ફરાળી લોટમાંથી તમે બધી વસ્તુ બનાવી શકો છો . જેમ કે ઢોકળા , હાંડવો, પેટીસ , રોટલી , પૂરી , પરોઠા ,ભાખરી બધી જ વસ્તુ બની શકે છે. પણ મેં સામો અને સાબુદાણા ને ક્રશ કરીને તેમાંથી આજે મે ફરાળી ઢોકળા બનાવ્યા છે. Sonal Modha -
-
સાબુદાણા ની ખીર(sabudana kheer recipe in gujarati)
#ઉપવાસ ..પોસ્ટ 1.માઇઇબુક રેસીપીશ્રાવણ મહિના હોય કે ચર્તુમાસ ઉપવાસ હોય આપણે ફરાળી વાનગી બનાવીયે છે. સાબુદાણા ની ખીર ઉપવાસ મા ખઈ શકાય છે. સ્વાદિષ્ટ ખીર ઘર મા મળી જતી સામગ્રી થી કેસર ઇલાયચી ફલેવર વાલી ખીર બનાવી શકીયે છે Saroj Shah -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#mr સાબુદાણા ની ખીર બધા ના ઘરમાં બનતી જ હોય છે. ખૂબ જ ઓછા Ingredient મા બનતી આ રેસિપી છે. Sonal Modha
More Recipes
- વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)
- મગદાળની ખસ્તા કચોરી અને ચાટ(khasta kachori recipe in Gujarati)
- ફરાળી ચીલા (farali chilla recipe in gujarati)
- દૂધી દાળ નું કાઠિયાવાડી ખાટું મીઠું શાક(farali dudhi nu saak recipe in gujarati)
- ફરાળી કોકોનટ કુકીઝ (farali coconut cookies recipe in gujarati)
ટિપ્પણીઓ (9)