રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ચાર થી પાંચ કલાક પહેલા પલાળી રાખો અને બટાકા ને બાફી લો હવે સીંગદાણા શેકી લો હવે છોડા કાઢી ને અધકચરા ખાંડી લો હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું નાખી ને બાફેલા બટાકા ને નાખી ને બરાબર મિક્ષ કરી લો.. અને સાબુદાણા પણ મિક્ષ કરો..
- 2
હવે એક મિક્સર જાર માં લીલાં મરચાં ને સમારેલી કોથમીર નાખી ને બરાબર ક્રશ કરી લો હવે તે સાબુદાણા માં ઉમેરો અને સારી રીતે મિકસ કરો હવે સીંગદાણા નો ભુકકો અને મીઠું નાખી ને ખાંડ અને લીંબુનો રસ નાખી ને બરાબર મિક્ષ કરી લો હવે બે મિનિટ ઢાંકીને રહેવા દો હવે હલાવી ને ડીશ માં કાઢી ને કોથમીર નાખી ને દાડમના દાણા નાખી ને પીરસો..
Similar Recipes
-
ફરાળી મેંદુવડા
#ફરાળી#જૈનઆ વડાં સાબુદાણા, બટેટાં અને સીંગદાણા નો ઉપયોગ કરી ને મેં બનાવ્યા છે.. મેં આ વડાં ને શેલો ફ્રાય જ કરયા છે.. મને તેલ ઓછું ખાવું ગમે છે.. એટલે બાકી ડીપ ફ્રાય પણ કરી શકાય.. Sunita Vaghela -
-
-
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi recipe in Gujarati)
#MDC#RB5Mother's Day Challenge#cookpadgujaratiમારી મમ્મી ની ફેવરિટ સાબુદાણા ખિચડી...Sonal Gaurav Suthar
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana khichdi recipe in Gujarati)
#GA4#week7#sabudanakhichdiKey word: khichdi#cookpadindia#cookpadgujaratiફરાળ માં ખવાય એવી અને મને તો એમજ જ્યારે મન થાય ત્યારે બનાવું એવી એક સુપર delicious ખીચડી એટલે સાબુદાણા ની ખીચડી 😋Sonal Gaurav Suthar
-
-
-
-
-
સાબુદાણા ની ખીચડી
હેલ્લો બધા ને જય ભોળાનાથ બધા મજામાં હશો આ ફરાળી ખીચડી 2 દિવસ પેલા બનાવી હતી પણ મુકવાની રાઇ હતી એ ખીચડી હું મારા સાસુ પાસેથી સિખી છે એમ કાચા બટાકા વાળી પેલી વાર બાનાયી આ ખીચડી ઝટપટ બની જાય છે આ રીતે સ્વાદ અલગ લાગે છે Chaitali Vishal Jani -
સાબુદાણા ની છૂટી ખીચડી
#ફરાળી #જૈન સાબુદાણા ની આં ખીચડી દાઢે વળગે એવી હોય છે દાણા દાણા છૂટી આં ખીચડી ખૂબ સરળ અને સવાદિષ્ટ છે. Varsha Karia I M Crazy About Cooking -
સાબુદાણા ખીચડી
આમ તો goldenapron માટે રેસીપી મુકવાની હતી પણ સ્ટેપ પીક લેવાના જ રહી ગયા.. તો પણ મૂકી તો દઉં જ.. Megha Desai -
-
સાબુદાણા ની છૂટી ખીચડી
#ઇબુક #day5 અહી સાબુદાણાની ખિચડી પણ છૂટી દાણાદાર બનાવવાની રીત વિશે કહીશ. Varsha Karia I M Crazy About Cooking -
સાબુદાણા,બટાકા ની ખીચડી અને સીંગદાણા અને શિંગોડા ના લોટ નીફરાળી ખીચડી કઢી
#લોકડાઉન#પોસ્ટ-૨રામ નવમી માટે ફરાળી ખીચડી કઢી બનાવી છે. તો રેસીપી જોઈએ. Krishna Kholiya -
-
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#ChooseToCook Kshama Himesh Upadhyay -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1સાબુદાણા બટાકા શીંગ દાણા નું ફરાળી શાક Vandna bosamiya -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન રેસીપી#સાબુદાણા શીંગદાણા ખીચડી#ફરાળીવ્રત ઉપવાસ મા બનતી સુપર ટેસ્ટી ,સુપર હેલ્ધી,સુપર રીચ નટી સાબુદાણા ખિચડી Saroj Shah -
-
-
-
-
સ્ટફ્ડ સાબુદાણા ક્રોકેટ્સ(stuff sabudana cocetas in Gujarati)
#વિકમીલ3#માઇઇબુક#પોસ્ટ10 Anjana Sheladiya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10376818
ટિપ્પણીઓ