રવા ઈડલી

Heer N Chauhan
Heer N Chauhan @cook_19677636

કર્ણાટક #goldenapron2 #week-2.....વધુ

રવા ઈડલી

કર્ણાટક #goldenapron2 #week-2.....વધુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી રવો
  2. અડધી વાટકી દહીં
  3. ચપટીહળદર
  4. 1 ચમચીમીઠું
  5. ચપટીરાઈ જીરુ
  6. 1 ચમચીચણાની દાળ
  7. ૧ વાટકો પાણી
  8. 3 (4 ચમચી)તેલ
  9. 1ગાજર
  10. ટુકડાબે-ત્રણ મરચાના
  11. 2 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા એક કડાઈમાં બે ચમચી તેલ મૂકી તેલ ગરમ થયા બાદ તેમાં રાઈ જીરું ચણાની દાળ એડ કરી મરચા ની કટકી અને ગાજરને સાંતળી લો

  2. 2

    ત્યારબાદ તેમાં રવો ઉમેરો રવો શેકાઈ ગયા બાદ તેને ઠંડુ થવા માટે મૂકી દો

  3. 3

    ત્યારબાદ તેમાં અડધી વાટકી દહીં તથા પાણી ઉમેરી મિક્સ કરો

  4. 4

    હવે તેને ઈડલીના સ્ટેન્ડમાં તેલ લગાવી ઈડલી મૂકો

  5. 5

    ઈડલી ને બનાવવા માટે 20 મિનિટ માટે ઢાંકીને રંધાવા દો

  6. 6

    તો તૈયાર છે કર્ણાટક સ્પેશિયલ નાસ્તા રવા ઇડલી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heer N Chauhan
Heer N Chauhan @cook_19677636
પર

ટિપ્પણીઓ

Similar Recipes