રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લેમન રાઈસ માટેની બધી આઇટમ તૈયાર કરી લેવી. ત્યાર બાદ એક પેનમાં 2 ચમચી તેલ મૂકી રાઈ વઘારવી. અને ચણાની દાળ પણ વધારવી.
- 2
હવે એક મિનિટ હલાવો અને પછી અડદની દાળ વઘારવી. થોડીવાર ચઢે એટલે તેમાં હિંગ અને લીમડો વઘારવા.
- 3
હવે લાલ સુકા મરચા, કાજુ,બદામ અને આદુની પેસ્ટ વઘારવી.
- 4
કાજુ,બદામ સહેજ શેકાઈ જાય પછી તેમાં હળદર,લીલા મરચાંના કટકા અને રાઈસ એડ કરવા.
- 5
સરખુ હલાવી મિક્સ કરી તેમાં મીઠું અને લીંબુ સ્વાદ મુજબ નાખો. એક મિનિટ હલાવી અને કોથમીર નાખીને હલાવો.
- 6
હવે આપણા ટેસ્ટી કર્ણાટક ફેમસ લેમન રાઈસ તૈયાર. એક બાઉલમાં કાઢીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
લેમન રાઈસ(lemon Rice)જૈન
#સુપરશેફ4આ સાઉથ ઈન્ડીયન ડીશ છે..જે ખૂબ સરસ સ્વાદ લાગેછે. આ ડીશ સવારના નાસ્તામાં કે બાળકોના ટીફિનમાં આપી શકાય.. રસમ જોડે પણ સરસ લાગે છે. Mild taste છે Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
ચિત્રાના (લેમન રાઈસ)
#સાઉથ ખૂબ ટેસ્ટી ને ઝડપથી બને એવી વાનગી છે.સાઉથની પ્રખ્યાત અને વધૂ ખવાતી વાનંગી માની એક છે. Nutan Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લેયર મસાલા બ્લેક ટી
#માસ્ટરક્લાસ Week૩_Recipi2 બ્લેક ટી એ ખૂબ જ ફાયદાકારક છે અને તેમા ઘણા બધા ગુણો રહેલા હોય છે ચાલો આજે આપણે બ્લેક ટી બનાવીએ. Bansi Kotecha -
લેમન રાઈસ
#સુપરશેફ4લેમન રાઈસ બનાવ્યું છે જે સાઉથ ની પ્રખ્યાતડીશ છે. જે બહુ જ આસાનીથી બની જાય છે.આભાત એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ પણ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. Roopesh Kumar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11411940
ટિપ્પણીઓ