રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધુ વેજીટેબલ સમારી લો
- 2
ત્યારબાદ બધું વેજીટેબલ ખીરાની અંદર એડ કરો હવે તેને એકદમ મિક્સ કરો
- 3
ત્યારબાદ અપમ બનાવવા માટેની પેન લઇ લો અને તેમાં તેલ લગાવો અને ગેસ ઉપર તપાવી લો
- 4
ત્યારબાદ દરેક ખાનામાં એક એક ચમચી બેટર એડ કરો
- 5
અંદાજે ધીમા તાપ પર બે મિનિટ માટે તેને રહેવા દો ત્યારબાદ તેને પલટાવી લો અને ફરીથી તેના ઉપર તેલ લગાવો
- 6
પછી તેને ધીમા તાપ પર એકદમ કરકરા બનાવો
- 7
તો તૈયાર છે કેરેલા સ્પેશિયલ અપમ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટોમેટો ઉત્તપમ જૈન
#RB8#week8# ટોમેટો ઉત્તપમ ટોમેટો ઉત્તપમ સાઉથની બેસ્ટ વાનગી છે જે પચવામાં હલકી અને બનાવવામાં સરળ છે ઓછી વસ્તુ માંથી બને છે અને જલ્દી બને છે. Jyoti Shah -
-
-
-
વેજ ઉત્તપમ (Veg. Uttapam Recipe In Gujarati)
Challenge breakfast 🥞 @Darshcook_29046696Darshna Pandya -
-
સાઉથ ઇન્ડિયન પ્લસ ઇટાલિયન કોમ્બો
#સાઉથ અડદની દાળ અને ચોખામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે., જે નાના બાળકો અને મોટાઓ બધાને પ્રોટીન ની આવશ્યકતા હોય છે..... તો સાઉથ ઇન્ડિયન પ્લસ ઇટાલિયન કોમ્બો ની રેસીપી.... Khyati Ben Trivedi -
-
-
-
-
-
-
-
-
-
ઈડલી ગાર્લિકવડા(edli garlic vada recipe in Gujarati)
# વિકમીલ# સ્ટીમ.. ફ્રાય#પોસ્ટ ૫# માઇઇબુક#પોસ્ટ ૨૫ Manisha Hathi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11287736
ટિપ્પણીઓ