ચન્ના ડોજ ગોવા સ્પેશિયલ
ગોવા #goldenapron2 #week-2.....વધુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં બે ચમચી ઘી લો ત્યારબાદ તેમાં બાફેલી દાળ ખાંડ ટોપરા નો પાવડર મિક્સ કરી શેકો
- 2
હવે તે થોડું કડક થાય ત્યાં સુધી શેકો અંદાજે ત્રણ ચાર મિનિટ. પછી તેમાં એલચી પાઉડર ઉમેરો
- 3
હવે એક ડીશમાં ઘી લગાવી લો
- 4
હવે બધું મિશ્રણ ડીસ માં લો ત્યારબાદ તેને આવી રીતે કટ કરી લો પછી તેને થોડીવાર માટે ઠંડુ થવા દો
- 5
તો તૈયાર છે ગોવા સ્પેશિલ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11276116
ટિપ્પણીઓ