શેર કરો

ઘટકો

  1. 1 કિલોઢોસા નું ખીરું
  2. 1 કિલોબટેટા
  3. 100 ગ્રામવટાણા
  4. 3ડુંગળી
  5. 1 ચમચીઆદું મરચા
  6. 1 ચમચીહરદળ
  7. મીઠુ જરૂર મુજબ
  8. 1 ચમચીસંભાર મસાલો
  9. 3ચમચા તેલ
  10. 5,6,લીમડા નાં પાન
  11. વધાર માટે રાય,જીરું
  12. હિંગ જરૂર મુજબ
  13. લસણ 6,7 કળી
  14. 3 ચમચીમરચું
  15. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    1કિલો બટેટા બાફી ને સુધારી નાખવા ડુંગળી પણ સુધારી નાખવી

  2. 2

    લો યાં મા તેલ મુકી ને રાય, જીરું નો વધાર કરવો ને હિંગ મુકી ને ડુંગળી વધારવી તેં ચડી જાય પછી બટેટા વધારવા વટાણા નાખી ને મસાલો કરવો હરદળ,મીઠું, મસાલો નાખી શાક હલાવી નાખવું શાક તૈ યાર ઉપર કોથમરી નાખવી

  3. 3

    ઢોસા નાં ખીરા માંથી ઢૉસો ઉતારવો ને ઉપર લસણ ની ચટણી લગાવવી

  4. 4

    લસણ,મીઠું, મરચું મિક્સ કરી મિક્ષચર જાર મા થોડુ પાણી નાખી ચટણી કરવી

  5. 5

    ઢોસા મા શાક મુકી ઢૉસો ને ફોલ્ડ કરી દેવો ઢોસા ને સંભાર,ચટણી,સોસ શાથે સર્વ કરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

ટિપ્પણીઓ

Similar Recipes