મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
શેર કરો

ઘટકો

  1. ઢોસા નું ખીરું
  2. બટાકા નો મસાલો (Recipe આપી છે.)
  3. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તવા પર ઢોસા નું ખીરું રેડી ઢોસો રેડી કરવો.તેમાં બટાકા નો મસાલો નાખવો

  2. 2

    3 સાઇડ થી ફોલ્ડ કરી ઉપર ચીઝ નખી સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

Similar Recipes