ચોકો પેસ્ટ્રી ઇન તવા પેન

Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996

#તવા
આજે બાળકો ની ખૂબ ફેવરેટ પેસટી્ ઘરે જ ખૂબજ ઓછી વસ્તુઓ સાથે બનાવી છે.જે તવા પર સહેલાઈથી ખૂબજ સોફટને યમી બની છે.તથા આઈસીંગ કી્મ પણ ઘરે જ બનાવવા ની ટા્ય કરી છે.તો તમે પણ ટા્ય કરજો ચોકલેટ પેસટી્..

ચોકો પેસ્ટ્રી ઇન તવા પેન

#તવા
આજે બાળકો ની ખૂબ ફેવરેટ પેસટી્ ઘરે જ ખૂબજ ઓછી વસ્તુઓ સાથે બનાવી છે.જે તવા પર સહેલાઈથી ખૂબજ સોફટને યમી બની છે.તથા આઈસીંગ કી્મ પણ ઘરે જ બનાવવા ની ટા્ય કરી છે.તો તમે પણ ટા્ય કરજો ચોકલેટ પેસટી્..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૨ વયકિત
  1. ૨ બિસ્કીટ ના પેકેટ
  2. ૧,૧/૨ વાટકી દૂઘ
  3. ૧ ઈનો નુ પેકેટ
  4. ગા્નિસ માટે
  5. ૧ ડા્ક ચોકલેટ
  6. ૩ ચમચી હરશીસ સીરપ
  7. ૧ ચમચી ચોકલેટ ચિપ્સ
  8. ૪ ચેરી
  9. આઈસીંગ માટે
  10. ૧ વાટકી દૂધ ની મલાઈ
  11. ૧/૩ વાટકી દરેલી ખાંડ
  12. લગાવવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બિસ્કીટ લઈ તેના કટકા કરી ને પીસી લેવા ની.

  2. 2

    પછી તેમા જરૂર મુજબ દૂધ ને ઈનો નુ પાઉચ નાખી ને સોફટ બેટર તૈયાર કરવાનુ.

  3. 3

    તયા સુધી એક મોટો તવો ગેસ પર ગરમ કરવા મુકી ને પેન મા ધી લગાવી ને તેના પર બટર પેપર મુકી ને તેના પર પણ ધી લગાવી ને બેટર નાખવુ.બરાબર સેટ કરી ને ૩૦ મિનિટ સુધી ઘીમા તાપે ઢાંકી ને ચડવા દેવુ.

  4. 4

    હવે સટીક થી ચેક કરી ને ગેસ બંધ કરી.ઠંડુ પડવા દેવુ.પછી તેની સાઈડ કટ કરી ને બે ભાગ મા કટ કરવુ.

  5. 5

    હવે તેના એક ભાગ મા આઈસીંગ કી્મ લગાવી ને તેના પર બીજો ભાગ મુકી ને તેના પર બઘે આ.કી્મ,હરશીસ સીરપ,ખમણેલી ડા્ક ચોકલેટ,ચેરી,ચોકલેટ ચિપ્સ વગેરે થી ગા્નિસ કરી ને કટ કરી સર્વ કરવુ.

  6. 6

    આઈસીંગ કી્મ બનાવવા માટે દૂધ ની મલાઈ ને ફેટી ને તેમા દરેલી ખાંડ નાખી ને ફેટી ને થીક કી્મ જેવી તૈયાર કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996
પર

Similar Recipes