સેઝવાન ઇટાલિયન મસાલા ઉતાપમ

Vandna bosamiya @Vandna_1971
#goldenapron3
#week5
#ઇબૂક1#પોસ્ટ41#એંનીવરસ#સ્ટાર્ટર #વીક2
સેઝવાન ઇટાલિયન મસાલા ઉતાપમ
#goldenapron3
#week5
#ઇબૂક1#પોસ્ટ41#એંનીવરસ#સ્ટાર્ટર #વીક2
રાંધવાની સૂચનાઓ
- 1
500ગ્રામ ખીરું લેવું
- 2
બટેટા બાફવા પછી સુધારવાવટાણા બાફી લેવા
- 3
પછી લોયા માતેલ મુકી તેલ થાય એટ્લે રાય, જૂરૂ મુકી હીંગ નાખીઆદું,મરચા અને લીમડો નાખી ડુંગળી વધારવી અને ડુંગળી ચડી જાય એટ્લેવટાણા, બટેટા વધારવા પછી મસાલો કરવો હરદળ,મીઠું, ગરમ મસાલો નાખી મિક્સ કરી દેવું કોથમરી થિ ગાર્નિંસ કરવું
- 4
ખીરા માંથી નાનાઉતાપમ ઉતારવા અને ફરતે બટર લગ઼ાવિઉપર મસાલો લગાવી ઉલ્ટાવવા પછિ પાછા ઉલટૌવવા અને શેઝવાન ચટણી અને ઓરેગાનો, ચીલી ફ્લેક્સ નાખવા
- 5
અને પ્લેટ મા શેઝવન ઇટાલિયન મસાલા ઉતાપમગોઠવી ટૉ મેટૉ સોસ સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઢોસા અને ઉતાપમનું શાક
#સુપરશેફ1#પોસ્ટ2#વીક1#માઇઇબુક #પોસ્ટ28#goldenapron3#week25#satvik Vandna bosamiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફૂદિના ફ્લેવર સમોસા (Mint flavoured samosa recipe in Gujarati)
#સમર#મોમ મે મારા દિકરા ને અતિ પ્રિય સમોસા બનાવ્યા છે તેમણે ખુબજ ભાવે છે Vandna bosamiya -
-
-
-
-
-
સેઝવાન ચીઝ ઢોસા (schezwan Cheese Dosa Recipe in Gujarati)
#GA4 #Week3 ઢોસા નાના મોટા બધા ને ભાવે છે.મારી દિકરી ને ચીઝ ઢોસા ખુબજ ભાવે છે. Apeksha Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11973688
ટિપ્પણીઓ