ટોપી ઢોસા

Pragna Shoumil Shah
Pragna Shoumil Shah @cook_7577

ઢોસા બધા ના ફેવરીટ હોય છે સવાર ના નાસ્તા માં ઢોસા મળી જાય તો મઝા જ આવી જાય ઢોસા એ એક હેલ્ધી નાસ્તો છે એમાં તેલ નો બહુજ ઓછો ઉપયોગ થાય છે અને નાના મોટા બધા ને જ ભાવે છે.
#નાસ્તો

ટોપી ઢોસા

ઢોસા બધા ના ફેવરીટ હોય છે સવાર ના નાસ્તા માં ઢોસા મળી જાય તો મઝા જ આવી જાય ઢોસા એ એક હેલ્ધી નાસ્તો છે એમાં તેલ નો બહુજ ઓછો ઉપયોગ થાય છે અને નાના મોટા બધા ને જ ભાવે છે.
#નાસ્તો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3બાઉલ ચોખા
  2. 1બાઉલ અળદ ની દાળ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. સંભાર માટે
  5. 1બાઉલ તુવેરની દાળ
  6. 4ટમેટા
  7. 2ડુંગળી
  8. 1 ચમચીસાંભર મસલો
  9. 1 ચમચીધાણાજીરું
  10. 1 ચમચીલાલ મરચું
  11. 1 ચમચીમેથી પાવડર
  12. થોડી હળદર
  13. મીઠું સ્વાદ મુજબ
  14. હિંગ
  15. તેલ
  16. 2-3આંબલી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ ચોખા ધોઈ 2 કલાક પલાળી રાખો અને 2 કલાક પછી ક્રશ કરી લો 5 થી 6 કલાક માટે રેસ્ટ આપો

  2. 2

    તુવેરની દાળ ને ધોઈ ને 2 ટમેટાં નાખી બાફી લેવી ડુંગળી અને ટમેટાં ની ગ્રેવી કરી લો દાળ ક્રશ કરી ગેસ પર મૂકી દો એમા બધો મસલો કરી દેવો હવે એક પેનમાં 1 ચમચી તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ જીરુ અળદની દાળ હિંગ હળદર મરચું નાખી ગ્રેવી નાખી દો ગ્રેવી થઈ જાય એટલે ઍ દાળ માં નાખી દો આંબલી ને બાફી લેવી લો એને પણ પણ ક્રશ કરી નાખી દો અને દાળ ને ઉકળવા દો

  3. 3

    હવે ઢોસા ના ખીરા માંથી 1 ચમચા થી ખીરુ પાથરી દો અને ગોલ્ડન થવા દો બીજી સાઈડ પણ થવા દો એટલે ઢોસા કાચો ના રહે હવે ઢોસા ને વચ્ચે થી અડધો ક્ટ કરી ને ટોપી ના શેપ માં રોલ વાળી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pragna Shoumil Shah
પર

ટિપ્પણીઓ

Similar Recipes