સાઉથ ઈન્ડિયન ડીશ (South Indian Dish Recipe In Gujarati)

#ST ઈડલી ઢોસા હવે તો સવાર નો નાસ્તો થઈ ગયો છે. કયાં પણ ફરવા જ ઈ એ તો આ એક કાઉટર હોય જ.
સાઉથ ઈન્ડિયન ડીશ (South Indian Dish Recipe In Gujarati)
#ST ઈડલી ઢોસા હવે તો સવાર નો નાસ્તો થઈ ગયો છે. કયાં પણ ફરવા જ ઈ એ તો આ એક કાઉટર હોય જ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ ચોખા પલાળી દો. 7 કલાક પછી મિકસર મા ખીરું તૈયાર કરો ને ૬ કલાક આથો આવવા રહેવા દો.
- 2
આથો આવી જાય એટલે મીઠું 1,ચમચી તેલ નાખી ઈડલીયા મા ઈડલી તૈયાર કરો.
- 3
તુવેર ની દાળ ને ધોઈ કુકર મા લો ને તેમા બાફવા મા જ ટામેટાં સમારી ઉમેરી ને 3 સીટી કરી લો.
- 4
ત્યાર બાદ એક કડાઈ મા તેલ લઈ ને હીંગ નો વધાર કરી સંભાર ઉમેરી બધાં મસાલા કરો ને સંભાર મસાલો મીઠું ને લીબું લીમડો ઉમેરી ઉકળવા દો
- 5
ત્યાર બાદ ઢોસા માટે 2 વાટકી ચોખા ને 1/2વાટકી અડદ ની દાળ પલાળી ને તેને પણ મિકસર મા ખીરું તૈયાર કરો.
- 6
શાક માટે એક કડાઈ મા તેલ મુકી તેમા અડદ ની દાળ ને હીંગ નો વધાર કરી સમારેલી ડુંગળી સાતળી લો પછી બટાકા ઉમેરી ઢોસા નું શાક તૈયાર કરો.
- 7
હવે એક નોનસ્ટીક તવી મા બટર લગાવી ઢોસો પાથરી એક સાઈડ કરારો થાય શાક પાથરી ઢોસો તૈયાર કરો.
- 8
એક ડીશ મા ઈડલી ઢોસા સંભાર ચટણી સાથે સર્વ કરો. આભાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાઉથ ઈન્ડિયન મૈસૂર મસાલા ઢોંસા (South Indian Mysore Masala Dosa
#TT3#southindianrecipe#Dosa#cookpadgujarati મસાલા ઢોસા એ લોકપ્રિય દક્ષિણ ભારતીય ઢોસાની વિવિધતા છે, જેનું મૂળ કર્ણાટકના તુલુવા ઉડુપી ભોજનમાં છે. તે ચોખા, અડદ, બટાકા, મેથી, ઘી અને મીઠા લીમડા ના પાનમાંથી બનાવવામાં આવે છે, અને ચટણી અને સાંભાર સાથે પીરસવામાં આવે છે. તે દક્ષિણ ભારતમાં લોકપ્રિય છે, તે દેશના અન્ય તમામ ભાગોમાં અને વિદેશમાં મળી શકે છે. દક્ષિણ ભારતમાં, મસાલા ઢોસાની તૈયારી શહેર પ્રમાણે અલગ અલગ હોય છે. મસાલા ઢોસામાં વિવિધતા છે જેમ કે મૈસુર મસાલા ઢોસા, રવા મસાલા ઢોસા, ઓનિયન મસાલા ઢોસા, પેપર મસાલા ઢોસા, ચીઝ મસાલા ઢોસા વગેરે. આજે મેં ઓરીજીનલ સાઉથ ઈન્ડિયન ના મૈસૂર મસાલા ઢોસા બનાવ્યા છે. મૈસુર મસાલા ઢોસા , આપણા મસાલા ઢોસા કરતા અલગ હોય છે , કેવી રીતે !!?? એની લાલ લસણ ની મૈસૂર ચટણી ના લીધે …. એકદમ ટેસ્ટી, તીખી અને મસ્ત આ ચટણી ,ઢોસા નો સ્વાદ જ ઉત્તમ બનાવી દે છે. સાથે બટેટા નો મસાલો ઢોસા ને સંપૂર્ણ બનાવે છે. આ ઢોસા ને ટોપરા ની ચટણી સાથે પીરસાય છે. આજે મેં ત્રણ શેપ ના ઢોસા બનાવ્યા છે અને આ ઢોસા ને મૈસૂર ચટણી, ઇન્સ્ટન્ટ કોકોનટ ચટણી અને સંભાર સાથે સર્વ કર્યું છે. Daxa Parmar -
સાઉથ ઈન્ડિયન ચટણી (South Indian Chutney Recipe In Gujarati)
#MBR3 (week3) માય બેસ્ટ રેસીપી ઓફ 2022) ઈ બુક Trupti mankad -
સાઉથ ઈન્ડિયન કોપરા ની ચટણી (South Indian Kopra Chutney Recipe In Gujarati)
#ST#South Indian treat# Deepa popat -
સાઉથ ઇંડિયન પ્લેટર (South Indian platter-dhosa, idli, uttapam recipe in gujarati)
સાઉથ ઈન્ડિયન ક્યુઝીન મારું બહુ જ ફેવરિટ છે અને મારા આખા ફેમિલી નું પણ. વીક માં 1 વાર તો બને જ. દર વીક માં જુદું જુદું. પણ આજે મેં અહીંયા એક પ્લેટર બનાવ્યું છે જેમાં ઈડલી, મસાલા ઢોંસા, મૈસૂર મસાલા ઢોંસા અને ઉત્તપમ બનાવ્યા છે. જોડે સંભાર અને ચટણી તો ખરા જ.#south #સાઉથ Nidhi Desai -
જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)
#TT3 સાઉથ ઈન્ડિયન બધાં ના ઘેર બનતી વાનગી છે તેમાં પણ હવે વેરાઇટી જોવા મળે છે. મે પણ આજ જીની ઢોસા બનાવવા નો પ્રયત્ન કર્યો છે HEMA OZA -
સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati)
#પોંન્ગાલ, ઈડલી & ઢોસા#ભાત. JYOTI GANATRA -
-
ઓથેન્ટિક સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ સાંભાર (Authentic South Indian Style Sambhar Recipe In Gujarati)
#STભાગ્યે જ કોઈ ગુજરાતી ઘર એવુ હશે જ્યાં ડિનરમાં સાઉથ ઈન્ડિયન ક્યારેય ન બનતુ હોય. ગુજરાતીઓ ઢોસા, ઉત્તપમ, ઈડલી-સાંભાર, મેંદુવડા વગેરે અનેક સાઉથ ઈન્ડિયન ડિશિસના રસિયા હોય છે. સાઉથ ઈન્ડિયન વાનગીઓમાં જો સાંભાર ટેસ્ટી ન બન્યો હોય તો મજા નથી આવતી. આજે જાણી લો ઓથેન્ટિક સાઉથ ઈન્ડિયન સ્ટાઈલથી સાંભાર બનાવવાની રીત. આ રીતે સાંભાર બનાવશો તો તમારો સાંભાર હોટેલને પણ ટક્કર મારે તેવો સ્વાદિષ્ટ બનશે. Juliben Dave -
દાલ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#SF સિન્ધી નો ખાસ સવાર નો નાસ્તો. હવે તો બધે જ મળે છે. ને branch ma પણ ફેમસ છે. HEMA OZA -
સાઉથ ઇન્ડિયન કોપરા ની ચટણી (South Indian Kopra Chutney Recipe In Gujarati)
#STSouth Indian treat સાઉથ ઇન્ડિયન કોપરા ની ચટણી Deepa popat -
સાઉથ ઇન્ડિયન કોકોનટ ચટણી (south Indian Coconut Chatani Recipe In Gujarati)
#સાઉથઆ ચટણી ઢોસા ઈડલી મેંદુવડા ઉત્તપમ વગેરે સાથે સર્વ કરી શકાય છે Alka Parmar -
સાઉથ ઇન્ડિયન ચટણી (south Indian chutney Recipe in Gujarati)
#goldenapron3#week4#chutney Madhuri Chotai -
નેટ ઢોસા (Net Dosa Recipe In Gujarati)
#ST મે આ ઢોસા આપણા ગૃપ ના પૂર્વી બેન બક્ષી પાસે થી શીખ્યા છે કુકપેડ મા આવ્યા પછી ઘણું નવુ શીખી આભાર HEMA OZA -
ચિલ્ડ કર્ડ રાઇસ સાઉથ ઈન્ડિયન ફેમસ (Chilled Curd Rice South Indian Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ST Sneha Patel -
કલર્સ ઓફ સાઉથ ઈન્ડિયા(South Indian chatney's recipe in Gujarati)
#સાઉથ ઇન્ડિયન ફૂડ માં ચટણી એ ખૂબ જ લોકપ્રિય છે. આજે મે સાઉથ ઇન્ડિયન ની અલગ અલગ વેરાયટી ની ચટણી બનાવી છે. આ બધી ચટણી માં પોતાની અલગ અલગ ફલેવર અને સ્વાદ છે. જે ઢોસા, ઇડલી, ઉત્તપમ, વડા બધા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ જયારે સાઉથ ઈંડિયન ફૂડ બનાવો ત્યારે જરૂર ટ્રાય કરજો. Bansi Kotecha -
ઈડલી સંભાર(Idli Sambhar Recipe In Gujarati)
#KER ઈડલી એ સવાર ના નાસ્તા માં કે રાત્રિ ના ભોજન માં બનાવવા માં આવે છે. ઈડલી સાઉથ ની પ્રખ્યાત ડીશ છે. Rekha Ramchandani -
સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઈડલી(south Indian style idli in Gujarati)
#વિકમીલ 3#સ્ટીમસાઉથની ફેમસ ઇડલીના સવારના નાસ્તામાં ડિનર કે લંચમાં તમે ખાઈ શકો છો ખૂબ જ હેલ્ધી છે અને લો કેલેરી હોય છે અને તમે એક વખત વધારે ખીરુ બનાવી લો અને એને ફ્રીઝમાં રાખીને તમારું મન થાય ત્યારે આ ખીરામાંથી તમે એટલી ઢોસા ઉત્તપમ બનાવી શકો છો Kalpana Parmar -
સાઉથ ઇન્ડિયન ઢોસા (South Indian Dosa Recipe In Gujarati)
ઢોસા એક ચોખા પેનકેક મૂળ દર્શાવે છે દક્ષિણ ભારત માંથી બનાવેલ આથો પકડનારની . તે દેખાવમાં ક્રેપ જેવું જ કંઈક છે . ડોસા ને આલુ ભાજી અને નાળિયેરની ચટણી સાથે સર્વ થાય છે#માઇઇબુક#સાઉથ Nidhi Jay Vinda -
ટોપી ઢોસા
ઢોસા બધા ના ફેવરીટ હોય છે સવાર ના નાસ્તા માં ઢોસા મળી જાય તો મઝા જ આવી જાય ઢોસા એ એક હેલ્ધી નાસ્તો છે એમાં તેલ નો બહુજ ઓછો ઉપયોગ થાય છે અને નાના મોટા બધા ને જ ભાવે છે.#નાસ્તો Pragna Shoumil Shah -
-
અડાઇ ઢોસા (Adai Dhosa Recipe In Gujarati)
#સાઉથઆ પણ એક ઢોસા નો જ એક પ્રકાર છે જેને આપડે pancake જેવું પણ કહી શકીએ. આ એક breakfast અને લંચ બોક્સ રેસિપી માટે બેસ્ટ છે.મલ્ટી ગ્રેન ઢોસો પણ કહી શકીએ. Kunti Naik -
-
રેડ સાઉથ ઈન્ડિયન ટામેટા ની ચટણી (red south indian tomato Chutney recipe in gujarati)
સ્પેશિયલ સાઉથ ઇંડિયન રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે સંભાર અને નારિયેળ ની ચટણી જોડે એક લાલ ચટણી પણ સર્વ કરવા માં આવે છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. ખાટી, તીખી અને એકદમ ચટપટી લાગતી આ ચટણી બધા ને બહુ જ ભાવતી હોય છે. અહીં મેં આ રેડ સાઉથ ઈન્ડિયન સ્ટાઇલ ટોમેટો ની ચટણી ની રેસિપિ આપી છે. મારા મામા મામી સાઉથ માં રહે છે એટલે મારી મમ્મી મારા મામી પાસેથી આ રેસિપિ શીખી છે અને હું મારી મમ્મી પાસેથી.#south #સાઉથ Nidhi Desai -
સાઉથ ઇંડિયન સ્ટાઈલ સંભાર (South Indian Style Sambhar Recipe In Gujarati)
#KS5#Cookpadindia#Cookpadgujrati#સંભાર ભારત દેશની વાનગીઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. જેટલા ધર્મ અને જાતિ પક્ષ છે એ મુજબ વાનગીઓ પણ અહીં જ છે. એમાંથી આજે આપણે વાત કરીએ તો એ છે સાઊથની વાનગીઓ. આ વાનગીઓનું નામ સંભળાતા મોં માં પાણી આવી જાય છે. તો આજે મેં પણ અહીં સાઊથ ઇન્ડિયન સ્ટાઈલ પ્રમાણે સંભાર બનાવેલ છે. તેનો મસાલો પણ ઘરે જ બનાવ્યો છે. તેની સાથે મેં અહીં શિંગદાણાની ફેમશ ચટણી, રવા ઈડલી, રવા વેજિટેબ્લ્સ પ્લેટ ઈડલી અને રવા અપ્પ્મ બનાવેલ છે. તો મારા કુક્પેડનાં બધા ફ્રેંડ્સ નોટ કરો રેસિપી અને અભિપ્રાય પણ આપજો. Vaishali Thaker -
મસાલા ઢોસા
#GA4#Week3 મિત્રો આપ સૌ જાણો છો ઢોસા એ દક્ષિણ ભારતીય પકવાન છે આ નાસ્તા તરીકે સ્વાસ્થ્ય માટે ઉત્તમ અને બનાવવામાં પણ સરળ છે તે પ્રોટીન અને કારબૌહાડ્રેડ થી ભરપૂર છે ઢોસા ઘણી જુદી જુદી જાતના બને છે તો ચાલો જોઈએ મસાલા ઢોસા...... Hemali Rindani -
પુંડી ગટ્ટી
#India post 14#goldenapron16th week recipeહેલો ફ્રેન્ડસ ....સવાર નો નાસ્તો એકદમ પૌષ્ટિક હોવો જોઈએ. સવાર નો નાસ્તો હેવી અને હેલ્ઘી હોય તો દિવસ દરમ્યાન થાક નથી લાગતો આ જ કારણસર દરેક પ્રદેશ માં સવાર ના નાસ્તા ની જુદી જુદી વેરાયટી હોય છે. આજે હું મેન્ગલોરીયન બ્રેક ફાસ્ટ "પુંડી ગટ્ટી " લઇ ને આવી છું જે પૌષ્ટિક તો છે જ સાથે બનાવવા માં પણ સરળ છે ,હેલ્ઘી ડાયેટ માટે પણ એક સારો ઓપ્શન છે અને એક ફુલ મીલ (આખું ભાણું) ની ગરજ સારે છે. મેં આ રેસીપી માટે ભારત દેશના વિવિધ રાજયો ની સ્પેશયાલીટી દર્શાવવા માટે આપણા ધ્વજ ના મુખ્ય 3 કલર નો ઉપયોગ કર્યો છે. મુખ્ય રુપે આ વાનગી વ્હાઇટ જ સર્વ કરવા માં આવે છે. asharamparia -
-
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3ઢોસા એ ખૂબ જ લોકપ્રિય સાઉથ ઇન્ડિયન ડીશ છે. ઢોસા દાળ અને ચોખાને પલાળી પીસી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે, અને ઢોસા બનાવા હોય તો સવારથી પ્લાન કરી ને એનું ખીરું બનાવી એ તો એમાં આથો પણ ખુબ સરસ આવી જાય છે, એમાં ઇનો કે સોડા કે દહીં જેવી ખટાસ નાખવાની જરૂર નઈ પડતી અને સવારથી કરીએ તો ખુબ જ ક્રિસ્પી બને છે, જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી રહે છે. Jaina Shah
More Recipes
ટિપ્પણીઓ