ઢોસા અપ્પે

#goldenapron3
#week 9
#Dosa
ઢોસા સાઉથ ની રેસીપી છે , ઢોસા ના પેસ્ટ મા ઓનિયન મીકસ કરી અપ્પમ પાત્ર મા ઓઈલ લેસ બેક કરયા છે. ઢોસા નવા રુપ મા પિરસીયુ છે..
ઢોસા અપ્પે
#goldenapron3
#week 9
#Dosa
ઢોસા સાઉથ ની રેસીપી છે , ઢોસા ના પેસ્ટ મા ઓનિયન મીકસ કરી અપ્પમ પાત્ર મા ઓઈલ લેસ બેક કરયા છે. ઢોસા નવા રુપ મા પિરસીયુ છે..
રાંધવાની સૂચનાઓ
- 1
પૂર્વ તૈયારી...ચોખા અત્રદ ની દાળ 4-5કલાક પલાળી ને મિકચર ગ્રાઈન્ડર મા વાટી ને 6,7કલાક આથા લાવવા માટે મુકી ને ઉપયોગ મા લેવુ..
- 2
મોટા બાઉલ મા ઢોસા ના ખીરુ,ઓનિયન,મરી પાવડર,જીરા પાવડર, મીઠુ, નાખી ને બરોબ મિકસ કરી લેવુ.
- 3
અપ્પમ પાત્ર ને ગૈસ પર ગરમ કરવા મુકવુ અને દરેક ખાડા મા 1/8ચમચી તેલ મુકી ને તૈયાર ખીરુ ને પોર કરવુ અને ઢાકણ બંદ કરવુ 2મીનીટ પછી તેલ નાખી ને પલટાવી દેવુ. ઢાકણ ઢાકી ને રમીનીટ બેક કરવુ બન્ને બાજૂ ગોલ્ડન બાઉન,કિસ્પી શેકી લેવુ,. 4થી 5મીનીટ મા બન્ને બાજુ ગોલ્ડન બાઉન અને કિસ્પી થઈ જાય છે..અપ્પમ પાત્ર થી કાઢી ને સલાદ, કોકોનટ ચટણી સાથે સર્વ કરો.
- 4
તો તૈયાર છે ઓછા તેલ મા બનતી ઢોસા ના એક નવુ રુપ..ઢોસા અપ્પે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઢોસા વડા
દક્ષિળ ભારત મા પ્રચલિત ,ફેમસ અને પરમ્પરગત વાનગી મા ઢોસા એક વિશેષ વાનગી છે્. ઢોસા અનેક જીદી જુદી રીતે બનવવ મા આવે છે.. નારિયલ ચટણી અને સંભાર સાથે ઢોસા વડા ના રુપ મા બનાવયા છે.. સ્ટફ ઢોસા વડા ને યસ્ટફીગ ને ઢોસા ના પેસ્ટ /(ખીરુ) મા ડિપ કરી ને ડીપ ફાય કરી ને બનાયા છે.્ Saroj Shah -
ઈડી-અપ્પે
ઈડલી દક્ષિળ ભારતીય વ્યંજન છે પણ આખા દેશ મા બધા લોગો ને પોતાના સ્વાદ અને રીત સાથે ફેરફાર કરયા છે .મે ઈડલી ના પેસ્ટ ને અપ્પમ પાત્ર મા ઓછા તેલ મા ક્રિસ્પી બેક કરી ને ઈડલી ને નવા નામ અને રુપ આપયુ છે. Saroj Shah -
મલ્ટીગ્રેઈન અપ્પે (Multigrain Appe Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#હેલ્ધી ,ઓઈલ લેસ રેસીપી#ઈવનીગ સ્નેકસ, ટી ટાઈમ રેસીપી Saroj Shah -
-
વેજ અપ્પે (Veg Appe Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી#લંચ બાકસ રેસીપી અપ્પે સાઉથ ની ડીશ છે , સોજી,ચોખા ના લોટ અને દહીં મિક્સ કરી ને અપ્પે ના સ્પેશીયલ પાત્ર મા બને છે , સ્વાસ્થ અને સ્વાદ ની દિષ્ટ્રી ધણી વિવિધતા જોવા મળે છે , Saroj Shah -
ઢોસા બૉલ્સ(dosa balls ઇન્ડિયા Gujarati)
# માઇઇબુક#goldanapron3#namkeen#સ્પાઈસી પોસ્ટ 4 સ્વાદ એકજ અને રુપ અનેક. ઢોસા અબ એક અવનવા રુપ રંગ સાથે.. બૉલ્સ ના રુપ મા... Saroj Shah -
મગ ના મંગોડા(mag na mangoda recipe in GUJARATI)
#સુપરશેફ2#ફલોર્સ/લોટ# બેસન,રવો,મગ ના દાળઅપ્પમ દક્ષિળ ભારતીય રેસીપી છે. જેમા, ઓછા તેલ મા ચોખા ના લોટ અને અળદ ના લોટ ઉપયોગ થતા હોય છે. અપ્પમ પાત્ર સ્પેશીયલ આ રેસીપી માટે જ હોય છે મે અપ્પમ પાત્ર મા મગ ની દાળ સાથે રવો ,બેસન ના ઉપયોગ કરી ને ઓછા તેલ મા અપ્પમ બનાવયા છે. વરસાત ની સીજન હોય અને ગરમાગરમ ભજિયા ખાવાનુ મન થાય છે, તળેલા અને હેવી ભજિયા માટે ના સરસ ઓપ્સન છે ઓઈલ લેસ અપ્પમ પાત્ર મા બના મગ ની દાળ ના મંગોડા ઝરમર ઝરમર પડતી વરસાત મા તમે પણ બનાઓ ઓછા તળેલા ભજિયા Saroj Shah -
વેજ અપ્પમ(vej appam recipe in Gujarati)
#goldenapron3#week25, appan#માઇઇબુક રેસીપીઅપ્પમ,દક્ષિળ ભારતીય વ્યંજન છે. ચોખા,અળદ દાળ થી બને છે ક્ષેત્રીય ખાન પાન ની વિવિધતા ના લીધે.અપ્પમ મા વેરી યેશન જોવા મળે છે . મે આ રેસીપી મા પોષ્ટિકતા અને સ્વાદ ની સાથે ઓછા ઓઈલ,વેજીટેબલ ના ઉપયોગ કરી ને અપ્પમ ને એક નવા સ્વાદ અને વેરીયેશન અને ક્રિચેશન કરી ને ફાઈબર ,પ્રોટીન, વિટામીન, કારબોહાઈડ્રેટ થી ભરપૂર બનાવીયુ છે. Saroj Shah -
ઓનિયન અપ્પે
ઓનિયન અપ્પે.સાઉથ ઈન્ડિયા ની રેસીપી છે.. જે ઈડલી ના લોટ મા થા બને છે... એની ફયૂજન રેસીપી છે .. .રવા ઓટસ રાગી ના લોટ થી બનાવી છે..્્#માસ્ટરકલાસ#૨૦૧૯ Saroj Shah -
ખિચળી-સલાડ કટલેટ
લેફટ ઓવર ખિચળી મા સલાદ વેજીટેબલ મીકસ કરી ને હેલ્દી , સ્વાદિષ્ટ. બનાવી ને. સ્નેકસ રુપે .બાલકો ના લંચ બોકસ મા અને ટી ટાઈમ નાસ્તા તરીકે ઉપયોગ મા લઈ શકાય છે..#શિયાળા Saroj Shah -
-
ઈડલી અપ્પમ
#goldenapron2#Tamilnaduઅપ્પમ તમિલ નાડુ મા બનતી એક ફેમસ,પરમપરાગત વાનગી છે.તામિલનાડુ મા ચોખા,નારિયલ,કરી પત્તા ,અળદ દાળ ના બહુ ઉપયોગ થાય છે.. આ રેસીપી મા મલ્ટી ગ્રેઈન લોટ ની સાથે , તાજા ફેશ વેજી ટેબલ ના useકરયા છે..જેથી ..આ રેસીપી પ્રોટીન,ફાઈબર, વિટામીન થી ભરપુર છે.. Saroj Shah -
-
-
-
વડા પાઉ (Vadapau Recipe In Gujarati)
બામ્બે ના વડા પાઉ હવે ગુજરાત ના ફેવરીટ સ્ટ્રીટ ફૂડ બની ગયા છે. ટેસ્ટ ફુલ હોવાની સાથે બનાવા મા ઈજી ટૂ ઈન વન રેસીપી છે Saroj Shah -
વેજીટેબલ અપ્પમ (Vegetable Appam Recipe In Gujarati)
#સાઉથ ઈન્ડિયન ટ્રીટ #STcook pad Gujaratiઅપ્પે સાઉથ ની રેસીપી છે (અપ્પે) સાઉથ મા ચોખા અને ઉરદ ની દાળ થી બને છે અને નારિયલ ની ચટણી સાથે સર્વ થાય છે સાઉથ ઈન્ડિયન રેસીપી અપ્પે લોકપ્રિય અને પ્રચલિત છે કે લોગો ને પોતાની રીતે વેરીએશન કરયા છે Saroj Shah -
-
-
ફરારી મરચા વડા
#એનિવર્સરી#week ૨વ્રત ,કે ઉપવાસ મા ખવાય એવા મોળા મરચા ની સ્વાદિષ્ટ રેસીપી છે . Saroj Shah -
-
-
વેજી - પાલક ઓટસ રોસ્ટી
#બ્રેકફાસ્ટ રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી#હેલ્ધી ,ટેસ્ટી#ઓઈલ લેસ સમર મીલ રેસીપી Saroj Shah -
-
રાજગીરા ના થેપલા(rajgara thepla recipe in Gujarati, l
# સુપરશેફ2#ફલોર્સ/લોટ#રાજગીરા ના લોટ,દુધી રેસીપી કાન્ટેસ્ટ ની સાથે આજે એકાદશી છે થેપલા ફરાળી વર્જન મા રાજગીરા ના લોટ અને દુધી ના થેપલા બનાવી ને દાડમ ના રાયતા સાથે સર્વ કરયુ છે. Saroj Shah -
રતાળુ-પેટીસ
રતાળુ એક કંદ તરીકે ઓળખવા મા આવે છે.રતાળુ ના ઉપયોગ કરી ને ફેન્ચ ફાય અને ચીપ્સ બને છે,ગુજરાતી સ્પેશીયલ ઉધિયા મા પણ ઉપયોગ થાય છે. રતાળુ થી પેટીસ બનાવીશુ,ઉપવાસ કે વ્રત મા ખવાય છે.. Saroj Shah -
-
મૈસૂર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3મસાલા ઢોસા સ્પેશીલી સાઊથ ઈન્ડિયન ડીશ છે , ખાવાના શોકીન માટે વિવિધતા જોવા મળે છે , સ્વાદ,ફલેવર અને ક્ષેત્રીય અનુકુલતાય લોગો ને વિવિધતા સાથે અપનાવી લીધા છે Saroj Shah -
-
રાઈસ કટલેટ(rice cutlet in Gujarati)
#સ્નેકસ #માઇઇબુકલેફટ ઓવર રાઈસ મા ઓનિયન, વેલ પેપર ના ઉપયોગ કરી ને રુટીન મસાલા એડ કરી ને બધી ગયેલા ભાત ને નવા રુપ આપી ને સરસ મજા ની કટલેટ બનાવી છે. ટેસ્ટી ,કિસ્પી તો છે પણ સેલો ફાય કરી ને નાનસ્ટીન પેન મા ઓછા તેલ મા બનાવી છે બ્રેક ફાસ્ટ, કે ટી ટાઈમ સ્નેકસ , મા એન્જાય કરી શકાય.. Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ