વેજીટેબલ સેન્ડવિચ

Simran Chotrani
Simran Chotrani @cook_19485007

#નાસ્તો

વેજીટેબલ સેન્ડવિચ

#નાસ્તો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 6-7બ્રેડ સ્લાઈસ
  2. 1 બાઉલમનગમતી વેજીટેબલ
  3. 1/2 કપલિલી ચટણી
  4. 1/2 વાટકીટમેંટો સોસ / સેઝવન ચટણી
  5. 100 ગ્રામચીઝ
  6. 50 ગ્રામબટર / તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ બ્રેડ ની ૨ સ્લાઈ લઇ એક ઉપર લિલી ચટણી અને એક ઉપર ટોમેટો સોસ / સેઝવન ચટણી લગાડી લો.

  2. 2

    સોસ લગાડીયા પછી તેમાં ડુંગરી બારીક કાપેલી, સિમલા મરચું બારીક કાપેલું,પટાગોબી બારીક કાપેલી, ચીઝ,વગેર મનગમતા વેજીટેબલ નાખી દો.

  3. 3

    ત્યાર બાદ તેને બટર / તેલ લગાડી ટૉસ્ટર માશીન મા ટોસ્ટ કરી લો.

  4. 4

    તો ત્યાર છે વેજીટેબલ ચીઝ સેન્ડવિચ તેને ટોમેટો સોસ સાથે સરવિંગ પ્લેટ મા સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Simran Chotrani
Simran Chotrani @cook_19485007
પર

ટિપ્પણીઓ

Similar Recipes