વેજીટેબલ સેન્ડવિચ(Vegetable Sandwich recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સેન્ડવિચ મસાલા માટે 1 ટેબલસ્પૂન પાઉંભાજી મસાલા અને 1 ટેબલસ્પૂન ચાટ મસાલા લઈ મિક્ષ કરી લો.
- 2
ત્યારબાદ બ્રેડ સાઈડ કાઢી લો.
- 3
પછી બ્રેડ લઈ બટર અને ગ્રીન ચટણી લગાવી કાકડી,અને ટામેટુ મૂકી સેન્ડવીચ મસાલા છાંટી ઉપર બટર અને ચટણી વારી બ્રેડ મૂકી ચીઝ સ્લાઈસ મૂકી બીટ, બટાકુ અને કાંદો મૂકી સેન્ડવીચ મસાલો છાંટી બટર અને ચટણી વાળી બ્રેડ સ્લાઈસ મૂકી થોડું દબાવી કાપી લો
- 4
તૈયાર છે વેજીટેબલ ક્લબ સેન્ડવિચ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
ઉનાળામાં શાકભાજી મળતા નથી ત્યારે આ વેજ સેન્ડવીચ બનાવવામાં પણ ઇઝી અને બધાને ભાવે પણ. @Darshcook_29046696Darshna Pandya -
-
વેજિટેબલ સેન્ડવિચ (Vegetable Sandwich Recipe In Gujarati)
ક્વિક ગ્રિલSandwich#GA4#Week3 Ruchika Parmar Chauhan -
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
એકદમ ટેસ્ટી અને ચટાકેદાર #cookpadgujarati #cookpadindia #farsan #streetfood ##streetfoodsandvich #vegsandvich #sandwich Bela Doshi -
-
-
-
સેન્ડવિચ (sandwich recipe in Gujarati)
#NSDવેજીટેબલ સેન્ડવીચ આમ તો પૂરી દુનીયા મા અલગ-અલગ રીતે પીરસાતી વાનગી છે. અને બહુજ પ્રખ્યાત ભારતીય સ્ટ્રીટ ફુડ છે. ખાસ કરીને મુંબઈ મા... અને અમારા અમદાવાદ માં તો ખાસ... Vaishali Gohil -
વેજ ચીઝ સેન્ડવિચ(Veg cheese Sandwich Recipe in Gujarati)
#NSD#Sandwichસુરત માં પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ તરીકે વેચાતી ખાસ કરીને કોલસા મૂકી સગડી પર ટોસ્ટર માં સેકાતી અને અમારી ખુબ જ ફેવરિટ એવી વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવિચ ની રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
પેરી પેરી સેન્ડવિચ (Peri peri Sandwich Recipe in Gujarati)
#GA4#Week16#Post 3#peri peri masalaનાના બાળકો માં આ સેન્ડવીચ બહુ ફેવરિટ હોય છે,, એમા પેરી પેરી મસાલા એડ કરીને બહુ ફાઇન લાગે છે,, હું મારા બાળકોને મેંદો બહુ નથી આપતી એટલે મે બ્રાઉન બ્રેડ લીધા છે બાકી નોર્મલ બ્રેડ લઈ શકાય છે.. Payal Desai -
વેજિટેબલ ચીઝ ગ્રિલ સેન્ડવિચ(vegetables cheese grill sandwich recipe In Gujarati)
#NSD anudafda1610@gmail.com -
-
-
વેજિટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (vegetable cheese grill sandwich recipe In Gujarati)
#NSD#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
વેજિટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
મારી ફેવરીટ અને ઉનાળા માં જલ્દી બને અને બધા ને ભાવે Smruti Shah -
-
વેજ ચીઝ સેન્ડવીચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
#NSD#Cookpadindia#Cookpadgujaratiનેશનલ સેન્ડવીચ ડે ની શુભકામના...સેન્ડવીચ ખૂબ અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે.. જે બાળકો ને ખૂબ પ્રિય હોય છે અને કયારેક લંચ બોક્સમાં આપવું હોય ત્યારે આ સેન્ડવીચ માં મિક્સ કરેલા વેજ બાળકો ખાઈ લે છે.. લંચ બોક્સ માં આપવું હોય એટલે તેને ગ્રીલ કરવી નહિ કાચી જ અપાવી ખૂબ ટેસ્ટી લાગે છે. Neelam Patel -
-
વેજીટેબલ સેન્ડવિચ (Vegetable Sandwich recipe in Gujarati)
#NSDવેજ સેન્ડવિચ સ્વાદ મા ખુબ જ સરસ લાગે છે બનાવવા મા ગેસ નો ઉપયોગ પણ નથી કરવાનો . બનાવવા મા પણ સરળ છે. શાક નોઅને બટર નો ઉપયોગ રહેતો હોવાથી હેલ્ધી પણ કહેવાય. Varsha Karia I M Crazy About Cooking -
-
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#SDસેન્ડવીચ એક લાઈટ ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે , ઍ પણ રવિવાર ની સાંજ માટે. આ સિમ્પલ સેન્ડવીચ મુંબઈ ની શાન છે અને ગલી-ગલી એ મળતી હોય છે. Bina Samir Telivala -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13969102
ટિપ્પણીઓ