ટોસ્ટેડ સેન્ડવિચ (Toasted sandwich Recipe In Gujarati)

#SND
#cookpadindia
#cookpadgujrati
🥪 સેન્ડવીચ નામ પડે ને મો માં પાણી આવી જાય, નાના મોટા બધાને ભાવે છે, અને જલ્દી બની જાય છે, સેન્ડવીચ આપણે ઘણી રીતે બનાવી શકીએ છીએ, અને હેલ્ધી પણ છે, કેમકે એમાં સલાડ પણ આવી જાય છે, તો આજે આપણે સેન્ડવીચ માં પાસ્તા સોસ અને ગ્રીન ચટણી મિક્સ કરીને સેન્ડવીચ બનાવી એ😋
ટોસ્ટેડ સેન્ડવિચ (Toasted sandwich Recipe In Gujarati)
#SND
#cookpadindia
#cookpadgujrati
🥪 સેન્ડવીચ નામ પડે ને મો માં પાણી આવી જાય, નાના મોટા બધાને ભાવે છે, અને જલ્દી બની જાય છે, સેન્ડવીચ આપણે ઘણી રીતે બનાવી શકીએ છીએ, અને હેલ્ધી પણ છે, કેમકે એમાં સલાડ પણ આવી જાય છે, તો આજે આપણે સેન્ડવીચ માં પાસ્તા સોસ અને ગ્રીન ચટણી મિક્સ કરીને સેન્ડવીચ બનાવી એ😋
રાંધવાની સૂચનાઓ
- 1
ચાર બ્રેડની સ્લાઈસ લો, 2 બ્રેડમાં પાસ્તા સોસ લગાડો, બીજી બે સ્લાઈસમાં ગ્રીન ચટણી લગાડો,
- 2
સલાડ ને સુધારી લો, અને બ્રેડ ની ઉપર પાથરી દો,
- 3
1 બ્રેડમાં પાસ્તા સોસ લગાડો, તેની ઉપર સલાડ રાખો, અને થોડુંક ચીઝ ભભરાવો, થોડોક ઓરેગાનો નાખો, અને તેના ઉપર ગ્રીન ચટણી લગાડી બ્રેડની સ્લાઈસ ગોઠવી દો.
- 4
અને ટોસ્ટરમાં કરવા મૂકી દો, ટોસ્ટ થઈ જાય એટલે ગરમા-ગરમ સર્વ કરો, ગ્રીન ચટણી લગાડીને તો બધા જ કરતા હશે, તો હવે થોડુંક પાસ્તા સોસ લગાડી ને પણ બનાવજો ખુબ જ સરસ લાગે છે,
- 5
તો તમે પણ આ સેન્ડવીચ બનાવજો, બ્રેડ પાસ્તા સોસ અને ગ્રીન ચટણી એડ કરીને અને કહેજો કે કેવી લાગી🥒🥕🍅🍞🥪
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
આપણે ટોસ્ટ સેન્ડવીચ ખાઈએ છીએ..પણ ગ્રીન સેન્ડવીચ ની મજા જુદી જ છે.એમાં વેજીટેબલ ઉપરાંત માખણ અને ચટણીઓ, ટોમેટો સોસ યુઝ થતો હોવાથી ખુબજ ટેસ્ટી અને જોતાજ મોંમાં પાણી આવી જાય એવી બને છે.😋 અને ઝટપટ બનતી વાનગી છે. Varsha Dave -
ગ્રિલ નચોઝ સેન્ડવિચ (Grilled Nachos Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Sandwich#trendઆ સેન્ડવીચ મેં પણ પહેલી જ વાર બનાવી છે. બહુ જ સરસ ટેસ્ટ છે. અને ગ્રીન ચટણી પણ થોડી અલગ બનાવી છે. જેને મેં બટર માં મિક્સ કરી બ્રેડ પર લગાવી છે. જરુર થી એક વાર ટ્રાય કરજો. Panky Desai -
વેજીટેબલ પાસ્તા ઇન રેડ સોસ (Vegetable Pasta In Red Sauce Recipe In Gujarati)
સલાડ / પાસ્તા રેસીપી#SPR : વેજીટેબલ પાસ્તા ઇન રેડ સોસપાસ્તા એ એક ઇટાલિયન ડિશ છે જેમા આપણે અલગ અલગ વેરીએશન કરી ને બનાવી શકીએ છીએ .પાસ્તા નું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જતું હોય છે. તો આજે મેં થોડા વેજીટેબલ નાખી અને રેડ સોસ વાળા પાસ્તા બનાવ્યા. જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ (Veg mayo grill sandwich recipe in Guj.)
#RB7#week7#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં મિક્સ વેજીટેબલ વાળી ગ્રીલ સેન્ડવીચ બનાવી છે અને તેમાં પણ મેયોનીઝ ઉમેરીને. આ સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી બની જાય છે. આ સેન્ડવીચને આપણે બાળકોના લંચબોક્સમાં, પાર્ટીમાં સ્નેક્સ તરીકે કે પછી સાંજ ના લાઈટ ડીનરમાં પણ બનાવી શકીએ છીએ. મેયોનીઝનો ક્રીમી ટેસ્ટ આ સેન્ડવીચને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. Asmita Rupani -
વેજીટેબલ ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Vegetable Cheese Grilled Sandwich Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD : વેજીટેબલ ચીઝ Grilled સેન્ડવીચસેન્ડવીચ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. અને વડી ચીઝ સેન્ડવીચ yummy 😋 Sonal Modha -
પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ પડતાં જ નાના મોટા સૌ કોઈના મોંઢા માં પાણી આવે છે.. ખરું ને??તેમાં પણ જો સૌ કોઇ ના ફેવરિટ પાસ્તા અને પિઝ્ઝા પણ સેન્ડવીચ સાથે મળી જાય તો?? ખાવા ની મજા ત્રણ ગણી થઈ જાય!! ચાલો તો આજે બનાવીએ પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ.. આજે આપણે વ્હાઈટ સોસ પાસ્તા બનાવશું.#NSD Charmi Shah -
ચીઝી વેજ સેન્ડવીચ (Cheesy Veg Sandwich recipe in Gujarati)
#NFR#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝી વેજ સેન્ડવીચ એક નો ફાયર રેસીપી છે. આ સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રી માંથી ઓછા સમયમાં બની જાય છે. આ ઉપરાંત સૌથી સ્પેશિયલ વસ્તુ એ છે કે આમાં આપણે ગેસની એટલે કે ફાયર ની બીલકુલ જરૂર પડતી નથી. બ્રેડ, મીક્સ વેજીટેબલ અને ચીઝની મદદથી આ સેન્ડવીચ ખૂબ જ સરસ બની જાય છે. Asmita Rupani -
પાવભાજી ચીઝ સેન્ડવીચ(Pavbhaji cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week15#grillપાવભાજી અને સેન્ડવિચ આપને બધા બનાવતા જ હોય .આજે આપને પાવ ભાજી અને સેન્ડવીચ ને મિક્સ કરી પાવભાજી સેન્ડવીચ બનાવી છે.જે ખુબજ યમ્મી પણ લાગે છે અને લેફ્ટ ઓવર ભાજી નો ઉપયોગ પણ થઈ જાય. Namrata sumit -
સેન્ડવિચ (sandwich recipe in Gujarati)
#NSDવેજીટેબલ સેન્ડવીચ આમ તો પૂરી દુનીયા મા અલગ-અલગ રીતે પીરસાતી વાનગી છે. અને બહુજ પ્રખ્યાત ભારતીય સ્ટ્રીટ ફુડ છે. ખાસ કરીને મુંબઈ મા... અને અમારા અમદાવાદ માં તો ખાસ... Vaishali Gohil -
ઓલ ટાઈમ ફેવરીટ ટોસ્ટેડ સેન્ડવિચ
#ChoosetoCook#30minsહું નાની હતી ત્યારે આ મારું ફેવરિટ સ્નેક્સ હતું. સ્કૂલ માં થી આવતી ત્યારે મમ્મી બનાવી ને રાખતી.પછી કોલેજ માં જતી થઈ , ત્યારે હું જાતેજ બનાવતી ......મારી મમ્મી અને મારા માટે.એમાં પણ ઘણા વેરીયેશન કરતી.પણ આ સેન્ડવીચ અમારી બહુ જ ફેવરેટ હતી.આજે મમ્મી નથી પણ ઘણી વાર હું આ સેન્ડવીચ બનાવું છું અને મારી દિકરી સાથે બેસી ને ખાઊ છું અને મઝા માણું છું સાથે સાથે મમ્મી ની મીઠી યાદ ને વગોળું છું Bina Samir Telivala -
ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ (Cheese Mix Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week10નાના બાળકોને ચીઝ સેન્ડવીચ ખૂબ જ ભાવતી હોય છે. તેથી મેં ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ બનાવી છે. Jayshree Doshi -
વેજિટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
મારી ફેવરીટ અને ઉનાળા માં જલ્દી બને અને બધા ને ભાવે Smruti Shah -
ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Cheese Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week10#cheese...ચીઝ..... નામ આવતાં જ મોંઢા માં પાણી આવી જાય અને સેન્ડવીચ, પીઝા, બર્ગર યાદ આવી જાય અને ખાસ તો બાળકો ને ચીઝ વધારે પસંદ હોય છે. તો મે આજે મીક્સ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ બનાવી છે. Payal Patel -
મસાલા સેન્ડવિચ (Masala Sandwich Recipe In Gujarati)
tasty yummy sandwich 🥪😋#NSD Devanshi Chandibhamar -
ગ્રિલ સેન્ડવીચ (Grill Sandwich Recipe In Gujarati)
#NSDઆજે સેન્ડવીચ ડેના દિવસે મેં સેન્ડવીચ બનાવી છે પણ મેં બ્રેડ નો ઉપયોગ કર્યો નથી અને ઇન્સ્ટન્ટ સેન્ડવીચ બનાવી છે અને આ બહુ જલદી બને છે અને પૌષ્ટિક પણ છે.ટિપ્સ..આ જે ખીરું બનાવી છે તેમાં તમે ડુંગળી અને અને લસણ પણ ઝીણી ઝીણી સમારીને અથવા પેસ્ટ ઉમેરી શકો છો. કોથમીર પણ ઉમેરી શકો છો. Pinky Jain -
સેન્ડવિચ (3 different type)
#ફટાફટsandwiches 😋👩🍳1) chocolate_cheese_sandwich2) masala_cheese_sandwich3) veg_schezwan_cheese_sandwichસેન્ડવિચ એક એવી આઈટમ છે જેને ઓઇલ ફ્રી ખાવાનું વધારે પસંદ હોય. અને હાં 10 મિનિટ માં તો બની જાઉં હો.. મારે આજ ઘર માં બધું પડ્યું હતું. બસ એક બ્રેડ લેવાની હતી. પાછું કોઈ એક ટાઈપ ની સેન્ડવિચ તો અમારે હોય જ નહીં.. એમાં પણ અલગ અલગ ટેસ્ટ જોઈતા હોય..So here i m presenting 3 type of different sandwiches .. enjoy it#cookpadGujarati#cookpadindia#homemadefood#lovetocookThank u foodies 😋👩🍳 Henal Kothadiya _ #HENALs_Kitchen -
ઇઝી ચીઝી સેન્ડવીચ (Easy Cheesy Sandwich Recipe In Gujarati)
રેસીપી ખૂબ જ જલ્દી બની જાય એવી છે અને સાથે હેલ્ધી પણ છે #XS Aarati Rinesh Kakkad -
ઘૂઘરા સેન્ડવીચ (Ghughra Sandwich Recipe In Gujarati)
#KER#Ahmedabad_Street_Food#cookpadgujarati જો તમે અમદાવાદ આવો અને અહીંના માણેક ચોકની પોપ્યુલર ઘૂઘરા સેન્ડવીચ ન ખાઓ તો તમે કંઈ જ ખાધું નથી તેમ કહેવાય. મેં આજે અમદાવાદ શહેર ના માણેકચોક વિસ્તાર ની ફેમસ ઘૂઘરા સેન્ડવીચ બનાવી છે. જે ઘર માં જ ઈઝી થી મળી જાય એવા ingredient જેવી બટર, ચીઝ, કેપ્સિકમ અને ડુંગળી જેવી સામગ્રીમાંથી બનતી આ સેન્ડવીચને જોતા જ તમારા મોંમા પાણી આવી જાય. આ સેન્ડવીચ તમે ઘરે પણ બનાવી શકો છો. Daxa Parmar -
રોટી સેન્ડવિચ (Roti Sandwich Recipe In Gujarati)
આ વાનગી મેં ભૂમિકા પરમાર જી પાસે થી પ્રેરણા લઇ ને બનાવી છે... અને મારાં ફેમિલી માં બઢસ્ય ને ખુબ જ પસંદ આવી... વડી એક ફાયદો એ છે કે અહીં આપણે મેંદા ની બ્રેડ નો ઉપયોગ ટાળ્યો અને છતાંય સ્વાદ એવો જ શરદ મળ્યો.. અને આપણી રોટલી નો પણ સારો ઉપયોગ થઇ ગયો!! 😊અહીં હું એક વ્યક્તિ મુજબ માપ લખી રહી છું.... 👍 Noopur Alok Vaishnav -
3 લેયર ક્લબ સેન્ડવીચ (3 layer Club Sandwich Course Recipe In Gujarati)
બોમ્બે સ્ટ્રીટ ફૂડ પેજ માં બોમ્બે સેન્ડવીચ શોપ માં બનતી સેન્ડવીચ ના વિડિયો પરથી આ રેસિપી બનાવેલી છે. Mauli Mankad -
આલૂ સેન્ડવીચ (ટોસ્ટેડ સેન્ડવીચ) Potato sandwich
#NSDસેન્ડવીચ બાળકોને લંચબોક્સ માં આપી શકાય છે તેમજ પીકનીકમાં પણ નાસ્તામાં લઈ જઈ શકાય છે. 3 નવેમ્બર નેશનલ સેન્ડવીચ ડે તરીકે ઉજવાય છે. સેન્ડવિચ માં મોટે ભાગે બે બ્રેડ ની વચ્ચે બટેટા તેમજ શાકભાજી અને સલાડનો સ્ટફિંગ ભરવામાં આવે છે.ચીઝ, સોસ અને અલગ-અલગ ચટણી ઉમેરવાથી ખુબજ ટેસ્ટી લાગે છે. Kashmira Bhuva -
જૈન વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ (Jain Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ એ ઇન્સ્ટન્ટ રેસિપી છે, તેને ખૂબ જ ઝડપ થી બનાવી શકાય છે.વળી, સેન્ડવીચ એ બ્રેકફાસ્ટ, લંચ ઉપરાંત ડિનર માં પણ ખાઇ શકાય છે... તે બધા ની ફેવરિટ😍 પણ છે..... Ruchi Kothari -
કાચી સેન્ડવિચ (Kachi Sandwich Recipe In Gujarati)
#CJM#Week3#choosetocook#cookpadgujarati#cookpadindia આ ડીશ મારાં સસરા ની ફેવરિટ છે એમને બહુ જ ભાવે છે એમાં ભી એમને લીલી ચટણી બહુ જ તીખી જ જોઈએ તો વધુ ભાવે. મારાં ઘરે આ ડીશ 15 દિવસે એક વાર બને જ છે. અમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. 😋😊 Sweetu Gudhka -
ચીઝ વેજીટેબલ ટોસ્ટ સેન્ડવીચ(Cheese veg toast sandwich recipe in gujarati)
સેન્ડવીચ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. તેમાં પણ હેન્ડ ટોસ્ટર માં બનેલી સેન્ડવીચનો સ્વાદ કંઈક અલગ જ મજા આપે છે. આજે મેં ચીઝ અને વેજીટેબલ બંનેનો ઉપયોગ કરી આ સેન્ડવીચ બનાવી છે.#GA4#Week10#post1#cheese Rinkal Tanna -
પનીર સેન્ડવીચ(Paneer Sandwich Recipe in Gujarati)
#NSDસેન્ડવીચ એ સૌને ખૂબ જ ભાવે છે. અને એમાં પણ જંગલી પનીર સેન્ડવીચ તો મુંબઈ ની ખૂબજ ફેમસ સેન્ડવીચ છે. અને હવે તો અમદાવાદી ઓની પણ મનપસંદ બની ગઈ છે. payal Prajapati patel -
કાકડી ટમેટાની સેન્ડવીચ (Cucumber Tomato Sandwich Recipe In Gujarati)
સ્ટાર્ટર રેસીપીWeek1#SN1#Vasantmasala#aaynacookeryclubકાકડી ટામેટાં ની સેન્ડવીચ 🥪નાના મોટા બધાને સેન્ડવીચ તો ભાવતી જ હોય છે . તો આજે મેં કાકડી ટમેટાની કાચી સેન્ડવીચ બનાવી .જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે . રવિવારે breakfast and lunch મોડુ કર્યુ હોય એટલે ડિનરમાં બોવ ભૂખ ન હોય તો આ સેન્ડવીચ ચાલે . આ સેન્ડવીચ ખૂબ જ ઓછા ઇન્ગ્રિડિયન્ટ પણ બની જાય છે . અને આ બહાને નાનાછોકરાઓ કાકડી અને ટામેટાં પણ ખાઈ લે છે જે હેલ્થ માટે ખૂબ જ જરૂરી હોય છે. આ સેન્ડવીચ છોકરાઓને લંચ બોક્સ મા પણ આપી શકાય છે . Sonal Modha -
ચીઝી પાસ્તા(Cheesy pasta recipe in gujarati)
#GA4#Week10 યમી એન્ડ ટેસ્ટી આજે મેં બે સ્ટાઈલમાં પાસ્તા બનાવ્યા છે. ટોમેટોની સાથે મસાલા પાસ્તા. Varsha Monani -
રોટી સેન્ડવીચ (Roti Sandwich Recipe In Gujarati)
બાળકો ને પ્રિય એવી સેન્ડવીચ બનાવી છે ફટાફટ બની જાય છે સ્વાદિષ્ટ સેન્ડવીચ Rita Solanki -
મેયો ઓલિવ સેન્ડવિચ
#જૂનસ્ટારજલ્દી બની જાય એવી આ સેન્ડવીચ છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. Disha Prashant Chavda -
જંગલી સેન્ડવીચ (Junglee Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#sandwichઆ સેન્ડવીચ ઝડપથી બની જાય છે. ચટ્કાસ સ્ટોર્સ પર આ ખુબ ફેમસ છે. વેજિટેબલ્સ મા ઈચ્છા પ્રમાણેના ફેરફાર કરી શકાય છે. તેથી કયારેક કોઈ એકાદ શાકભાજી ના હોય તો પણ ચાલે. મે અહીં ટમેટાં, કેપ્સિકમ, કાકડી, ડુંગળી, સ્વીટ કોર્ન અને બાફેલા બટેટા લીધા છે. આ સિવાય ગાજર, કોબી અને રેડ-યેલ્લો બેલપેપર પણ લઈ શકાય છે. Jigna Vaghela
More Recipes
- વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
- (દાલગોના કોફી ( Dalgona Coffee Recipe in Gujarati)
- મિલ્ક ચોકલેટ (Milk Chocolate Recipe In Gujarati)
- ચીઝ ચીલી ટોસ્ટ અને મસાલા સેન્ડવીચ (Cheese Chilli Toast & Masala Sandwich Recipe In Gujarati)
- વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
ટિપ્પણીઓ