શેર કરો

ઘટકો

  1. 50 ગ્રામધાણા
  2. 10 ગ્રામઈલાયચી
  3. 10 ગ્રામએલચા
  4. 10 ગ્રામમરી
  5. 10 ગ્રામતજ
  6. 10 ગ્રામલવિંગ
  7. 5 ગ્રામજાવંત્રી
  8. 8-10તમાલ પત્ર
  9. 1જાયફળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં ધાણાને શેકી લો ત્યારબાદ બધા જ મસાલા શેકી લો બધું જ મિક્સરમાં ક્રશ કરો તૈયાર છે ગરમ મસાલો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
bijal patel
bijal patel @cook_17651165
પર

ટિપ્પણીઓ

Similar Recipes