રાંધવાની સૂચનાઓ
- 1
બધી જ સામગ્રીને એક કલાક તડકે તપવીને પછી મિક્સરમાં ક્રશ કરી લેવી અને ચારણી થી ચાળી ને એર ટાઈટ કન્ટેનરમાં ભરી દેવી તૈયાર છે ચા નો મસાલો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચાનો મસાલો(Tea masala recipe in gujarati)
#ફટાફટરોજ સવાર થાય એટલે સૌથી પહેલા મસાલાવાળી ચાહ જોઈએ તો હું ચા ના મસાલા ની રેસીપી લાવી છું. વર્ષોથી આ મસાલો બનાવો છો જે એકદમ પરફેક્ટ બને છે અને તેની ચા બનાવે ત્યારે બહુજ સરસ સુગંધ આવે અને બહુ જ સ્વાદિષ્ટ બને છે. Pinky Jain -
ચાનો મસાલો (Tea Masalo Recipe in Gujarati)
આજે મેં માર્કેટ કરતા સસ્તો અને સારો હોમમેડ ચાનો મસાલો બનાવ્યો છે. Chhaya panchal -
-
ચા મસાલો (Tea Masala Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiકહેવાય છે ને કે જેની સવારની ચા બગડે એનો આખો દિવસ બગડે.....આમ તો ચા બધા બહુ પ્રકારની હોય છે જેવી કે આદુવાળી ચા, મસાલા ચા, લીંબુ ની ચા, ગ્રીન ટી, તુલસી ફુદીના ચા વગેરે...મેં INSTANT TEA MASALA બનાવ્યો છે જે એકદમ easy છે અને જલ્દી બની જાય એવો છે..Tips :: શિયાળામાં ચા મસાલો થોડો strong જોઈએ એટલે વરિયાળી અને ઈલાયચી થોડી ઓછી નાખવી ..ઉનાળામાં ચા મસાલો બનાવો તો તેમાં વરિયાળીની અને ઈલાયચી ની માત્રા થોડી વધારી લેવી. Khyati's Kitchen -
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
ચા. સવારમાં ઉઠી ને દરેક ને પહેલા જોઈએ. ચા વગર સવાર જ નથી થતી એમ કહીએ તો પણ ચાલે. અને સાથે જો મસાલાવાળી ચા હોય તો વાત જ શું પૂછવી. આ મસાલા થી મસાલાવાળું દૂધ બનાવીએ તો પણ બહુ જ સરસ લાગે છે. Unnati Bhavsar -
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4#week4 મિલ્ક મસાલા પાઉડર નાના મોટા સૌને ગમે છે પીવા માં સરસ ટેસ્ટી અને હેલ્ધી પણ છે Harsha Solanki -
મસાલા ચાય
#ટીકોફીગમે તેટલા ફયુસન કરી ને ચા બનાવો પણ અસલી સ્વાદ માટે આપણે મસાલા ચા જ યાદ કરીયે. આ ચા થાક ઉતારનારી અને સવાર ને રંગીન બનાવડારની છે.આ ચા પરંપરાગત રીતે ખડા મસાલા નો ઉપયોગ કરીને બનાવી છે. તમે પણ આ ચા ની ચુસ્કી જરૂરથી લેજો. Mosmi Desai -
ચા નો મસાલો
#ઇબુક#day12ચા ને ભારત નું રાષ્ટ્રીય પીણું કહીએ તો કાંઈ ખોટું નથી કારણકે ચા નો ચાહક વર્ગ ખાસ્સો છે અને ભારતીયો માટે ગમે તે સમય એ "ટી ટાઈમ" છે. ચા ના રસિયા ને ગમે તે સમયે ચા આપો તો એ તૈયાર જ હોય છે.ભારત માં ચા મહત્તમ ભાગે દૂધ વાળી અને વિવિધ મસાલા વાળી ચા પીવાય છે. આદુ, ફુદીના, લિલી ચા જેવી તાજી સામગ્રી તથા એલચી, ચા નો મસાલો વગેરે સૂકી સામગ્રી પોતાના સ્વાદ પ્રમાણે વાપરે છે. પણ પરંપરાગત ચા નો મસાલો તો સહુ ના ઘર માં હોય જ છે. આજ ના સમય માં બજાર માં બધું તૈયાર મળે છે પણ વર્ષો થી આપણા વડીલો અમુક મસાલા, વગેરે ઘરે જ બનાવતા, એ પરંપરા મેં પણ જાળવી છે. Deepa Rupani -
-
-
ચા નો મસાલો (Cha Masalo Recipe In Gujarati)
ચા એવી વસ્તુ છે જે સવાર થતાંની સાથે જ યાદ આવે. ચા દરેક ને ખુબ જ પ્રિય વસ્તુ છે અને એના વગર બધાની સવાર અધુરી છે.દરેક લોકોની ચા બનાવવાની પદ્ધતિ અને એમાં ઉમેરવામાં આવતાં મસાલા અલગ-અલગ હોય છે. ઘણા લોકોને ફક્ત આદુ સાથે પસંદ છે તો ઘણા લોકો એમાં આદુ અને ફુદીનો ઉમેરીને પીવાનું પસંદ કરે છે. ઘણા લોકોને ફક્ત મસાલો ઉમેરેલી ચા ગમે છે.ચાનો મસાલો બનાવવો ખુબ સરળ છે અને ઘરે બનાવવામાં આવતો હોવાથી એકદમ સ્ટ્રોંગ બને છે અને આપણે આપણી પસંદગી મુજબની વસ્તુઓ વધારી ઘટાડી શકીએ છીએ. ચાનો મસાલો બનાવીને એરટાઈટ કન્ટેનરમાં અથવા ઝીપ લોક બેગ માં ઘણા મહિનાઓ સુધી ફ્રીઝરમાં સ્ટોર કરી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
-
ચા નો મસાલો (Cha no masalo in gujarati recipe)
#વેસ્ટદરેક ના ઘરમાં બનતી ચા જો મસાલા થી ભરપૂર હોય તો ચા ની વાત જ કંઈ ઔર હોઈ છે. KALPA -
શિયાળામાં ગરમાવો આપતો ચા નો ટેસ્ટી મસાલો
#CWM2#Hathimasal#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
કીચન કીગં મસાલા (16 મસાલા ના મિશ્રણ) ટેસ્ટ મેકર
#કુકપેડ ગુજરાતી#મસાલા સ્પેશીયલ#ટેસ્ટ મેકર#સુપર સમર સ્ટોર મસાલા#ગરમ મસાલા. ઉનાણા ના તાપ મા મસાલા ને સુકવી ,ગ્રાઈન્ડ કરી ને આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે, પંજાબી,ગ્રેવી વાલી ,દરેક શાક ના સ્વાદ અને રંગત વધારી દે છે , શાક બની ગયા પછી છેલ્લે ગરમ મસાલા નાખી ને ઉતારી લેવો ,બસ ચપટી ,1/4ચમચી કે 1/2ચમચી (શાક ની માત્રા પ્રમાણે) નાખવા થી શાક લજબાબ ,અને સ્વાદિષ્ટ બને છે ,જરુર થી ટ્રાય કરજો Saroj Shah -
-
-
કિચન કિંગ મસાલો (Kitchen King Masala Recipe In Gujarati)
દરેક વાનગી ની જાન હોય છે ગરમ મસાલો. દરેક મસાલા જો પરફેક્ટ માપ સાથે લેવામાં આવે તો વાનગી ને ખુબ ટેસ્ટી બનાવે છે. કોઈ પણ વસ્તુ વધારે કે ઓછી પડી જાય તો બધી મહેનત પાણી માં જાય છે. એટલે અહીં મેં દરેક વસ્તુ પરફેક્ટ માપ લઈ ને કિચન કિંગ મસાલો બનાવ્યો છે. આ મસાલો બનાવી તમે 6 મહિના સુધી કાચની બોટલ માં સ્ટોર કરી શકો છો. Daxita Shah -
-
-
-
ચા નો મસાલો (Cha Masalo Recipe In Gujarati)
#SQ ચા દરેક ને ઘેર લગભગ બનતી હોઈ છે સવાર ની શરૂઆત જ એનાથી થતી હોઈ છે ચા માં સ્વાદ વધારવા આદુ, ઈલાયચી, કે ચાના મસાલાનો ઉપયોગ થઇ છે, એટલે મેં ચા નો મસાલો ઘેર તમારી રીતે બનાવ્યો પણ જાવન્ત્રી ઉમેરી છે Bina Talati -
-
-
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
મને મસાલા વગર ની ચા ભાવે જ નહીં. અને મસાલો પણ ઘરનો બનાવેલો જ ગમે.તો આજે મેં ઘરે ચા નો મસાલો બનાવ્યો છે. Sonal Modha -
-
કશ્મિરી નુન ચાય
#goldenapron2#week 9#jammu Kashmirઆ ચાય કશ્મીર મા ખૂબ ફેમસ છે અને આ ચાય ખૂબ સરસ બની છે। R M Lohani -
તંદુરી ચાય (Tandoori chai recipe in gujrati)
#ચાય#chai#સમરતમે ચાય પીવા ના શોખીન છો? તો આ ચાય તો તમારે જરૂર થી પીવી જોઈએ. સ્વાદ માં ખુબજ સરસ અને સ્વાદિષ્ટ લાગતી ચાય ના રસિયાઓ માટે ની અલગ વેરાયટી. Rekha Rathod -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11336696
ટિપ્પણીઓ