ચા નો મસાલો (Cha Masalo Recipe In Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

#SQ ચા દરેક ને ઘેર લગભગ બનતી હોઈ છે સવાર ની શરૂઆત જ એનાથી થતી હોઈ છે ચા માં સ્વાદ વધારવા આદુ, ઈલાયચી, કે ચાના મસાલાનો ઉપયોગ થઇ છે, એટલે મેં ચા નો મસાલો ઘેર તમારી રીતે બનાવ્યો પણ જાવન્ત્રી ઉમેરી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 50 ગ્રામદળેલી સુંઠ
  2. 30 ગ્રામકાળા મરી
  3. 20 ગ્રામતજ
  4. 20 ગ્રામઈલાયચી
  5. 10 ગ્રામલવિંગ
  6. 1/2જાયફળ
  7. 1/4જાવંત્રી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઈલાયચી ફોલવી, પછી મરી, તજ લવીંગ, ફોલેલી ઈલાયચી, જાયફળ અને જાવંત્રી ને મિક્ષ્ચર માં પાઉડર બનાવો

  2. 2

    હવે આ પાઉડર ને સુંઠ માંભેળવી ચાળી ને મિક્ષ કરો, કાચની સીસી કે વાડકા માં ભરો

  3. 3

    ચા માં જાવન્ત્રી અને ઈલાયચી ટેસ્ટ વધારે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

Similar Recipes