રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં મરચાં શેકો પછી તલ શેકો તેલ મુકી બન્ને દાળ શેકો લીમડો શેકો બધુ જ અલગ અલગ શેકી ઠંડુ થાય એટલે તેમાં મીઠું અને હિંગ નાખી બધું મિક્સરમાં ક્રશ કરીને પાવડર કરો તૈયાર છે મલગા પોડી મસાલો ઇડલી ઢોંસા મા લગાવીને બહુ ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પોડી મસાલો (Podi Masala Recipe In Gujarati)
પોડી એ ચણાની દાળ, અડદની દાળ અને બીજા થોડા મસાલા સાથે તૈયાર કરવામાં આવતો ખુબ જ સ્વાદિષ્ટ મસાલો છે. એ મિલાગાઈ પોડિ, ગન પાઉડર, ઈડલી કરમ પોડિ અથવા ચટણી પોડી એવા જુદા જુદા વિવિધ નામોથી ઓળખાય છે. પુડી અથવા પોડિ એ સામાન્ય દક્ષિણ ભારતીય શબ્દ છે જેનો મતલબ પાઉડર એવો થાય છે. તે મોટે ભાગે ઈડલી સાથે ખવાય છે, તેથી તે ઇડલી પોડિ તરીકે ઓળખાય છે.પોડી પાઉડર પર તલનું તેલ અથવા ગરમ ઘી નાંખીને ખાવાથી તે ખુબ જ ટેસ્ટી લાગે છે. પોડી માં બધી વસ્તુ ઓને સરસ શેકીને પીસી લઈ મીક્ષ કરીને પીસવામાં આવે છે. તેને વધારે પ્રમાણમાં બનાવીને એરટાઇટ કાચની બરણીમાં છ મહિના સુધી ફ્રિઝમાં સ્ટોર કરી શકો છો.#podimasala#milagaipodi#malgapodipowder#southindianmasala#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
પોડી મસાલો (Podi Masala Recipe In Gujarati)
#ST#south Indian treatતમે કદી કોઇ દક્ષિણ ભારતીય કોઠાર અથવા રસોડાના કબાટમાં નજર કરી હશે તો તમને જરૂરથી સારા પ્રમાણમાં પોડી અથવા સૂકા મસાલા અને દાળનો પાઉડર નજરે પડશે, જે કોઇ પણ વાનગી સાથે અથવા તો ભાત સાથે મેળવીને એક સાદા મુખ્ય જમણ તરીકે પીરસવામાં આવે છે.આ મલગાપડી પાવડરને હસી-મજાકમાં ગન પાઉડર પણ કહેવાય છે કારણકે તેનો સ્વાદ જ એવો તેજદાર છે. લાલ મરચાંની તીખાશ સાથે શેકેલી દાળ તથા હીંગની સુવાસ અને સ્વાદ એવો મજેદાર દક્ષિણ ભારતીય મસાલા પાઉડર બનાવે છે કે તે જીભને તરત જ ગમી જાય.પોડી મસાલા એ દાળ, નારિયેળ, લસણ અને સૂકા મસાલાનું મિશ્રણ છે. તે કઢી, સાંભર કે સબ્જીમાં ઉમેરવામાં આવે છે અથવા ઇડલી, ઢોસા કે મેંદુવડા સાથે પીરસવામાં આવે છે. આ મસાલાને થોડીક સામગ્રી વડે સરળતાથી ઘરે બનાવી શકાય છે. કોઈપણ વાનગીમાં આ મસાલાનો ઉમેરો સરળતાથી તેનો સ્વાદ વધારી શકે છે અને તેને વધુ પૌષ્ટિક બનાવી શકે છે.આ પોડી મસાલાને દરેક સાઉથ ઈન્ડિયન ડીશ સાથે નારિયલ ચટણી નાં વિકલ્પ માં કે મુસાફરી દરમ્યાન અથવા લંચ બોક્સ માં ઉપયોગ માં લઈ શકાય છે. Dr. Pushpa Dixit -
ચટણી પોડી (Chutney Podi Recipe In Gujarati)
#FAM CHUTNY PODI.... આ ચટણી મારા સાસુ ની સ્પેશિયલ છે... એ જ્યારે સાઉથ માં ફરવા ગયા હતા ત્યારે ત્યાં થી શીખી ને આવ્યા હતા.. અને હવે આખા ફેમિલી માં આ ચટણી પ્રખ્યાત થઇ ગઈ છે .. મે બનવાની ટ્રાય કરી છે .. પણ એમના હાથ જેવી ચટણી તો ન જ થાય.... Kajal Mankad Gandhi -
-
-
ઈડલી પોડી (Idli podi recipe in Gujarati)
આ South Indian recipes માં વપરાતાે પાઉડર છે .. ઈડલી ઢોંસા વગેરે સાથે સરસ લાગેછે. સાંભાર , રસમ માં નાખવાથી પણ સરસ લાગે છે.આ પાઉડરમાં તેલ નાખી ને ઈડલી જોડે ખાવામાં આવે છે Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
રાઈસ બોલ્સ
#સુપરશેફ4મેં રાઈસ બોલ્સ બનાવ્યા છે જે ખાવામાં બહુ જ સરસ લાગે છે અને બહુ જ આસાનીથી બની જાય છે અને હેલ્ધી પણ છે.મેં ડુંગળી નથી ઉમેરી કારણ કે શ્રાવણ માસ ચાલી રહ્યો છે .તમારે ડુંગળી પણ સમારીને ઉમેરી શકો છો Roopesh Kumar -
પોડી ઈડલી(podi idli recipe in Gujarati)
#સૂપરશેફ4મેં ઈડલી બનાવી છે જેની મેં પોડી સાથે બનાવી છે.પોડી એટલે એક જાતનો મસાલોજે ખાવામાં ટીક હોય છે અને એનો ટેસ્ટ એક અનોખો જ લાગતો હોય છે.આ પોડીબધી દાળ અને થોડા ચોખા શેકીને બનાવવામાં આવે છે. આ પોડીને તમે એક મહિના સુધી પણ બનાવીને સ્ટોર કરી શકો છોઆંધ્રપ્રદેશમાં બહુ ફેમસ છે. Pinky Jain -
-
મસાલા ઢોંસા નું શાક (Masala Dosa Shak Recipe In Gujarati)
#CJMમસાલા ઢોંસા, નાનાં મોટાં સૌનાં ખુબ જ પ્રિય હોય છે,અંહીયા મે ઢોંસા મા ખવાતું ડુંગળી બટાકા નુ શાક બનાવ્યું છે Pinal Patel -
પોડી મસાલા (Podi Masala Recipe In Gujarati)
ઈડલી પોડી મસાલા નો ઉપયોગ ગુંટુર ઈડલી માં કરવા માં આવે છે. આન્દ્રપ્રદેશ માં ગુંટુર નામ નું નાનું સિટી છે.ત્યાં નો મસાલો ફેમસ છે. Daxita Shah -
કોલ્લુ પોડી /કળથી ની સૂકી ચટણી (Kollu podi recipe in Gujarati)
કોલ્લુ પોડી એ કળથી અને મસાલા માંથી બનતી એક સ્વાદિષ્ટ સૂકી ચટણી છે જે તામિલનાડુ રાજ્ય ની રેસિપી છે. કળથી પોતાના ઔષધીય ગુણો માટે જાણીતું કઠોળ છે જે પ્રોટીનથી ભરપૂર હોય છે. કળથી નું સેવન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.કોલ્લુ પોડી ઈડલી અને ઢોસા સાથે ખાવામાં આવે છે. ગરમ ભાતમાં ઘી સાથે ઉમેરીને પણ એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સૂકી ચટણી કોપરાનાં તેલમાં મિક્સ કરીને પણ ખાવામાં આવે છે.#india2020#post5 spicequeen -
-
-
ઈડલી અને કોપરાની ચટણી (Idli Coconut Chutney Recipe In Gujarati)
#breakfast #cooksnap #KER Nasim Panjwani -
પોડી મસાલા ઢોંસા અને સંભાર ચટણી
#જોડી#સ્ટારમસાલા ઢોંસા માં થોડા ફેરફાર કરી ને બનાવ્યા છે. અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. સાથે કોકોનટ ચટણી અને સંભાર સર્વ કરાય છે. સાથે મિંટ ચટણી અને ગળ્યું દહી પણ સરસ લાગે છે. Disha Prashant Chavda -
મામડીકાઈ અન્નમ(mamidikai Annam recipe in Gujarati)
#સાઉથમામીડીકાઈ અન્નમ સાઉથની છે એટલે એક ભાત છે જે કાચી કેરી થી બનાવવામાં આવે છે અને ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે.આ ખાવામાં બહુ સ્વાદીષ્ટ લાગે છે તમારે ખાસ ધ્યાન આપવામાં એ આપવું પડે કે તમે જ્યારે બધી દાળ લાલ મરચા સાંભળો ત્યારે તે કાચા રહેવાનો જોઈએ અને એકદમ ધીમા તાપે સારી રીતે શેકવા જોઈએ જેથી કરીને તેલમાં તેનો બરોબર ટેસ્ટ આવે અને આ ભાગ લગભગ એક કલાક સુધી બનાવીને રાખવાનું અને પછી તેને ખાવાનું જેથી કરીને તે વધારે સ્વાદિષ્ટ લાગે છે આમાં લાલ મરચાનો કે ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં નથી આવતો. Pinky Jain -
હૈદરાબાદી પોડી ગન પાવડર (Hyderabadi Podi Gun Powder Recipe in Gu
#ST#Cookpadgujarati#Andra_Style_Gun_powder આ ગન પાવડર દક્ષિણ ભારતમાં પ્રખ્યાત છે. ખાસ કરીને હૈદરાબાદ મા આ ગન પાવડર નો ઉપયોગ ડોસા કે ઇડલી સાથે કરવામા આવે છે. ગન પાવડર સામાન્ય રીતે ચોખા અને ઘી સાથે ખાવામાં આવે છે. આ પાવડર નો ઉપયોગ ડોસા અને ઇડલીમાં થાય છે. તે સામાન્ય રીતે તેલ સાથે ભળી જાય છે. આ ગન પાવડર નો સ્વાદ એકદમ ચટાકેદાર અને મસાલેદાર હોય છે. Daxa Parmar -
રસમ મસાલો (Rasam powder Recipe in Gujarati)
#ST#Rasampowder#SouthIndian#CookpadIndia#COOKPADGUJRATI સાઉથ ઇન્ડિયન ભોજનમાં રસમ નું ખૂબ જ આગવું સ્થાન છે. તે ઘણી બધી અલગ અલગ રીતે બનાવીને જુદી જુદી રીતે પીરસવામાં આવે છે. જો તેનું પ્રીમીક્સ તૈયાર કરીને રાખીએ તો રસમ બનાવી હોય ત્યારે સહેલું પડી જાય છે. Shweta Shah -
-
રસમ મસાલો(rasam masalo in Gujarati)
#goldenapron3#week24#rasamમે રસમ નો મસાલો બનાવ્યો છે .આ મસાલો તમે મહિનાઓ સુધી રાખી શકો છો .મેં જે માપ લખ્યા છે તેની અડધો માપ લઈને પણ તમે બનાવી શકો છો અથવા તો વધારે બનાવવો હોય તો આ માપ ડબલ કરીને પણ બનાવી શકો છો. Pinky Jain -
ઈડલી પોડી (Idli podi recipe in Gujarati
#South #Southindian #Gunpowderસાઉથમાં idli podi મસાલો ખૂબ જ પ્રખ્યાત છે અને આ મસાલા સંભાર ત્યાંની પહેચાન છે. Nita Mavani -
-
સાંભાર મસાલો(Sambhar masala recipe in Gujarati)
સાંભાર મસાલો આપણે બજારમાં લેવા જોઈએ એના કરતાં એક વખત વિચાર કર્યો કે સાંભાર મસાલો ઘરે પણ આસાનીથી બની શકે છે... Rita Gajjar -
મિક્ષ સ્પાઇસી દાળ (Mix Spicy Dal Recipe In Gujarati)
#DR ભારતીય ભોજન માં દાળ નું આગવું સ્થાન છે, પ્રોટીન થી ભરપૂર દાળ રોટલી, ભાત અથવા રોટલો ગમે તેની સાથે ખાઇ શકાય છે. શાક ન હોય તો ચાલે પણ ''દાળ રોટી " બધા ને ભાવે જ. 😋 Bhavnaben Adhiya -
સાઉથ ઇન્ડિયન ટામેટા ની ચટણી (Tomato chutney recipe in Gujarati)
અલગ-અલગ પ્રદેશમાં ટામેટા ની ચટણી બનાવવાની રીત અલગ અલગ હોય છે. સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ ની ચટણી તીખી અને ચટપટી લાગે છે. ચટણીમાં ઉમેરાતી ચણાની દાળ, અડદની દાળ અને સૂકી મેથી એને એક પ્રકારની ફ્લેવર આપે છે જે ચટણી ને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. ઉપરથી કરવામાં આવતા વધાર ના લીધે પણ ચટણી નો સ્વાદ અનેક ગણો વધી જાય છે. આ ચટણી ઇડલી, ઢોસા, ઉત્તપમ, કે વડા એમ કોઈ પણ પ્રકારની સાઉથ ઈન્ડિયન વાનગીઓ સાથે ખુબ જ સરસ લાગે છે.#સાઉથ#પોસ્ટ2 spicequeen -
કેરલા ની ઉપમા (Kerala Upma Recipe In Gujarati)
#GA4#Week7 #બ્રેકફાસ્ટ ઉપમા મને બહુ ભાવે છે.મે ફોરમ બેન ની રેસીપી જોઈ ને મેં એમની રીતથી બનાવી છે. Smita Barot
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11423761
ટિપ્પણીઓ