રસમ મસાલો(rasam masalo in Gujarati)

Pinky Jain
Pinky Jain @cook_19815099

#goldenapron3
#week24
#rasam
મે રસમ નો મસાલો બનાવ્યો છે .
આ મસાલો તમે મહિનાઓ સુધી રાખી શકો છો .મેં જે માપ લખ્યા છે તેની અડધો માપ લઈને પણ તમે બનાવી શકો છો અથવા તો વધારે બનાવવો હોય તો આ માપ ડબલ કરીને પણ બનાવી શકો છો.

રસમ મસાલો(rasam masalo in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#goldenapron3
#week24
#rasam
મે રસમ નો મસાલો બનાવ્યો છે .
આ મસાલો તમે મહિનાઓ સુધી રાખી શકો છો .મેં જે માપ લખ્યા છે તેની અડધો માપ લઈને પણ તમે બનાવી શકો છો અથવા તો વધારે બનાવવો હોય તો આ માપ ડબલ કરીને પણ બનાવી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
100 ગ્રામ
  1. 3/4 કપઆખા ધાણા
  2. 7-8સૂકા લાલ મરચા
  3. 2 ચમચીજીરૂ
  4. 10મીઠો લીમડો
  5. 1/2 ચમચીમેથીના દાણા
  6. 11/2ચમચીઅડદની દાળ
  7. 11/2ચમચીચણાની દાળ
  8. 1/2 ચમચીચોખા
  9. 1 ચમચીકાળા મરી
  10. 1/2 ઇંચટુકડો તજ નો
  11. 1/2 ચમચીહિંગ
  12. 2 ચમચીછીણેલું ટોપરું સૂકું ટોપરું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં વારાફરતી બધી સામગ્રીને શેકો.પહેલા ચણાની દાળ નાખવાની પાંચ સેકન્ડ થાય એટલે અડદની દાળ પછી ચોખા એવું રીતે બધી સામગ્રીને શેકી લો.

  2. 2

    એ બધી સામગ્રી સાથે સાચવીને નહીંતર જીરુ મીઠું એ બધું બળી જશે.

  3. 3

    બધી શેકેલી બધી સામગ્રીને ઠંડી કરી લો અને મિક્સરમાં પીસી લો હવે તમે તેને ચાળવું હોય તો ચાળી શકો છો.આ મસાલો તમે બનાવીને મહિના સુધી સ્ટોર કરી શકો છો તમે આ સાંભર બનાવો ત્યારે પણ તેમાં મસાલો ઉમેરી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinky Jain
Pinky Jain @cook_19815099
પર

Similar Recipes